Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
GOVERMENT – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Wed, 07 Oct 2020 12:53:42 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 હાથરસના બહાને તોફાનોનું કાવતરું:રમખાણો ફેલાવવા માટે ઉગ્રવાદી સંગઠન PFIને 100 કરોડનું ફંડ મળ્યું હતું, જેમાંથી 50 કરોડ મોરેશિયસથી આવ્યા હતા; શાહિનબાગ વખતે પણ આ સંગઠનની સામેલગીરી હતી https://newsnfeeds.com/hathrasana-excuse-storms/ Wed, 07 Oct 2020 12:52:34 +0000 https://newsnfeeds.com/?p=156885 PFIના આ ચાર કાર્યકરોની મંગળવારે રાત્રે મથુરામાં ધરપકડ કરવામાં આવી હતી. જેમાં મુઝફ્ફરનગરનો અતીક, બહરાઈચનો મસૂદ અહેમદ, રામપુરનો આલમ અને કેરળના મલ્લપુરમનો સિદ્દીક સામેલ છે. હાથરસમાં ગેંગરેપની કથિત ઘટનાના બહાને રમખાણો ફેલાવવાના કાવતરાને લઈને દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. નવી જાણકારી ઉગ્રવાદી સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ને લઈને સામે આવી છે. સૂત્રો મુજબ […]

The post હાથરસના બહાને તોફાનોનું કાવતરું:રમખાણો ફેલાવવા માટે ઉગ્રવાદી સંગઠન PFIને 100 કરોડનું ફંડ મળ્યું હતું, જેમાંથી 50 કરોડ મોરેશિયસથી આવ્યા હતા; શાહિનબાગ વખતે પણ આ સંગઠનની સામેલગીરી હતી appeared first on News n Feeds.

]]>

PFIના આ ચાર કાર્યકરોની મંગળવારે રાત્રે મથુરામાં ધરપકડ કરવામાં આવી હતી. જેમાં મુઝફ્ફરનગરનો અતીક, બહરાઈચનો મસૂદ અહેમદ, રામપુરનો આલમ અને કેરળના મલ્લપુરમનો સિદ્દીક સામેલ છે.

હાથરસમાં ગેંગરેપની કથિત ઘટનાના બહાને રમખાણો ફેલાવવાના કાવતરાને લઈને દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. નવી જાણકારી ઉગ્રવાદી સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ને લઈને સામે આવી છે. સૂત્રો મુજબ PFIને હાથરસ કાંડના બહાને યૂપીમાં જાતીય રમખાણ ફેલાવવા માટે 100 કરોડ રૂપિયાનું ફંડ પણ મળ્યું હતું. જેમાથી 50 કરોડ મોરેશિયસથી આવ્યા હતા. PFI તે જ સંગઠન છે જેનું નામ CAAના વિરોધમાં દિલ્હીમાં થયેલા રમખાણોમાં આવ્યું હતું.

PFIના 4 કાર્યકરો સામે FIR નોંધાઈ
દિલ્હીથી હાથરસ જઇ રહેલા 4 કાર્યકરોને મંગળવારે રાત્રે મથુરામાં પકડવામાં આવ્યા હતા. તેમની સામે FIR નોંધાઈ છે. તેમની પાસેથી 6 સ્માર્ટફોન, એક લેપટોપ, ‘જસ્ટિસ ફોર હાથરસ વિક્ટિમ’ અને Am I not India’s daughter, made with Carrd લખેલા પ્લેમ્ફલેટ મળી આવ્યા હતા. પોલીસ આરોપીઓને રિમાન્ડ પર લઈને પૂછપરછ કરશે.

શરૂઆતની તપાસમાં સામે આવ્યું છે કે રમખાણ ફેલાવવા અને પછી બચીને ભાગવાની ટિપ્સ બતાવનારી વેબસાઇટ justice for hathras સાથે ચાર આરોપીઓનું કનેક્શન છે. એવું પણ જાણવા મળ્યું છે કે કેટલાક લોકો carrd.co વેબસાઇટ દ્વારા ફંડ મેળવવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. વિદેશથી મળનારા ફંડનો ઉપયોગ રમખાણોને ભડકાવવા માટે કરવામાં આવે છે.

carrd.co અને justice for hathras વેબસાઇટ પર આ આરોપ

  • વેબસાઇટથી જોડાયેલ સંગઠન કાર્યકરોની ભીડ એકઠી કરવા, અફવા ફેલાવવા, ફંડ મેળવવા અને પીડિતોને ન્યાય અપાવવાના નામે દેશ વિરોધી કામ કરે છે.
  • વેબસાઇટ દ્વારા ભારત વિરુદ્ધ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જેવી રીતે મોબ લિંચિંગની ઘટનાનો ખોટો પ્રચાર, હાલમાં શ્રમિકોનું સ્થળાંતર અને કાશ્મીરને લઈને ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
  • વેબસાઇટ્સનો હેતુ સાંપ્રદાયિક તણાવ વધારવાનો અને સમાજમાં અસ્થિરતા ઊભી કરીને રમખાણોને ફેલાવવાનો છે. તેના દ્વારા જ જણાવવામાં આવે છે કે રમખાણો દરમિયાન ઓળખ કઈ રીતે છુપાવવી અને પરિસ્થિતીને કઈ રીતે બગાડવી.

