Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
mukesh_ambani – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Mon, 19 Oct 2020 09:10:26 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 Jio વધુ એક ધમાકો કરવાની તૈયારીમાં, હવે સસ્તામાં આપશે 5G સ્માર્ટફોન https://newsnfeeds.com/jio-is-preparing-to-make-one-more-blast-now-offering-cheaper-5g-smartphones/ Mon, 19 Oct 2020 09:10:26 +0000 https://newsnfeeds.com/?p=157224 કંપનીના એક અધિકારીએ જણાવ્યું કે, અમે સસ્તા 5જી સ્માર્ટફોન લોન્ચ કરીશું, જેની શરૂઆતમાં કિંમત 5 હજાર રૂપિયા હશે અને વેચાણ વધ્યા બાદ કિંમત ઘટીને 2,500 હજાર રૂપિયા સુધી થઈ જશે. ભારતના ટેલિકોમ બજારમાં છવાયા બાદ મુકેશ અંબાણી ભારતના સ્માર્ટફોન બજારમાં છવાઈ જવા ઝડપથી આગળ વધી રહ્યા છે. જિયો ટૂંક સમયમાં 5G સ્માર્ટફોન લાવવાની તૈયારીમાં છે. […]

The post Jio વધુ એક ધમાકો કરવાની તૈયારીમાં, હવે સસ્તામાં આપશે 5G સ્માર્ટફોન appeared first on News n Feeds.

]]>

કંપનીના એક અધિકારીએ જણાવ્યું કે, અમે સસ્તા 5જી સ્માર્ટફોન લોન્ચ કરીશું, જેની શરૂઆતમાં કિંમત 5 હજાર રૂપિયા હશે અને વેચાણ વધ્યા બાદ કિંમત ઘટીને 2,500 હજાર રૂપિયા સુધી થઈ જશે.

ભારતના ટેલિકોમ બજારમાં છવાયા બાદ મુકેશ અંબાણી ભારતના સ્માર્ટફોન બજારમાં છવાઈ જવા ઝડપથી આગળ વધી રહ્યા છે. જિયો ટૂંક સમયમાં 5G સ્માર્ટફોન લાવવાની તૈયારીમાં છે. માનવામાં આવી રહ્યું છે કે, શરૂઆતમાં આ સ્માર્ટફોનની કિંમત 5,000 રૂપિયા હશે. બાદમાં તેની કિંમત ઘટાડીને 2,500-3,000 રૂપિયા કરી દેવાશે. દેશમાં હજુ પણ લગભગ 30 કરોડ 2G યૂઝર્સ છે. અંબાણીની નજર આ લોકો પર છે.

માઈક્રોસોફ્ટ આપશે સસ્તું પ્રોસેસર
આ વર્ષે રિલાયન્સ એજીએમ પહેલા માઈક્રોસોફ્ટે જિયો પ્લેટફોર્મ્સમાં 4.5 અબજ ડોલર (લગભગ 32 હજાર કરોડ રૂપિયા)નું મોટું રોકાણ કર્યું. એજીએમમાં મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, અમે માઈક્રોસોફ્ટ સાથે મળીને એક એવું પ્રોસેસર તૈયાર કરીશું જે 5G સપોર્ટેડ હશે અને અમારા ફોનની કિંમત 5,000 રૂપિયા હશે. હાલમાં દેશના લગબગ 30 કરોડ લોકો ઈન્ટરનેટથી દૂર છે. અમે એ લોકોના હાથમાં સસ્તા સ્માર્ટફોન આપવા ઈચ્છીએ છીએ જે 5G સપોર્ટેડ હશે.

1500માં 5G મોબાઈલ
કંપનીના એક અધિકારીએ નામ ગુપ્ત રાખવાની શરતે જણાવ્યું કે, ‘જિયો હેન્ડસેટની કિંમત 5,000 રૂપિયાથી ઓછી રાખવા ઈચ્છે છે. જ્યારે અમે વેચાણ વધારી લઈશું, તો તેની કિંમત 2,500-3,000 રૂપિયા થઈ શકે છે.’ રિલાયન્સ જિયોએ આ સંબંધમાં મોકલેલા ઈમેલનો કોઈ જવાબ નથી આપ્યો. હાલમાં ભારતમાં મળતા 5G સ્માર્ટફોનની કિંમત 27,000 રૂપિયાથી શરૂ થાય છે. જિયો ભારતમાં ઉપભોક્તાઓ માટે મફત 4G મોબાઈલ ફોન રજૂ કરનારી પહેલી હતી. તે અંતર્ગત જિયો ફોન માટે 1,500 રૂપિયા આપવાના હતા, જે બાદમાં રિફન્ડેબલ હતા. જિયોની ટેલિકોમ માર્કેટમાં એન્ટ્રી બાદથી ભારતીય ટેલિકોમ બજારમાં પહેલેથી ઉપસ્થિત દિગ્ગજ ટેલિકોમ કંપનીઓને મોટી સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે અને વોડાફોન અને આઈડિયા જેવી કંપનીઓએ તો મર્જર કરીને જિયો સામે લડવું પડી રહ્યું છે.

