Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
newsupdate – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Wed, 16 Sep 2020 12:41:43 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 કોરોનાનો રંગભેદ https://newsnfeeds.com/corona-tint/ Wed, 16 Sep 2020 12:41:43 +0000 https://newsnfeeds.com/?p=156412 અમેરિકાની સૌથી મોટી સ્વાસ્થ્ય એજન્સી સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)એ રિસર્ચ રિપોર્ટ જાહેર કર્યો રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, 21 વર્ષથી ઓછી ઉંમરના અશ્વેત અને હિસ્પેનિક બાળકોમાં કોરોનાથી મૃત્યુનું જોખમ વધારે છે કોરોનાથી થતા કુલ મૃત્યુમાં 75 ટકા સુધી આ વયના લોકો સામેલ છે. 47 રાજ્યોના ડેટા પર રિસર્ચ કર્યા બાદ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો […]

The post કોરોનાનો રંગભેદ appeared first on News n Feeds.

]]>
  • અમેરિકાની સૌથી મોટી સ્વાસ્થ્ય એજન્સી સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)એ રિસર્ચ રિપોર્ટ જાહેર કર્યો
  • રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, 21 વર્ષથી ઓછી ઉંમરના અશ્વેત અને હિસ્પેનિક બાળકોમાં કોરોનાથી મૃત્યુનું જોખમ વધારે છે
  • કોરોનાથી થતા કુલ મૃત્યુમાં 75 ટકા સુધી આ વયના લોકો સામેલ છે. 47 રાજ્યોના ડેટા પર રિસર્ચ કર્યા બાદ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
  • corona-newsnfeed
    corona-newsnfeed
  • CDCએ કોરોનાને લીધે થતા બાળકોના કુલ મૃત્યુના આંકડાઓને વય મુજબ સમજાવ્યા છે. તેના અનુસાર, એક વર્ષથી ઓછી ઉંમરના બાળકોનો મોતનો આંકડો 10 ટકા છે. 1થી 9 વર્ષ સુધીની ઉંમરવાળા બાળકોમાં આ આંકડો 20 ટકા છે. તે ઉપરાંત સૌથી વધુ જોખમ 10થી 20 વર્ષના લોકોને છે.
  • રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, અમેરિકામાં કોરોનાથી મૃત્યુ પામનાર 75 ટકાથી વધુ બાળકોમાં કોઈના કોઈ બીમારી જોવા મળી હતી. તેમાં મેદસ્વિતા, ફેફસાં સાથે સંબંધિત બીમારી અથવા અસ્થમા જેવી સામાન્ય બીમારી હતી.
  • https://newsnfeeds.com/education-minister-bhupendrasinh-chudasamas-big-statement-happy-end-to-the-question-of-whether-the-state-schools-will-open-or-not%e0%aa%b6%e0%aa%bf%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%a3%e0%aa%ae/
  • The post કોરોનાનો રંગભેદ appeared first on News n Feeds.

    ]]>
    156412