પોલીસ હવે તપાસ કરશે કે આ પ્લેટફોર્મ કોણે અને કયા હેતુથી બનાવ્યું છે. અત્યાર સુધી આ વેબસાઇટ દ્વારા કેટલું ફંડ મેળવવામાં આવ્યું છે. જે ફંડ મેળવવામાં આવ્યું છે તેનો ઉપયોગ ક્યાં કરવામાં આવ્યો છે અને કોના કોના ખાતામાં રૂપિયા મોકલવામાં આવ્યા છે. ગેરકાયદેસર ફંડિંગને લઈને ઈડી પણ મની લોન્ડ્રિંગની દ્રષ્ટિએ શરૂની તપાસ કરી રહ્યું છે. જલ્દી જ આ મામલે કેસ પણ દાખલ કરવામાં આવી શકે છે.

The post હાથરસના બહાને તોફાનોનું કાવતરું:રમખાણો ફેલાવવા માટે ઉગ્રવાદી સંગઠન PFIને 100 કરોડનું ફંડ મળ્યું હતું, જેમાંથી 50 કરોડ મોરેશિયસથી આવ્યા હતા; શાહિનબાગ વખતે પણ આ સંગઠનની સામેલગીરી હતી appeared first on News n Feeds.

]]>
156885
संसद में सांसदों द्वारा कृषि बिलों का विरोध:विपक्ष के सांसदों ने संसद परिसर में मार्च निकाला, लगातार तीसरे दिन राज्यसभा की कार्यवाही का बायकॉट किया: राष्ट्रपति से शाम 5 बजे मिलेंगे https://newsnfeeds.com/opposition-of-agriculture-bills-by-mps-in-parliament-opposition-mps-march-in-parliament-premises-buyout-of-rajya-sabha-proceedings-for-third-consecutive-day-will-meet-president-at-5-pm/ Wed, 23 Sep 2020 07:49:01 +0000 https://newsnfeeds.com/?p=156713 कृषि बिलों के विरोध में विपक्षी दलों के सांसदों ने बुधवार को संसद परिसर में प्रदर्शन किया और मार्च निकाला। सांसदों ने किसान बचाओ, मजदूर बचाओ और लोकतंत्र बचाओ के नारे लगाए। सभी अपने हाथों में पोस्टर लिए हुए थे। इससे पहले, विपक्ष ने लगातार तीसरे दिन राज्यसभा की कार्यवाही का बहिष्कार किया। उधर, विवादित […]

The post संसद में सांसदों द्वारा कृषि बिलों का विरोध:विपक्ष के सांसदों ने संसद परिसर में मार्च निकाला, लगातार तीसरे दिन राज्यसभा की कार्यवाही का बायकॉट किया: राष्ट्रपति से शाम 5 बजे मिलेंगे appeared first on News n Feeds.

]]>

कृषि बिलों के विरोध में विपक्षी दलों के सांसदों ने बुधवार को संसद परिसर में प्रदर्शन किया और मार्च निकाला। सांसदों ने किसान बचाओ, मजदूर बचाओ और लोकतंत्र बचाओ के नारे लगाए। सभी अपने हाथों में पोस्टर लिए हुए थे। इससे पहले, विपक्ष ने लगातार तीसरे दिन राज्यसभा की कार्यवाही का बहिष्कार किया।

उधर, विवादित किसान बिलों पर अपनी बात रखने के लिए विपक्ष के नेता आज शाम 5 बजे राष्ट्रपति रामनाथ कोविंद से मिलेंगे। राष्ट्रपति कार्यालय ने इसकी जानकारी दी। इसमें बताया गया कि कोरोना प्रोटोकॉल की वजह से सिर्फ पांच नेताओं को मिलने की अनुमति दी गई है। विपक्ष ने सोमवार को चिट्ठी लिखकर राष्ट्रपति से समय मांगा था। साथ ही अपील की थी कि वे कृषि बिलों पर साइन न करें।

राज्यसभा के उपसभापति हरिवंश ने 24 घंटे का उपवास तोड़ा
कृषि बिलों के विरोध में विपक्षी सांसदों ने रविवार को राज्यसभा में रूलबुक फाड़ दी और उपसभापति का माइक तोड़ने की कोशिश की थी। सांसदों के इस व्यवहार से दुखी हरिवंश ने मंगलवार सुबह 24 घंटे का उपवास रखने का ऐलान किया था। आज सुबह उन्होंने जूस पीकर उपवास खत्म किया।

