Home Bollywood ઉર્વશી રતોલાએ ન્યુઇયર ઇવેન્ટ માટે અધધધ રૂપિયા મહેનતાણું લીધુ

ઉર્વશી રતોલાએ ન્યુઇયર ઇવેન્ટ માટે અધધધ રૂપિયા મહેનતાણું લીધુ

148
0

ફક્ત 15 મિનીટ માટે તેણે ચાર કરોડ ફી લીધી

નવા વરસની ઊજવણી માટે ્લાઇવ પરફોર્મન્સ થતા હોય છે. જેમાં દરેક સ્ટાર પોતપોતાની રીતે ચાર્જ કરતો હોય છે. પરંતુ આ વખતે ઉર્વશી રતોલા જેવી અભિનેત્રીએ મોકો જોઇને અધધધ મહેનતાણું લીધું છે.

રિપોર્ટને સાચો માનીએ તો, ઉર્વશી રતોલાએ પલાઝો વર્સાચેમાં નવા વરસના એક કાર્યક્રમમાં હિસ્સો લેવાની છે. તેણે પોતાની ૧૫ મિનીટની ઉપસ્થિતિ માટે રૂપિયા ચાર કરોડ ફી લીધી છે. આજ સુધી આટલી તગડી રકમ આટલા ઓછા સમય માટે  બોલીવૂડના કોઇ કલાકારને મળી નથી.

ઉર્વશી પોતાના મોડલિંય અને ગાયનના કારણે યુવા પેઢીઓના અભિનેતા અને અભિનેત્રીઓને કારકિર્દીઆગળ વધારવા માટે પ્રેરિત કરે છે.

ઉર્વશીની આવનારી ફિલ્મ બ્લેક રોઝ છે. તે એક આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટમાં પણ કામ કરવાની છે.