Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
faraz_khan – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Wed, 04 Nov 2020 10:15:28 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 સલમાનની મદદ પણ આ એક્ટરને ના બચાવી શકી, બ્રેઈન ઈંફેક્શનથી થયું મોત, જાણો કઈ ટોપ એક્ટ્રેસ સામે હીરો બનેલો? https://newsnfeeds.com/even-salmans-help-could-not-save-this-actor-he-died-due-to-brain-infection-find-out-which-top-actress-he-became-a-hero-against/ Wed, 04 Nov 2020 10:15:28 +0000 https://newsnfeeds.com/?p=157420 ફરાઝ ખાનના નિધનના જાણકારી અભિનેત્રી-નિર્માતા પૂજા ભટ્ટે આપી, પૂજા ભટ્ટે જ તેના બ્રેન ઇન્ફેક્શનની જાણકારી શેર કરી હતી બૉલીવુડ એક્ટર ફરાઝ ખાન જિંદગી સામેનો જંગ હારી ગયો છે. બેગ્લુંરુની હૉસ્પીટલમાં ફરાઝ ખાને અંતિમ શ્વાસ લીધા છે, એક્ટર છેલ્લા કેટલાય સમયથી બ્રેન ઇન્ફેક્શનથી પીડાઇ રહ્યો હતો, અને આઇસીયુમાં ભરતી હતો. ઉલ્લેખનીય છે કે થોડાક દિવસો પહેલા […]

The post સલમાનની મદદ પણ આ એક્ટરને ના બચાવી શકી, બ્રેઈન ઈંફેક્શનથી થયું મોત, જાણો કઈ ટોપ એક્ટ્રેસ સામે હીરો બનેલો? appeared first on News n Feeds.

]]>
ફરાઝ ખાનના નિધનના જાણકારી અભિનેત્રી-નિર્માતા પૂજા ભટ્ટે આપી, પૂજા ભટ્ટે જ તેના બ્રેન ઇન્ફેક્શનની જાણકારી શેર કરી હતી

બૉલીવુડ એક્ટર ફરાઝ ખાન જિંદગી સામેનો જંગ હારી ગયો છે. બેગ્લુંરુની હૉસ્પીટલમાં ફરાઝ ખાને અંતિમ શ્વાસ લીધા છે, એક્ટર છેલ્લા કેટલાય સમયથી બ્રેન ઇન્ફેક્શનથી પીડાઇ રહ્યો હતો, અને આઇસીયુમાં ભરતી હતો. ઉલ્લેખનીય છે કે થોડાક દિવસો પહેલા ફરાઝ ખાનના હૉસ્પીટલ ખર્ચ માટે સલમાન ખાને મદદ કરી હતી, પરંતુ તે મદદ પણ એક્ટરને બચાવી શકી નહીં. ફરાઝ ખાને કેટલીય ફિલ્મોમાં કામ કર્યુ પરંતુ તેને ઓળખ અભિનેત્રી રાની મુખર્જીની સાથેની ફિલ્મ મેહંદીથી મળી હતી.

ફરાઝ ખાનના નિધનના જાણકારી અભિનેત્રી-નિર્માતા પૂજા ભટ્ટે આપી, પૂજા ભટ્ટે જ તેના બ્રેન ઇન્ફેક્શનની જાણકારી શેર કરી હતી, ફરાઝ ખાનના નિધનની ખબર શેર કરતા પૂજા ભટ્ટે લખ્યું- બહુ જ ભારે મનથી આ ખબર શેર કરી રહી છું કે ફરાઝ ખાન આપણને છોડીને ચાલ્યો ગયો છે, કદાચ એક સારી જગ્યા. તેને જ્યારે જરૂર હતી તમારા બધાની મદદ અને શુભેચ્છાઓ માટે આભાર. પોતાની દુવાઓમા તેના પરિવારને રાખો. જે જગ્યા તે પોતાની પાછળ છોડીને ગયા તેની ભરપાઇ કરવી અસંભવ છે.

બીજા ટ્વીટમાં પૂજા ભટ્ટે ફરાઝ ખાનની તસવીર શેર કરતા લખ્યું- ફરાઝ ખાન, મે 1970 નવેમ્બર 2020. તમારો સંગીન સમય અને સ્થાનની સાથે હંમેશા યાત્રા કરતા રહો.

થોડાક અઠવાડિયા પહેલા ફરાઝ ખાનના ભાઇ ફહમાન ખાને તેની ખરાબ તબિયતની જાણકારી આપતા આર્થિક મદદ માંગી હતી. ફહમાન ખાનની અપીલ બાદ અભિનેતા સલમાન ખાન મદદ માટે આગળ આવ્યો અને તેને ઇલાજનો ખર્ચ ઉઠાવવામાં મદદ કરી હતી.

કાશ્મીરા શાહે થોડાક દિવસો પહેલા સલમાન ખાનની એક તસવીર પૉસ્ટ કરતા લખ્યું હતુ- તમે સાચે મહાન માણસ છો, ફરાઝ ખાન અને તેના મેડિકલ બિલ્સનુ ધ્યાન રાખવા માટે આભાર. ફરેબ એક્ટર ફરાઝ ખાન ક્રિટિકલ કન્ડિશનમાં હતો, અને સલમાન તેની સાથે ઉભો રહ્યો, અને તેની મદદ કરી, જેમ કે તે કેટલાય મોટા લોકોની કરે છે. હું તમારી સાચી ફેન છુ, અને હંમેશા રહીશ. જો લોકોને આ પૉસ્ટ ના પસંદ આવે તો મને ફરક નથી પડતો. તમારી પાસે મને અનફોલો કરવાની ચોઇસ છે. મારુ માનવુ છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જેટલા લોકોને મળી છું તેમાંથી તે સાચો વ્યક્તિ છે.