18 दिन का मानसून सत्र आज 10वें दिन ही खत्म किया जा सकता है
संसद का मानसून सत्र आज खत्म किया जा सकता है। संसदीय कार्य राज्य मंत्री वी मुरलीधरन ने कहा है कि सरकार ने संसद की कार्यवाही आज स्थगित करने की सिफारिश करने का फैसला लिया है। लेकिन, इससे पहले लोकसभा में कुछ अहम मुद्दे निपटाने होंगे।

2 मंत्रियों समेत 30 सांसदों और संसद के कई कर्मचारियों के कोरोना पॉजिटिव आने की चिंताओं की वजह से सरकार 18 दिन का सत्र 10 दिन में ही खत्म करना चाहती है। पिछले हफ्ते लोकसभा की बिजनेस एडवाइजरी कमेटी की बैठक में सभी पार्टियों ने सत्र छोटा करने पर सहमति जताई थी। 14 सितंबर से शुरू हुए मानसून सत्र का शेड्यूल वैसे 1 अक्टूबर तक है।

लोकसभा की कार्यवाही आज शाम 6 बजे से शुरू होगी

  • लोकसभा में आज नेशनल एजुकेशन पॉलिसी पर चर्चा हो सकती है। मानसून सत्र के पहले दिन को छोड़ अगले दिन से लोकसभा की कार्यवाही शाम 3 बजे से शुरू हो रही थी, लेकिन आज 3 घंटे की देरी से यानी 6 बजे शुरू होगी। न्यूज एजेंसी एएनआई के मुताबिक लोकसभा स्पीकर ओम बिड़ला ने मंगलवार को यह जानकारी दी।
  • लोकसभा की कार्यवाही देर से शुरू करने की वजह यह मानी जा रही है कि दूसरे सदन राज्यसभा की कार्यवाही देर तक चल सकती है। क्योंकि, राज्यसभा से रिटायर हो रहे सदस्यों का भाषण हो सकता है। वैसे राज्यसभा का शेड्यूल सुबह 9 बजे से दोपहर 1 बजे तक है।

सोनिया-राहुल विदेश से लौटे, संसद आना तय नहीं
कांग्रेस अध्यक्ष सोनिया गांधी मानसून सत्र शुरू होने से पहले ही मेडिकल चेकअप के लिए विदेश चली गई थीं। राहुल गांधी भी उनके साथ गए थे। दोनों मंगलवार को दिल्ली लौट आए, लेकिन आज संसद आएंगे या नहीं, इस बारे में कुछ तय नहीं है। न्यूज एजेंसी एएनआई के सूत्रों के मुताबिक सोनिया और राहुल विदेश में रहते हुए भी कांग्रेस नेताओं के संपर्क में थे। पार्टी नेता अहमद पटेल ने कहा था कि कृषि बिलों पर विरोध की स्ट्रैटजी सोनिया-राहुल के निर्देशों पर ही तैयार की गई थी।

तीसरे कृषि विधेयक समेत 7 बिल बिना विरोध पास हुए
संसद में विपक्ष के बायकॉट के बीच मंगलवार को तीसरा कृषि विधेयक भी पास हो गया…वह भी बिना किसी विरोध के। सोमवार को राज्यसभा से 8 सांसदों के निलंबन के विरोध में मंगलवार को कांग्रेस समेत सभी विपक्षी दलों ने दोनों सदनों का बायकॉट कर दिया। इसकी वजह से संसद में महज साढ़े तीन घंटे में 7 विधेयक पास हो गए। इनमें एसेंशियल कमोडिटीज (अमेंडमेंट) बिल भी था। इसके जरिए सरकार ने अनाज, दलहन, तिलहन, खाद्य तेल, आलू और प्याज को जरूरी वस्तुओं की लिस्ट से हटा दिया और स्टॉक लिमिट भी खत्म कर दी।

ड्रग्स केस: Deepika Padukone की ‘हेलोवीन पार्टी’ का ये है सच! सामने आए तीन नए किरदार

The post संसद में सांसदों द्वारा कृषि बिलों का विरोध:विपक्ष के सांसदों ने संसद परिसर में मार्च निकाला, लगातार तीसरे दिन राज्यसभा की कार्यवाही का बायकॉट किया: राष्ट्रपति से शाम 5 बजे मिलेंगे appeared first on News n Feeds.

