Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
event – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Thu, 31 Dec 2020 08:36:02 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 ઉર્વશી રતોલાએ ન્યુઇયર ઇવેન્ટ માટે અધધધ રૂપિયા મહેનતાણું લીધુ https://newsnfeeds.com/urvashi-ratola-took-a-meager-salary-for-the-new-year-event/ Thu, 31 Dec 2020 08:36:02 +0000 https://newsnfeeds.com/?p=157618 ફક્ત 15 મિનીટ માટે તેણે ચાર કરોડ ફી લીધી નવા વરસની ઊજવણી માટે ્લાઇવ પરફોર્મન્સ થતા હોય છે. જેમાં દરેક સ્ટાર પોતપોતાની રીતે ચાર્જ કરતો હોય છે. પરંતુ આ વખતે ઉર્વશી રતોલા જેવી અભિનેત્રીએ મોકો જોઇને અધધધ મહેનતાણું લીધું છે. રિપોર્ટને સાચો માનીએ તો, ઉર્વશી રતોલાએ પલાઝો વર્સાચેમાં નવા વરસના એક કાર્યક્રમમાં હિસ્સો લેવાની છે. […]

The post ઉર્વશી રતોલાએ ન્યુઇયર ઇવેન્ટ માટે અધધધ રૂપિયા મહેનતાણું લીધુ appeared first on News n Feeds.

]]>

ફક્ત 15 મિનીટ માટે તેણે ચાર કરોડ ફી લીધી

નવા વરસની ઊજવણી માટે ્લાઇવ પરફોર્મન્સ થતા હોય છે. જેમાં દરેક સ્ટાર પોતપોતાની રીતે ચાર્જ કરતો હોય છે. પરંતુ આ વખતે ઉર્વશી રતોલા જેવી અભિનેત્રીએ મોકો જોઇને અધધધ મહેનતાણું લીધું છે.

રિપોર્ટને સાચો માનીએ તો, ઉર્વશી રતોલાએ પલાઝો વર્સાચેમાં નવા વરસના એક કાર્યક્રમમાં હિસ્સો લેવાની છે. તેણે પોતાની ૧૫ મિનીટની ઉપસ્થિતિ માટે રૂપિયા ચાર કરોડ ફી લીધી છે. આજ સુધી આટલી તગડી રકમ આટલા ઓછા સમય માટે  બોલીવૂડના કોઇ કલાકારને મળી નથી.

ઉર્વશી પોતાના મોડલિંય અને ગાયનના કારણે યુવા પેઢીઓના અભિનેતા અને અભિનેત્રીઓને કારકિર્દીઆગળ વધારવા માટે પ્રેરિત કરે છે.

ઉર્વશીની આવનારી ફિલ્મ બ્લેક રોઝ છે. તે એક આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટમાં પણ કામ કરવાની છે.

The post ઉર્વશી રતોલાએ ન્યુઇયર ઇવેન્ટ માટે અધધધ રૂપિયા મહેનતાણું લીધુ appeared first on News n Feeds.

]]>
157618