Home Gujarati કોરોનાનો રંગભેદ

કોરોનાનો રંગભેદ

139
0
  • અમેરિકાની સૌથી મોટી સ્વાસ્થ્ય એજન્સી સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)એ રિસર્ચ રિપોર્ટ જાહેર કર્યો
  • રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, 21 વર્ષથી ઓછી ઉંમરના અશ્વેત અને હિસ્પેનિક બાળકોમાં કોરોનાથી મૃત્યુનું જોખમ વધારે છે
  • કોરોનાથી થતા કુલ મૃત્યુમાં 75 ટકા સુધી આ વયના લોકો સામેલ છે. 47 રાજ્યોના ડેટા પર રિસર્ચ કર્યા બાદ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
  • corona-newsnfeed
    corona-newsnfeed
  • CDCએ કોરોનાને લીધે થતા બાળકોના કુલ મૃત્યુના આંકડાઓને વય મુજબ સમજાવ્યા છે. તેના અનુસાર, એક વર્ષથી ઓછી ઉંમરના બાળકોનો મોતનો આંકડો 10 ટકા છે. 1થી 9 વર્ષ સુધીની ઉંમરવાળા બાળકોમાં આ આંકડો 20 ટકા છે. તે ઉપરાંત સૌથી વધુ જોખમ 10થી 20 વર્ષના લોકોને છે.
  • રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, અમેરિકામાં કોરોનાથી મૃત્યુ પામનાર 75 ટકાથી વધુ બાળકોમાં કોઈના કોઈ બીમારી જોવા મળી હતી. તેમાં મેદસ્વિતા, ફેફસાં સાથે સંબંધિત બીમારી અથવા અસ્થમા જેવી સામાન્ય બીમારી હતી.
  • https://newsnfeeds.com/education-minister-bhupendrasinh-chudasamas-big-statement-happy-end-to-the-question-of-whether-the-state-schools-will-open-or-not%e0%aa%b6%e0%aa%bf%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%a3%e0%aa%ae/