]]>
156713
संसद में पहली बार सांसदों द्वारा ऐसा प्रदर्शन: 8 निलंबित सांसद पूरी रात धरने पर रहे; सुबह उपसभापति चाय लेकर पहुंचे तो सांसदों ने मना कर दिया; 2 बार बिहार का जिक्र कर मोदी बोले- हरिवंश जी बड़े दिल वाले हैं https://newsnfeeds.com/such-a-demonstration-by-mps-for-the-first-time-in-parliament/ Tue, 22 Sep 2020 07:12:21 +0000 https://newsnfeeds.com/?p=156696 कृषि बिलों के विरोध में राज्यसभा में हंगामा करने की वजह से 8 सांसद पूरे सत्र के लिए निलंबित किए गए हैं इनमें कांग्रेस के 3, तृणमूल और सीपीआई के 2-2 और आप का एक सांसद शामिल कृषि बिलों के विरोध में हंगामा करने पर राज्यसभा से निलंबित 8 विपक्षी सांसद रातभर धरने पर बैठे […]

The post संसद में पहली बार सांसदों द्वारा ऐसा प्रदर्शन: 8 निलंबित सांसद पूरी रात धरने पर रहे; सुबह उपसभापति चाय लेकर पहुंचे तो सांसदों ने मना कर दिया; 2 बार बिहार का जिक्र कर मोदी बोले- हरिवंश जी बड़े दिल वाले हैं appeared first on News n Feeds.

]]>

  • कृषि बिलों के विरोध में राज्यसभा में हंगामा करने की वजह से 8 सांसद पूरे सत्र के लिए निलंबित किए गए हैं
  • इनमें कांग्रेस के 3, तृणमूल और सीपीआई के 2-2 और आप का एक सांसद शामिल

कृषि बिलों के विरोध में हंगामा करने पर राज्यसभा से निलंबित 8 विपक्षी सांसद रातभर धरने पर बैठे रहे। आज सुबह करीब 11 बजे उन्होंने धरना खत्म कर दिया। कई नेताओं ने बताया कि इतिहास में पहली बार ऐसा हुआ है, जब संसद परिसर में रातभर प्रदर्शन चला हो। हालांकि, विधानसभाओं में ऐसा होता रहा है। धरना दे रहे सांसदों के लिए राज्यसभा के उपसभापति हरिवंश आज सुबह की चाय लेकर पहुंचे, लेकिन सांसदों ने उनकी चाय पीने से मना कर दिया।

दिलचस्प बात ये भी है कि उपसभापति से असंसदीय व्यवहार करने की वजह से ही सांसदों को निलंबित किया गया है। इन सांसदों ने रविवार को कृषि बिलों के विरोध में राज्यसभा में हंगामा किया था। सदन की रूलबुक फाड़ दी और माइक तोड़ने की कोशिश भी की थी।

मोदी ने 2 बार बिहार का जिक्र कर कहा- हरिवंश जी से प्रेरणा मिलती है
प्रधानमंत्री ने ट्वीट कर कहा, “हरिवंश जी उन लोगों के लिए चाय लेकर पहुंचे, जिन्होंने कुछ दिन पहले उन पर हमला किया, उन्हें बेइज्जत किया। इससे पता चलता है कि हरिवंश जी कितने विनम्र और बड़े दिल वाले हैं। मैं देश की जनता के साथ उन्हें बधाई देता हूं।”

मोदी ने दूसरे ट्वीट में कहा “बिहार की महान धरती सदियों से हमें लोकतंत्र के मूल्यों की सीख दे रही है। इस खूबसूरत परंपरा को आगे बढ़ाते हुए बिहार के सांसदों और राज्यसभा के उपसभापति हरिवंश जी हमें प्रेरणा दे रहे हैं। आज सुबह उन्होंने जो किया, उससे लोकतंत्र से प्यार करने वाले हर आदमी को गर्व होगा।”

हंगामे, धरने के जवाब में हरिवंश 24 घंटे का उपवास रखेंगे
राज्यसभा के उपसभापति हरिवंश ने सभापति वेंकैया नायडू और राष्ट्रपति रामनाथ कोविंद को चिट्ठी लिखी है। उन्होंने सदन में विपक्ष के रवैए से हुए अपमान पर दुख जताया है। इसके विरोध में उन्होंने 24 घंटे का उपवास रखने का ऐलान किया है। हरिवशं की चिट्ठी पर मोदी ने कहा है कि इसमें सच्चाई भी है और संवेदनाएं भी। सभी देशवासी इसे जरूर पढ़ें।

आप के सांसद ने कहा- किसान विरोधी कानून बिना वोटिंग पास हुआ
आप के सांसद संजय सिंह ने ट्वीट कर कह, “यह व्यक्तिगत रिश्ते निभाने का वक्त नहीं है। हम किसानों के लिए धरने पर बैठे हैं। उपसभापति जी मिलने आए, हमने उनसे भी कहा कि संविधान को ताक पर रखकर किसान विरोधी काला कानून बिना वोटिंग के पास किया गया, जबकि भाजपा अल्पमत में थी और आप भी इसके लिये जिम्मेदार हैं।”

2 सांसदों की उम्र 65 से ज्यादा, डायबिटिक भी हैं
धरने पर बैठे सांसदों ने अपने-अपने घरों से तकिया और कंबल ही नहीं, बल्कि मच्छर भगाने की दवा भी मंगवा ली। इमरजेंसी के लिए मौके पर एक एंबुलेंस की व्यवस्था भी की गई है। उनकी बड़ी चिंता अपने दो साथियों- कांग्रेस के रिपुन बोरा और सीपीआई के ई करीम को लेकर है, क्योंकि दोनों की उम्र 65 साल से ज्यादा है और दोनों ही डायबिटीज के पेशेंट हैं।

