Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
launch – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Wed, 09 Dec 2020 08:17:33 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 પ્રિયંકા ચોપરાએ શેર કર્યું તેની બુક ‘અનફિનિશ્ડ’નું કવર, આવતા વર્ષે જાન્યુઆરીમાં આવશે બુક https://newsnfeeds.com/priyanka-chopra-shares-cover-of-her-book-unfinished-the-book-will-come-out-in-january-next-year/ Wed, 09 Dec 2020 08:17:33 +0000 https://newsnfeeds.com/?p=157602 પ્રિયંકા ચોપરા જોનસ તેની બુકને લઈને ઘણી ઉત્સુક છે. તેણે સોશિયલ મીડિયા પર આ બુકનું કવર શેર કર્યું છે. આ બુક આવતા વર્ષે જાન્યુઆરીમાં માર્કેટમાં આવી જશે. તેણે આ મેમોયરનું અનાઉન્સમેન્ટ 2018માં કર્યું હતું અને આ વર્ષે ઓક્ટોબરમાં તે પૂરી થઇ ગઈ છે. પ્રિયંકાએ લખ્યું- બુક નથી, કવર છે પ્રિયંકાએ લખ્યું, આ એ જ અવસર […]

The post પ્રિયંકા ચોપરાએ શેર કર્યું તેની બુક ‘અનફિનિશ્ડ’નું કવર, આવતા વર્ષે જાન્યુઆરીમાં આવશે બુક appeared first on News n Feeds.

]]>

પ્રિયંકા ચોપરા જોનસ તેની બુકને લઈને ઘણી ઉત્સુક છે. તેણે સોશિયલ મીડિયા પર આ બુકનું કવર શેર કર્યું છે. આ બુક આવતા વર્ષે જાન્યુઆરીમાં માર્કેટમાં આવી જશે. તેણે આ મેમોયરનું અનાઉન્સમેન્ટ 2018માં કર્યું હતું અને આ વર્ષે ઓક્ટોબરમાં તે પૂરી થઇ ગઈ છે.

પ્રિયંકાએ લખ્યું- બુક નથી, કવર છે
પ્રિયંકાએ લખ્યું, આ એ જ અવસર હશે, જ્યારે હું મારી પહેલી બુકની કોપી હાથમાં લઈશ, જોકે આ તો માત્ર કવર છે. મેં આને બુક પર કવર કરી દીધું જેથી ફીલ કરી શકું. હું આવતા મહિને આવનારી અનફિનિશ્ડની પહેલી કોપી માટે રાહ જોઈ શકું એમ નથી. પ્રિયંકાએ ઓક્ટોબરમાં બુક વિશે માહિતી શેર કરી હતી. પ્રિ-ઓર્ડરના આધારે તેણે કહ્યું હતું કે અનફિનિશ્ડ માર્કેટમાં આવ્યા પહેલાં 12 કલાકની અંદર એમેઝોન પર બેસ્ટ સેલિંગ બુક્સમાં સામેલ થઇ જશે. ત્યારે પ્રિયંકાએ લખ્યું હતું કે અમેરિકામાં અમને 12 કલાકમાં જ નંબર 1 બનાવવામાં માટે આભાર. આશા છે તમને બધાને આ બુક ગમશે.

બુક લખવાનો અનુભવ શેર કર્યો હતો
પ્રિયંકાએ બુક પૂરી કર્યા બાદ તેનો અનુભવ શેર કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે કઈ રીતે તેણે બધી માહિતી ભેગી કરી અને વિચાર્યું કે શું પાછળ છૂટી ગયું છે. હવે તેણે આ બુકનું કવર તેના સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. પણ, ફોટો જોઈને કોઈપણ એમ જ કહેશે કે આ કવર નહીં પરંતુ બુક છે. પ્રિયંકાની ખુશી જોઈને એવું જ લાગે છે.

The post પ્રિયંકા ચોપરાએ શેર કર્યું તેની બુક ‘અનફિનિશ્ડ’નું કવર, આવતા વર્ષે જાન્યુઆરીમાં આવશે બુક appeared first on News n Feeds.