The post સલમાનની મદદ પણ આ એક્ટરને ના બચાવી શકી, બ્રેઈન ઈંફેક્શનથી થયું મોત, જાણો કઈ ટોપ એક્ટ્રેસ સામે હીરો બનેલો? appeared first on News n Feeds.

]]>
157420
ICUમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે બૉલિવૂડનો આ એક્ટર, પૂજા ભટ્ટે મદદ માટે કરી અપીલ https://newsnfeeds.com/bollywood-actor-pooja-bhatt-appeals-for-help-in-icu/ Thu, 15 Oct 2020 06:46:23 +0000 https://newsnfeeds.com/?p=157092 વિતેલા દાયકાઓમાં અનેક ફિલ્મોમાં કામ કરનારા આ એક્ટરની નાણાકીય સ્થિતિ કથળેલી છે, પરિવારને પણ મદદની આશા બૉલિવૂડના વિતેલા દાયકાના અભિનેતાની તબિયત લથડતા તેને બેગ્લૂરુની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અહીંયા આ એક્ટર જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. વિતેલા દશકના એક્ટર ફરાઝ ખાન માટે વિતેલા દાયકાની જ ખ્યાતનામ અભિનેત્રી પૂજા ભટ્ટે પણ મદદની અપીલ […]

The post ICUમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે બૉલિવૂડનો આ એક્ટર, પૂજા ભટ્ટે મદદ માટે કરી અપીલ appeared first on News n Feeds.

]]>
વિતેલા દાયકાઓમાં અનેક ફિલ્મોમાં કામ કરનારા આ એક્ટરની નાણાકીય સ્થિતિ કથળેલી છે, પરિવારને પણ મદદની આશા

બૉલિવૂડના વિતેલા દાયકાના અભિનેતાની તબિયત લથડતા તેને બેગ્લૂરુની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અહીંયા આ એક્ટર જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. વિતેલા દશકના એક્ટર ફરાઝ ખાન માટે વિતેલા દાયકાની જ ખ્યાતનામ અભિનેત્રી પૂજા ભટ્ટે પણ મદદની અપીલ કરી છે. પૂજા ભટ્ટે ફરાઝ માટે ટ્વીટર પર પોસ્ટ મૂકીને મદદ માંગી છે.

70ના દાયકના એક્ટર યૂસુઝ ખાનના દીકરા ફરાઝની સારવાર માટે 26 લાખ રૂપિયાની જરૂરિયાત છે. ફરાઝના ન્યૂમોનિયા અને બ્રેઇન ઇન્ફેક્શન થયું છે. તેની સારવાર બેંગ્લુરૂંમાં શરૂ છે અને તે હાલમાં આઇસીયુમાં છે. આ સમાચાર ઇન્ટરનેટની દુનિયામાં ખાસ્સી ચર્ચા જગાવી છે કે બૉલિવૂડમાં કામ કરનારા દરેક એક્ટર પૈસેટકે સુખી હોય તે જરૂરી નથી.

ફરાઝની સારવાર માટે જરૂરી પૈસામાંથી 4 લાખ રૂપિયા એકઠા થઈ ગયા છે. પૂજા ભટ્ટે એક ટ્વીટમાં લખ્યું કે ‘મહેરબાની કરીને મારા આ ટ્વીટને શેર કરો અને શક્ય હોય એટલી મદદ કરો. જો તમે મદદ કરશો તો હું તમારી આભારી રહીશ’

ફરાઝે વર્ષ 1996માં બૉલિવૂડની ફિલ્મ ‘ફરેબ’થી પ્રત્યાર્પણ કર્યુ હતું અને તે સમયે આ ફિલ્મ સૂપરહિટ થઈ હતી. આ સાથે વર્ષ 1998માં આવેલી રાની મુખર્જીની ફિલ્મ ‘મહેંદી’માં પણ કામ કર્યુ હતું. આ ફિલ્મ પણ સૂપરહિંટ રહી હતી.

ફરાઝ છેલ્લા એક વર્ષથી છાતીમાં કફ ભરાઈ જવાના કારણે થયેલા સંક્રમણથી લડી રહ્યો છે. જોકે, તાજેતરમાં જ તેની તબિયત ુવધુ લથડતા તેણે એક ડૉક્ટરનો સંપર્ક કર્યો હતો. જોકે, કોરોનાના કારણે તેને સીધું દાખલ થવાની સલાહ મળી અનેતેને આઇસીયુમાં ભરતી કરવો પડ્યો હતો. એક્ટરની તબિયતના આ સમાચાર ગૂગલમાં પણ ટ્રેન્ડ થઈ રહ્યા હતા.

The post ICUમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે બૉલિવૂડનો આ એક્ટર, પૂજા ભટ્ટે મદદ માટે કરી અપીલ appeared first on News n Feeds.

]]>
157092