इन 8 सांसदों का निलंबन हुआ है

  • डेरेक ओ’ब्रायन- तृणमूल
  • डोला सेन- तृणमूल
  • रिपुन बोरा- कांग्रेस
  • राजीव सातव- कांग्रेस
  • सैयद नजीर- कांग्रेस
  • संजय सिंह- आप
  • ई करीम- सीपीआई
  • केके रागेश- सीपीआई

दूसरे विपक्षी दलों के नेताओं के घर से खाना आया
सस्पेंड हुए सांसदों को सपोर्ट करने के लिए सोमवार रात दूसरे विपक्षी दलों के सांसद भी पहुंचे। एक सांसद ने बताया कि विपक्ष के नेताओं के घरों से बारी-बारी से खाने-पीने की चीजें आ रही हैं, ताकि धरने पर बैठे लोगों का शुगर लेवल कम नहीं हो। शिवसेना के संजय राउत, एनसीपी की सुप्रिया सुले, डीएमके की कनिमोझी और तिरुचि सिवा धरना दे रहे सांसदों के लिए इडली लेकर पहुंचे।

 

The post संसद में पहली बार सांसदों द्वारा ऐसा प्रदर्शन: 8 निलंबित सांसद पूरी रात धरने पर रहे; सुबह उपसभापति चाय लेकर पहुंचे तो सांसदों ने मना कर दिया; 2 बार बिहार का जिक्र कर मोदी बोले- हरिवंश जी बड़े दिल वाले हैं appeared first on News n Feeds.

]]>
156696
વિધાનસભામાં જાહેરાત:રાજ્યના ખેડૂતો માટે 3700 કરોડનું સહાય પેકેજ જાહેર, 33 ટકાથી વધુ પાક નુકસાનીમાં હેક્ટરદીઠ રૂ. 10 હજારની સહાય https://newsnfeeds.com/legislative-adraj/ Mon, 21 Sep 2020 11:55:39 +0000 https://newsnfeeds.com/?p=156690 ગુજરાતમાં 20 જિલ્લાના 123 તાલુકાના 27 લાખ ખેડૂતોને મળશે લાભ ખેડૂત ગમે તેટલી ઓછી જમીન ધરાવતો હશે તોપણ રૂ. 5 હજારની સહાય ચૂકવાશે ગુજરાતના વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખરીફ ઋતુમાં ભારે વરસાદથી થયેલા પાક નુકસાન અંગે 3700 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું હતું. આ સહાય રાજ્યના 20 જિલ્લાના 123 તાલુકાના […]

The post વિધાનસભામાં જાહેરાત:રાજ્યના ખેડૂતો માટે 3700 કરોડનું સહાય પેકેજ જાહેર, 33 ટકાથી વધુ પાક નુકસાનીમાં હેક્ટરદીઠ રૂ. 10 હજારની સહાય appeared first on News n Feeds.

]]>

  • ગુજરાતમાં 20 જિલ્લાના 123 તાલુકાના 27 લાખ ખેડૂતોને મળશે લાભ
  • ખેડૂત ગમે તેટલી ઓછી જમીન ધરાવતો હશે તોપણ રૂ. 5 હજારની સહાય ચૂકવાશે

ગુજરાતના વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખરીફ ઋતુમાં ભારે વરસાદથી થયેલા પાક નુકસાન અંગે 3700 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું હતું. આ સહાય રાજ્યના 20 જિલ્લાના 123 તાલુકાના 37 લાખ હેક્ટરને મળશે. આ સહાય પેકેજથી રાજ્યના 27 લાખ જેટલા ખેડૂત ખાતેદારોને ખાતાદીઠ સહાયનો લાભ મળશે.

મગફળી, કપાસ, ડાંગર સહિતના પાકને નુકસાન
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે ઓગસ્ટ-2020માં રાજ્યના કેટલાક તાલુકાઓમાં ભારે વરસાદને પરિણામે ખેતરોમાં પાણી ભરાવાને પરિણામે ખેતી પાકોને નુકસાન થયું છે. રાજ્યમાં ચાલુ સાલે ચોમાસાની શરુઆત સારી રીતે અને સમયસર થઈ હતી. શરૂઆતના તબક્કામાં ખેતીને અનુકૂળ માફકસરનો વરસાદ થયો હતો અને રાજ્યના તમામ જિલ્લાઓમાં ખૂબ સારા ઉત્પાદનના સંજોગો હતા, પરંતુ ઓગસ્ટ માસ દરમિયાન રાજ્યના કેટલાક તાલુકાઓમાં ભારે વરસાદ થયો અને તેથી ખેતરોમાં પાણી ભરાવાને કારણે ખેતી પાકોને નુકસાનના અહેવાલ છે, જેમાં મુખ્યત્વે મગફળી, કપાસ, ડાંગર, તલ, બાજરી, કઠોળ, શાકભાજી વગેરે પાકોમાં નુકસાન થયું છે.

