Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
newoffer – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Thu, 26 Nov 2020 06:41:32 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 સલમાન ખાને એક જ ઝાટકે અધધ રૂપિયા 250 કરોડની ઓફર ફગાવી દીધી, સામે આવ્યું કારણ https://newsnfeeds.com/salman-khan-turned-down-an-offer-of-rs-250-crore-in-one-fell-swoop/ Thu, 26 Nov 2020 06:41:32 +0000 https://newsnfeeds.com/?p=157523 બોલિવૂડમાં અભિનેતા સલમાન ખાનને દિલદાર વ્યક્તિ માનવામાં આવે છે. આ ઉપરાંત સલમાન ક્યારે શું કરે તે કહેવું પણ મુશ્કેલ હોય છે. સલમાનની ફિલ્મો ટંકશાળ પાડતી હોય છે. પરંતુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે સલમાન ખાને 250 કરોડની ઓફર જ ઠુકરાવી દીધી હતી. કોરોના મહામારીના કારણે અનેક ફિલ્મની રિલીઝ અટકી પડી છે. જેનો વચલો રસ્તો કાઢી ઓટીટી પ્લેટફોર્મ […]

The post સલમાન ખાને એક જ ઝાટકે અધધ રૂપિયા 250 કરોડની ઓફર ફગાવી દીધી, સામે આવ્યું કારણ appeared first on News n Feeds.

]]>

બોલિવૂડમાં અભિનેતા સલમાન ખાનને દિલદાર વ્યક્તિ માનવામાં આવે છે. આ ઉપરાંત સલમાન ક્યારે શું કરે તે કહેવું પણ મુશ્કેલ હોય છે. સલમાનની ફિલ્મો ટંકશાળ પાડતી હોય છે. પરંતુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે સલમાન ખાને 250 કરોડની ઓફર જ ઠુકરાવી દીધી હતી.

કોરોના મહામારીના કારણે અનેક ફિલ્મની રિલીઝ અટકી પડી છે. જેનો વચલો રસ્તો કાઢી ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મો રિલીઝ કરવામાં આવી રહી છે. બોલિવૂડના તમામ પ્રોડ્યુસર ઓટીટી પ્લેટફોર્મનો સહારો લઈ રહ્યા છે. તો બીજી તરફ થિયેટરના માલિકો આંસુ વહાવી રહ્યા છે. પણ તેમને સાંત્વના આપનારું કોઈ નથી.

કેમ કે, સિંગલ સ્ક્રીનના માલિકોને સૌથી વધારે કમાણી સલમાન ખાનની ફિલ્મોથી થતી હોય છે. માટે રાધે ફિલ્મની સૌથી વધુ તો આ લોકો રાહ જોઈ રહ્યા છે. રાધે ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરાશે તેવી અટકળે ધમાલ મચાવી દીધી હતી. આ માટે સલમાન ખાનને 250 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. આ એવી જંગી ઓફર છે જેનાથી કોઇ પણ વિચલીત થઈ જાય.

જોકે સલમાન ખાને એક મિનિટમાં જ આ ઓફર નકારી કાઢી અને તેને ફગાવીને કહી દીધું કે રાધે ફિલ્મ માત્ર સિનેમાઘરમાં જ રિલીઝ કરાશે. ડાયરેક્ટર પ્રભુદેવા પણ સલમાનખાન સાથે સહમત છે.

The post સલમાન ખાને એક જ ઝાટકે અધધ રૂપિયા 250 કરોડની ઓફર ફગાવી દીધી, સામે આવ્યું કારણ appeared first on News n Feeds.

]]>
157523
ફ્લિપકાર્ટ સેલ:43 ઈંચનું LED ટીવી 12,999 રૂપિયામાં તો 50 ઈંચનું 18,999 રૂપિયામાં ખરીદવાની તક https://newsnfeeds.com/flipkart-sale-43-inch-led-tv-for-rs-12999/ Sat, 19 Sep 2020 09:56:43 +0000 https://newsnfeeds.com/?p=156592 ફ્લિપકાર્ટ પર શુક્રવારથી બિગ સેવિંગ ડેઝ સેલ શરુ થયો છે, જે રવિવાર સુધી ચાલશે. આ સેલમાં મોબાઈલ, ટેબ્લેટ, ઈલેક્ટ્રોનિક્સ, ફેશન, ટીવી, હોમ અપ્લાયન્સ સહિત અનેક પ્રોડક્ટ પર ભારે ડિસ્કાઉન્ટ મળે છે. અમે તમારા માટે આ સેલમાં ટીવી પર મળી રહેલા ડિસ્કાઉન્ટ્સનો સરવાળો લઈને આવ્યાં છે. અમે તૈયાર કરેલા લિસ્ટમાં 39 ઈંચથી લઈને 50 ઈંચના ટીવી […]

The post ફ્લિપકાર્ટ સેલ:43 ઈંચનું LED ટીવી 12,999 રૂપિયામાં તો 50 ઈંચનું 18,999 રૂપિયામાં ખરીદવાની તક appeared first on News n Feeds.