5G નેટવર્ક પર કામ કરી રહી છે જિયો
કંપની પોતાના 5G નેટવર્ક હેન્ડસેટ પર પણ કામ કરી રહી છે અને તેના ટેલિકોમ વિભાગે આ ઉત્પાદનોના પરીક્ષણ માટે સ્પેક્ટ્રમ ફાળવણી કરવા કહ્યું છે. સરકારે હાલમાં જિયોના અનુરોધ પર વિચાર નથી કર્યો. હાલમાં ભારતમાં 5G સેવા નથી મળતી અને સરકારે 5G ટેકનિક પરીક્ષણ માટે ટેલિકોમ કંપનીઓને સ્પેક્ટ્રમ વહેંચણી નથી કરી.

The post Jio વધુ એક ધમાકો કરવાની તૈયારીમાં, હવે સસ્તામાં આપશે 5G સ્માર્ટફોન appeared first on News n Feeds.

]]>
157224
JIO કંપનીના ગ્રાહકોની સંખ્યા 40 કરોડની થઇ, મોબાઇલ માર્કેટમાં JIOનો 35.03 ટકા હિસ્સો થયો https://newsnfeeds.com/jio-has-40-crore-subscribers-35-03-per-cent-share-in-mobile-market/ Tue, 13 Oct 2020 06:56:18 +0000 https://newsnfeeds.com/?p=157012 દેશના સૌથી ધનિકોમાં સતત તેરમા વરસે પહેલા ક્રમે બિરાજેલા રિલાયન્સના મૂકેશ અંબાણીની JIO કંપનીના ગ્રાહકોનો આંકડો 40 કરોડના આંકને આંબી ગયો હતો. આ સાથે મોબાઇલ માર્કેટમાં JIOનો હિસ્સો 35.03 ટકાનો થઇ ગયો હતો. ટ્રાય (TRAI) ના રિપોર્ટમાં આ વિગત જાહેર કરવામાં આવી હતી. સોમવારે TRAIએ પ્રગટ કરેલા એક રિપોર્ટમાં જણાવ્યા મુજબ આ વર્ષના જુલાઇમાં JIOએ […]

The post JIO કંપનીના ગ્રાહકોની સંખ્યા 40 કરોડની થઇ, મોબાઇલ માર્કેટમાં JIOનો 35.03 ટકા હિસ્સો થયો appeared first on News n Feeds.

]]>

દેશના સૌથી ધનિકોમાં સતત તેરમા વરસે પહેલા ક્રમે બિરાજેલા રિલાયન્સના મૂકેશ અંબાણીની JIO કંપનીના ગ્રાહકોનો આંકડો 40 કરોડના આંકને આંબી ગયો હતો.

આ સાથે મોબાઇલ માર્કેટમાં JIOનો હિસ્સો 35.03 ટકાનો થઇ ગયો હતો. ટ્રાય (TRAI) ના રિપોર્ટમાં આ વિગત જાહેર કરવામાં આવી હતી.

સોમવારે TRAIએ પ્રગટ કરેલા એક રિપોર્ટમાં જણાવ્યા મુજબ આ વર્ષના જુલાઇમાં JIOએ 35 લાખ નવા ગ્રાહકો મેળવ્યા હતા. જુલાઇમાં JIOના મોબાઇલ ફોન કનેક્શન વધીને 114.4 કરોડ થઇ ગયા હતા. એમાં શહેરી વિસ્તારોમાં 61.9 અને ગ્રામ વિસ્તારોમાં 52.1 કરોડ ગ્રાહકોનેા સમાવેશ થયો હતો.

એ સાથે દેશભરમાં મોબાઇલ ફોનના વપરાશકારોનો આંકડો વધીને 116.4 કરોડની થઇ હતી. TRAIના રિપોર્ટમાં જણાવાયા મુજબ ઘણાં વરસો પછી પહેલીવાર લેન્ડ લાઇન કનેક્શનમાં પણ થોડો વધારો નોંધાયો હતો. જુલાઇમાં લેન્ડ લાઇન કનેક્શન વધીને 19 કરોડ 82 લાખ 20,419ની થઇ હતી. એમાં જીયો અને અન્ય કંપનીઓના પ્રદાનનો પણ સમાવેશ થયો હતો.

The post JIO કંપનીના ગ્રાહકોની સંખ્યા 40 કરોડની થઇ, મોબાઇલ માર્કેટમાં JIOનો 35.03 ટકા હિસ્સો થયો appeared first on News n Feeds.

]]>
157012