37 લાખ હેક્ટર વિસ્તાર સહાયને પાત્ર થશે
રાજ્ય સરકારે અવારનવાર જાહેરાત કરેલી છે કે રાજ્યના ખેડૂતોને 33 ટકા અને તેથી વધારે પાક નુકસાન થયું હોય તો સહાય આપવાની બાબત રાજ્ય સરકારની વિચારણા હેઠળ હતી. ચાલુ વર્ષે ખરીફ ઋતુમાં કેટલાક તાલુકાઓમાં 19 સપ્ટેમ્બરની સ્થિતિએ થયેલા નુકસાન અંગે કૃષિ વિભાગ દ્વારા થયેલા સર્વેના આકલન સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા વિચારણાને અંતે રાજ્યના 20 જિલ્લાના 123 તાલુકાના અંદાજિત 51 લાખ હેક્ટરથી વધુ વાવેતર વિસ્તાર પૈકી સહાયનાં ધોરણો મુજબ અંદાજિત 37 લાખ હેક્ટર વિસ્તાર સહાયને પાત્ર થશે.

2 હેક્ટર માટે રૂ. 10 હજાર પ્રતિ હેક્ટર સહાય
જેમાં 33 % અને તેથી વધુ પાક નુકસાનીના કિસ્સામાં વધુમાં વધુ 2 હેક્ટર માટે રૂ. 10 હજાર પ્રતિ હેક્ટર સહાય ચૂકવવામાં આવશે. વધુમાં ખેડૂત ખાતેદાર ગમે તેટલી ઓછી જમીન ધરાવતા હોય તોપણ તેમને ઓછામાં ઓછા રૂ. 5 હજાર ચૂકવવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. આ સહાય પેકેજથી રાજ્યના અંદાજિત 27 લાખ જેટલા ખેડૂત ખાતેદારોને ખાતાદીઠ સહાયનો લાભ મળશે. એટલું જ નહીં, રાજ્યના અન્ય તાલુકાઓમાં પાક નુકસાનીના આકલન આવશે તો રાજ્ય સરકાર એ અંગે પણ વિચારણા કરશે.

1 ઓક્ટોબરથી પોર્ટલ ખુલ્લું મુકાશે
આ સહાય માટે ઓનલાઇન અરજી કરવા માટે 1 ઓક્ટોબરથી પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે, જેમાં ઓનલાઇન અરજી કરવા માટેનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. ખેડૂતોએ નજીકના ઇ-ગ્રામ કેન્દ્ર ખાતેથી અરજી કરવાની રહેશે. અરજી અન્વયે મંજૂરી પ્રક્રિયાને અંતે સહાયની રકમ સીધી જ ખેડૂતના બેંક ખાતામાં ઓનલાઇનથી જમા કરવામાં આવશે,એમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

રાજ્યના આ 20 જિલ્લાના 123 તાલુકાને સહાય મળશે

જિલ્લો સહાય મેળવનારા તાલુકા
કચ્છ અબડાસા , અંજાર, ભચાઉ, ભુજ, ગાંધીધામ, લખપત, માંડવી, મુંદ્રા , નખત્રાણા , રાપર
દેવભૂમિ દ્વારકા ભાણવડ ,. દ્વારકા , કલ્યાણપુર , ખંભાળિયા
ભરૂચ આમોદ, અંક્લેશ્વેર, ભરૂચ, હાંસોટ , જંબુસર ,ઝગડિયા ,નેત્રંગ , વાગરા , વાલિયા
પાટણ ચાણસ્મા , હારીજ, રાધનપુર ,સમી , સાંતલપુર, શંખેશ્વર
અમદાવાદ બાવળા, દેત્રોજ, ધંધૂકા, ધોલેરા, ધોળકા
મોરબી હળવદ માળિયા(મી.), મોરબી , ટંકારા , વાંકાનેર
જુનાગઢ ભેંસાણ , જૂનાગઢ , કેશોદ , માળિયા (હા), માણાવદર, માંગરોળ , મેંદરડા, વંથલી, વિસાવદર , જૂનાગઢ સિટી
અમરેલી અમરેલી , બાબરા, બગસરા, ધારી, જાફરાબાદ, ખાંભા, લાઠી, લિલિયા, રાજુલા, સાવરકુંડલા, કુકાવાવ
જામનગર ધ્રોલ, જામજોધપુર ,.જામનગર , જોડિયા ૫. કાલાવાડ , લાલપુર
પોરબંદર કુતિયાણા, પોરબંદર , રાણાવાવ
રાજકોટ ધોરાજી , ગોંડલ જામકંડોરણા, જસદણ ,જેતપુર, કોટડાસાંગાણી, લોધીકા, પડધરી , રાજકોટ, ઉપલેટા,વીછિયા
ગીર સોમનાથ ગીરગઢડા, કોડીનાર , સૂત્રાપાડા , તાલાલા, ઉના ,વેરાવળ
મહેસાણા બેચરાજી, કડી, મહેસાણા
બોટાદ બોટાદ બરવાળા ,ગઢડા, રાણપુર
સુરેન્દ્રનગર ચોટીલા, ચૂડા, દશાડા, ધ્રાંગધ્રા, લખતર, લીંબડી, મૂળી , સાયલા, થાનગઢ, વઢવાણ
ભાવનગર ભાવનગર, ઉમરાળા, વલ્લભીપુર, જેસર , મહુવા, શિહોર
સુરત બારડોલી મહુવા માંડવી (સુ) માંગરોળ, ઓલપાડ, ઉમરપાડા
નવસારી જલાલપોર
નર્મદા નાંદોદ
આણંદ સોજીત્રા, તારાપુર

