Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
kajol – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Sat, 02 Jan 2021 06:47:27 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 કાજોલની ઓટીટી ડેબ્યુ ફિલ્મ જલદી રિલીઝ કરવામાં આવશે https://newsnfeeds.com/kajols-ott-debut-film-will-be-released-soon/ Sat, 02 Jan 2021 06:47:27 +0000 https://newsnfeeds.com/?p=157643 જેનું દિગ્દર્શન રેણુકા શહાણે દ્વારા કરવામાં આવ્યું છે કાજોલ ફિલ્મ ત્રિભંગા દ્વારા ડિજિટલ ડેબ્યુ કરી રહી છે. જેને જલદી જ રિલીઝ કરવામાં આવશે.આ ફિલ્મનું દિગ્દર્શન અભિનેત્રી રેણુકા શહાણેનું છે, તેમજ અજય દેવગણ તેનો સહાયક નિર્માતા છે. કાજોલે ટ્વિટર પર શેર કરતાં કહ્યું હતું કે, મેં ફિલ્મ ત્રિભંગા દ્વારા ડિજિટલ ડેબ્યુ કર્યું છે. ત્રિભંગાનો મતલબ  થાય […]

The post કાજોલની ઓટીટી ડેબ્યુ ફિલ્મ જલદી રિલીઝ કરવામાં આવશે appeared first on News n Feeds.

]]>
જેનું દિગ્દર્શન રેણુકા શહાણે દ્વારા કરવામાં આવ્યું છે

કાજોલ ફિલ્મ ત્રિભંગા દ્વારા ડિજિટલ ડેબ્યુ કરી રહી છે. જેને જલદી જ રિલીઝ કરવામાં આવશે.આ ફિલ્મનું દિગ્દર્શન અભિનેત્રી રેણુકા શહાણેનું છે, તેમજ અજય દેવગણ તેનો સહાયક નિર્માતા છે.

કાજોલે ટ્વિટર પર શેર કરતાં કહ્યું હતું કે, મેં ફિલ્મ ત્રિભંગા દ્વારા ડિજિટલ ડેબ્યુ કર્યું છે. ત્રિભંગાનો મતલબ  થાય છે,  ટેઢી,મેઢી, ક્રેઝી પણ સેક્સી મહિલા જેનુ ં પ્રિમિયમ ૧૫ જાન્યુઆરીના નેટફ્લિકસ પર થવાનું છે.

આ ફિલ્મની વાર્તા પરિવાર પર આધારિત છે.રોજિંદા જીવનમાં પરિવારનું મહત્વ ધરાવતી સ્ટોરી આ ફિલ્મમાં દર્શાવામાં આવ્યું છે. આ ફિલ્મમાં  એક જ પરિવારની ત્રણ પેઢીની મહિલાઓ જોવા મળશે જેના આસપાસ આ ફિલ્મની વાર્તા વણવામાં આવી છે.

આ ફિલ્મમાં કાજલ સાથે મિથિલા પારકર, તન્વી આઝમી અને કુનાલ રોય કપૂર પણ કામ કરી રહ્યા છે.

The post કાજોલની ઓટીટી ડેબ્યુ ફિલ્મ જલદી રિલીઝ કરવામાં આવશે appeared first on News n Feeds.

]]>
157643