]]>
157602
Royal Enfield ભારતમાં લૉન્ચ કરવા જઈ રહી છે Meteor 350, જાણો ખાસિયતો https://newsnfeeds.com/royal-enfield-is-going-to-launch-meteor-350-in-india-learn-features/ Fri, 23 Oct 2020 06:53:19 +0000 https://newsnfeeds.com/?p=157309 Royal Enfield Meteor 350: આ દમદાર બાઇક 6 નવેમ્બરે લૉન્ચ થશે, લીક થઈ ફીચર્સ અને પ્રાઇઝની માહિતી રૉયલ એનફીલ્ડ બુલેટ (Royal Enfield)ના દુનિયાભરમાં ચાહકો છે. જ્યારે ભારતમાં રેટ્રો-થીમવાળી બાઇકની વાત આવે છે ત્યારે રૉયલ એનફીલ્ડ ક્લાસિક 350 અને બુલેટ 350નું નામ આવે છે, જે એક લાંબા સમયથી આ ક્ષેત્રમાં પોતાનો એકાધિકાર ધરાવે છે. હવે કંપની […]

The post Royal Enfield ભારતમાં લૉન્ચ કરવા જઈ રહી છે Meteor 350, જાણો ખાસિયતો appeared first on News n Feeds.

]]>
Royal Enfield Meteor 350: આ દમદાર બાઇક 6 નવેમ્બરે લૉન્ચ થશે, લીક થઈ ફીચર્સ અને પ્રાઇઝની માહિતી

રૉયલ એનફીલ્ડ બુલેટ (Royal Enfield)ના દુનિયાભરમાં ચાહકો છે. જ્યારે ભારતમાં રેટ્રો-થીમવાળી બાઇકની વાત આવે છે ત્યારે રૉયલ એનફીલ્ડ ક્લાસિક 350 અને બુલેટ 350નું નામ આવે છે, જે એક લાંબા સમયથી આ ક્ષેત્રમાં પોતાનો એકાધિકાર ધરાવે છે. હવે કંપની 350cc સેગમેન્ટમાં પોતાની રૉયલ એનફીલ્ડ મિટોયૉર 350 (Royal Enfield Meteor 350) લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે. મળતી જાણકારી મુજબ, આ દમદાર બાઇક 6 નવેમ્બરે લૉન્ચ કરવામાં આવશે.

બાઇકદેખો મુજબ, રૉયલ એનફીલ્ડ મિટિયૉર 350 (Royal Enfield Meteor 350)નું એન્જિન સ્પેસિફિકેશન અને ટ્રાન્સમિશનની જાણકારી હાલમાં જ લીક થઈ છે. મળતી જાણકારી મુજબ, મિટાયૉરની કિંમત 1,68,550 રૂપિયા સુધી હોઈ શકે છે.

રૉયલ એનફીલ્ડ મિટિયૉર 350 (Royal Enfield Meteor 350) ત્રણ વેરિઅન્ટ ફાયરબૉલ બેઝ, સ્ટેલર મિડ અને સુપરનોવા ટૉપમાં ઉપલબ્ધ હશે. રૉયલ એનફીલ્ડ મિટિયૉર 350ના ફાયરબૉલ વેરિયન્ટમાં ગ્લોસ ફિનિશિંગવાળા બે કલર ફાયરબૉલ યલો અને ફાયરબૉલ રેડના વિકલ્પ મળશે. બીજી તરફ મિડ વેરિયન્ટ સ્ટેલરમાં ડ્યૂઅલ ટોન ફિનિશિંગવાળા રેડ અને બ્લૂ કલરના વિકલ્પ હશે. બીજી તરફ ટૉપ વેરિયન્ટ સુપરનોવામાં ડ્યૂઅલ ટોન ફિનિશિંગવાળા બ્રાઉન અને બ્લૂ કલરના વિકલ્પ ઉપલબ્ધ છે.

આ બાઇકમાં BS6 350cc સિંગલ સિલિન્ડર લોન્ગ સ્ટ્રોક એર કૂલ્ડ, ફ્યૂઅલ ઇન્જેક્ટેડ એન્જિન આપવામાં આવી શકે છે જે 20.48 પીએસનો પાવર અને 27 એનએમનો ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ હશે. આ એન્જિનની સાથે સિંગલ ઓવરહેડ કેમશાફ્ટ પણ આપવામાં આવી શકે છે. તેમાં લેફ્ટ સ્વિચ ગિયર પર યૂએસબી ચાર્જિંગ પોર્ટ, ડે એન્ડ નાઇટ મોડની સાથે ટર્ન બાય ટર્ન નેવિગેશન, ટ્વિન પોડ સેમી ડિજિટલ ઈંસ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જેવી સુવિધાઓ ઉપલબ્ધ હશે.

The post Royal Enfield ભારતમાં લૉન્ચ કરવા જઈ રહી છે Meteor 350, જાણો ખાસિયતો appeared first on News n Feeds.

]]>
157309