The post વિધાનસભામાં જાહેરાત:રાજ્યના ખેડૂતો માટે 3700 કરોડનું સહાય પેકેજ જાહેર, 33 ટકાથી વધુ પાક નુકસાનીમાં હેક્ટરદીઠ રૂ. 10 હજારની સહાય appeared first on News n Feeds.

]]>
156690
साइबर हमला: भारत में प्रधानमंत्री सहित अत्यधिक संवेदनशील जानकारी के साथ १०० एनआईसी कंप्यूटर हैक https://newsnfeeds.com/cyber-attack-india-in-the-process/ Fri, 18 Sep 2020 10:50:03 +0000 https://newsnfeeds.com/?p=156508 चीन द्वारा साइबर जासूसी की खबरों के बाद और भी गंभीर घटनाक्रम प्रकाश में आया है । हैकर्स ने नेशनल इन्फॉर्मेटिक्स सेंटर (एनआईसी) के 100 कंप्यूटरों में बेहद संवेदनशील डेटा में घुसपैठ की है और तस्करी की है। दिल्ली पुलिस की स्पेशल सेल ने सितंबर के पहले हफ्ते में इस मामले में केस दर्ज कर […]

The post साइबर हमला: भारत में प्रधानमंत्री सहित अत्यधिक संवेदनशील जानकारी के साथ १०० एनआईसी कंप्यूटर हैक appeared first on News n Feeds.

]]>

चीन द्वारा साइबर जासूसी की खबरों के बाद और भी गंभीर घटनाक्रम प्रकाश में आया है । हैकर्स ने नेशनल इन्फॉर्मेटिक्स सेंटर (एनआईसी) के 100 कंप्यूटरों में बेहद संवेदनशील डेटा में घुसपैठ की है और तस्करी की है। दिल्ली पुलिस की स्पेशल सेल ने सितंबर के पहले हफ्ते में इस मामले में केस दर्ज कर जांच शुरू कर दी है। उल्लेखनीय है कि एनआईसी के डाटाबेस में प्रधानमंत्री की गोपनीय जानकारी के अलावा राष्ट्रीय सुरक्षा से जुड़ी संवेदनशील जानकारियां भी होती हैं। इसलिए हैकिंग की इस घटना को काफी गंभीर माना जाता है।

प्राप्त जानकारी के अनुसार एनआईसी कर्मचारियों को एक ईमेल भेजा गया था। मेल पर भेजे गए लिंक पर क्लिक करने वालों में से हर का डाटा गायब हो चुका था। एनआईसी के साथ-साथ आईटी मंत्रालय से भी 100 कंप्यूटर जुड़े थे।

एनआईसी की आधिकारिक शिकायत के बाद दिल्ली पुलिस की स्पेशल सेल ने आईटी एक्ट के तहत मामला दर्ज कर जांच कराई है। फिलहाल पुलिस की ओर से कोई ब्योरा जारी नहीं किया गया है लेकिन सूत्रों का दावा है कि यह हैकिंग बेंगलुरु की एक अमेरिकी कंपनी से ईमेल भेजकर की गई थी।

उल्लेखनीय है कि कुछ दिन पहले एक रिपोर्ट में दावा किया गया था कि चीन की कुछ कंपनियां करीब दस हजार भारतीयों पर नजर रख रही हैं। यह प्रधानमंत्री, राष्ट्रपति, वरिष्ठ अधिकारी, केंद्रीय मंत्री, मुख्यमंत्री, नेता, खिलाड़ी, अभिनेता सहित कई हस्तियों के आंकड़ों की निगरानी कर रहा है । चीनी कंपनियां इन सभी हरकतों को रिकॉर्ड कर रही हैं ।

इस रहस्योद्घाटन का मुद्दा संसद में उठाया गया था, जिसके बाद विदेश मंत्रालय द्वारा चीनी दूतावास में शिकायत दर्ज कराई गई थी। इसके लिए एक कमेटी का गठन किया गया है। जो पूरे मामले को देख रहा है।

https://newsnfeeds.com/modi-responded-by-congratulating-birthday-virat-anusha-the-prime-minister-said-you-will-be-a-good-parent-and-thank-harsimrat-and-kangana-karan-johar-who-quit-as-ministers/

The post साइबर हमला: भारत में प्रधानमंत्री सहित अत्यधिक संवेदनशील जानकारी के साथ १०० एनआईसी कंप्यूटर हैक appeared first on News n Feeds.