]]>
ફ્લિપકાર્ટ પર શુક્રવારથી બિગ સેવિંગ ડેઝ સેલ શરુ થયો છે, જે રવિવાર સુધી ચાલશે. આ સેલમાં મોબાઈલ, ટેબ્લેટ, ઈલેક્ટ્રોનિક્સ, ફેશન, ટીવી, હોમ અપ્લાયન્સ સહિત અનેક પ્રોડક્ટ પર ભારે ડિસ્કાઉન્ટ મળે છે. અમે તમારા માટે આ સેલમાં ટીવી પર મળી રહેલા ડિસ્કાઉન્ટ્સનો સરવાળો લઈને આવ્યાં છે.

અમે તૈયાર કરેલા લિસ્ટમાં 39 ઈંચથી લઈને 50 ઈંચના ટીવી સામેલ છે. આ ટીવી પર 32%થી લઈ 58% સુધીનું ડિસ્કાઉન્ટ મળે છે. આ તમામ ટીવીની કિંમત 19,000 રૂપિયાથી પણ ઓછી છે. તો ચાલો આ ડીલ્સ પર એક નજર કરીએ…

JVCનું 39 ઈંચનું ટીવી
આ ટીવીની MRP 29,999 રૂપિયા છે. આ સેલમાં ટીવીની ખરીદી 12,000 રૂપિયામાં કરી શકાશે. અર્થાત ટીવી પર 56%નું ડિસ્કાઉન્ટ મળશે. તમને 17 હજાર રૂપિયાનો ફાયદો થશે.

Flipkart-NEWSNFEEDS
Flipkart-NEWSNFEEDS

ડીલ નંબર 2
BPLનું 39 ઈંચનું ટીવી

આ ટીવીની MRP 19,990 રૂપિયા છે. તેના પર 39% ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સેલ દરમિયાન તેની ખરીદી 12,999 રૂપિયામાં કરી શકાશે.

ડીબ નબંર 3
કોડકનું 40 ઈંચનું ટીવી

ટીવીની MRP 23,990 રૂપિયા છે, પરંતુ હાલ તેના પર 41%નું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સેલ દરમિયાન ટીવી 13,999 રૂપિયામાં ખરીદી શકાશે.

ડીલ નંબર 4
MarQનું 43 ઈંચનું ટીવી

હાલ આ ટીવી સેલ દરમિયાન 12,999 રૂપિયામાં ખરીદી શકાશે. તેની MRP 30,999 રૂપિયા છે. અર્થાત ટીવી પર 58%નું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

ડીલ નબંર 5
થૉમસનનું 50 ઈંચનું ટીવી
ટીવીની MRP 27,999 રૂપિયા છે, પરંતુ તેને હાલ સેલમાં 18,999 રૂપિયામાં ખરીદી શકાશે. ટીવી પર કંપની 32%નું ડિસ્કાઉન્ટ આપી રહી છે.

આ ઓફર મળશે

  • બિગ સેવિંગ ડેઝ સેલમાં SBI ક્રેડિટ કાર્ડ પર 10% અથવા મેક્સિમમ 1250 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળે છે.
  • ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ અને એક્સિસ બેંક બઝ ક્રેડિટ કાર્ડ પર 5%નું ડિસ્કાઉન્ટ મળે છે.
  • આ તમામ ટીવીને આશરે 1500થી 2000 રૂપિયા સુધીની નો કોસ્ટ EMIથી પણ ખરીદી શકાય છે.

ધ ઈકોનોમિસ્ટમાંથી:ગ્રીન એનર્જી તરફ આગળ વધતી દુનિયામાં મોટાં પરિવર્તનની સંભાવના, થોડા સમય માટે ચીનનો દબદબો વધશે

The post ફ્લિપકાર્ટ સેલ:43 ઈંચનું LED ટીવી 12,999 રૂપિયામાં તો 50 ઈંચનું 18,999 રૂપિયામાં ખરીદવાની તક appeared first on News n Feeds.

]]>
156592