]]>
156508
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું મોટું નિવેદન, રાજ્યની શાળાઓ ખુલશે કે નહીં તે સવાલનો સુખદ અંત https://newsnfeeds.com/education-minister-bhupendrasinh-chudasamas-big-statement-happy-end-to-the-question-of-whether-the-state-schools-will-open-or-not%e0%aa%b6%e0%aa%bf%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%a3%e0%aa%ae/ Wed, 16 Sep 2020 10:22:57 +0000 https://newsnfeeds.com/?p=156392 રાજ્યના મંત્રીમંડળની બેઠકની બેઠકમાં વાલીઓના હિતમાં એક નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું મોટું નિવેદન સામે આવ્યું છે. શિક્ષણમંત્રીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે ગુજરાતમાં હાલ શાળાઓ નહીં ખૂલે, જેથી રાજ્યના ધોરણ – 9થી 12ના વિદ્યાર્થી શાળાએ નહીં જઈ શકે. પરંતુ કેન્દ્રની ગાઈડલાઈન મરજીયાત છે. કોરોના વાયરસનાં વધતા સંક્રમણ વચ્ચે વાલીઓ અસમંજસમાં હતો […]

The post શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું મોટું નિવેદન, રાજ્યની શાળાઓ ખુલશે કે નહીં તે સવાલનો સુખદ અંત appeared first on News n Feeds.

]]>

રાજ્યના મંત્રીમંડળની બેઠકની બેઠકમાં વાલીઓના હિતમાં એક નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું મોટું નિવેદન સામે આવ્યું છે. શિક્ષણમંત્રીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે ગુજરાતમાં હાલ શાળાઓ નહીં ખૂલે, જેથી રાજ્યના ધોરણ – 9થી 12ના વિદ્યાર્થી શાળાએ નહીં જઈ શકે. પરંતુ કેન્દ્રની ગાઈડલાઈન મરજીયાત છે.

કોરોના વાયરસનાં વધતા સંક્રમણ વચ્ચે વાલીઓ અસમંજસમાં હતો કે વિદ્યાર્થીઓને સ્કૂલે મોકલવા કે નહીંસ, તે સવાલનો આજે સુખદ અંત આવ્યો છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાતમાં દિવાળી બાદ જ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ શરૂ કરવા અંગે સરકાર વિચારણા કરી રહી છે. કોરોનાની પરિસ્થિતિમાં સરકારે કહ્યું કે, દિવાળી બાદ રાજ્યમાં કોરોનાની કેવી પરિસ્થિતિ છે તેના આધારે શાળાઓ શરૂ કરવા સંદર્ભે શિક્ષણ વિભાગ વિચારણા કરશે.

કેન્દ્ર સરકારની કોરોના ગાઈડલાઈન મુજબ અને અનલૉકની નવી ગાઇડલાઇનમાં 21 સપ્ટેમ્બરથી શાળાઓ ખોલવાની શરતોને આધીન મંજૂરી આપી હતી. જેમાં ધોરણ 9-12ના વિદ્યાર્થીઓને શાળામાં શિક્ષકો વિમર્શ માટે બોલાવી શકશે. તેમજ ઓનલાઇન એજ્યુકેશન માટે પણ શાળાઓ 50 ટકા સ્ટાફ બોલાવી શકશે. પરંતુ આજે કેબિનેટની બેઠકમાં રાજ્યમાં શાળાઓ ન ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

16 માર્ચથી બંધ છે સ્કુલો 

રાજ્યમાં કોરોનાની એન્ટ્રી થઇ ત્યારથી એટલે કે 15 માર્ચથી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. શાળાઓ બંધ થયા બાદ ફક્ત બોર્ડ પરીક્ષાઓ યથાવત રાખવામાં આવી હતી આમ રાજ્યમાં છેલ્લા 6 મહિનાથી સ્કુલો બંધ છે. આ સિવાય રાજ્ય સરકાર દ્વારા સિલેબસમાં ઘટાડો કરવા અંગે પણ વિચારવામાં આવી રહ્યું છે.

https://newsnfeeds.com/bidai-fame-actress-sara-khan-turns-out-to-be-corona-positive-home-quarantine/

The post શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું મોટું નિવેદન, રાજ્યની શાળાઓ ખુલશે કે નહીં તે સવાલનો સુખદ અંત appeared first on News n Feeds.

]]>
156392