Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
covid-19 – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Mon, 12 Oct 2020 10:14:39 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 કોરોનાએ ચિંતા વધારી:કાચ અને સ્ટીલ પર 28 દિવસ સુધી જીવતો રહે છે વાઇરસ, કુલ કેસમાં અમેરિકાને ક્રોસ કરી ભારત વિશ્વમાં નંબર વન બને તેવી શક્યતા https://newsnfeeds.com/%e0%aa%95%e0%ab%8b%e0%aa%b0%e0%ab%8b%e0%aa%a8%e0%aa%be%e0%aa%8f-%e0%aa%9a%e0%aa%bf%e0%aa%82%e0%aa%a4%e0%aa%be-%e0%aa%b5%e0%aa%a7%e0%aa%be%e0%aa%b0%e0%ab%80%e0%aa%95%e0%aa%be%e0%aa%9a-%e0%aa%85/ Mon, 12 Oct 2020 10:14:39 +0000 https://newsnfeeds.com/?p=156992 વિશ્વમાં 10.81 લાખથી વધુ લોકોનાં મોત, 2.83 કરોડથી વધુ લોકો હવે સ્વસ્થ અમેરિકામાં 79.91 લાખ લોકો સંક્રમિત, 2.19 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે વિશ્વમાં સંક્રમિતોનો આંકડો 3.77 કરોડથી વધુ થઈ ગયો છે. સાજા થનારા દર્દીઓની સંખ્યા 2 કરોડ 83 લાખથી વધુ થઈ ગઈ છે. મૃત્યુ પામનારાનો આંકડો 10.81 લાખને વટાવી ગયો છે. આ આંકડો […]

The post કોરોનાએ ચિંતા વધારી:કાચ અને સ્ટીલ પર 28 દિવસ સુધી જીવતો રહે છે વાઇરસ, કુલ કેસમાં અમેરિકાને ક્રોસ કરી ભારત વિશ્વમાં નંબર વન બને તેવી શક્યતા appeared first on News n Feeds.

]]>

  • વિશ્વમાં 10.81 લાખથી વધુ લોકોનાં મોત, 2.83 કરોડથી વધુ લોકો હવે સ્વસ્થ
  • અમેરિકામાં 79.91 લાખ લોકો સંક્રમિત, 2.19 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે

વિશ્વમાં સંક્રમિતોનો આંકડો 3.77 કરોડથી વધુ થઈ ગયો છે. સાજા થનારા દર્દીઓની સંખ્યા 2 કરોડ 83 લાખથી વધુ થઈ ગઈ છે. મૃત્યુ પામનારાનો આંકડો 10.81 લાખને વટાવી ગયો છે. આ આંકડો www.worldometers.info/coronavirus મુજબનો છે.

ઓસ્ટ્રેલિયાની નેશનલ સાયન્સ એજન્સી CSIROએ કોરોના વાઇરસને લઈને નવા દાવાઓ કર્યા છે. એજન્સીના રિસર્ચમાં એ વાત પ્રકાશમાં આવી છે કે કોરોના વાઇરસ નોટ, કાચ અને સ્ટીલની સપાટી પર સતત 28 દિવસ સુધી જીવતો રહી શકે છે. અન્ય મુલાયમ સર્ફેસવાળી ચીજો, જેવી કે પ્લાસ્ટિક અને મોબાઈલ ફોન સ્ક્રીન પર પણ એ લાંબા સમય સુધી ટકી શકે છે. આનું અધ્યનન વાયરોલોજી જર્નલમાં પબ્લિશ કરવામાં આવ્યું છે.

મેક્સિકોએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO)ની મદદથી ચલાવવામાં આવી રહેલી કોવેક્સ સ્કીમ અંતર્ગત કોરોના વેક્સિનને ખરીદવાની જાહેરાત કરી છે. એના માટે તેણે 159.8 મિલિયન અમેરિકન ડોલર(લગભગ 1166 કરોડ) રૂપિયાની એડવાન્સ રકમ જમા કરાવી છે. મેક્સિકોના વિદેશ મંત્રાલયે એની માહિતી આપી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં સંક્રમણના 3175 નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. તેની સાથે જ દેશમાં સંક્રમિતોનો આંકડો 8 લાખ 17 હજાર 503 થયો છે. અત્યારસુધીમાં 83 હજાર 781નાં મૃત્યુ થયાં છે.

 

The post કોરોનાએ ચિંતા વધારી:કાચ અને સ્ટીલ પર 28 દિવસ સુધી જીવતો રહે છે વાઇરસ, કુલ કેસમાં અમેરિકાને ક્રોસ કરી ભારત વિશ્વમાં નંબર વન બને તેવી શક્યતા appeared first on News n Feeds.

]]>
156992
Himachal Pradesh Chief Minister Jairam Thakur tests positive for Covid-19; goes into home isolation https://newsnfeeds.com/himachal-pradesh-chief-minister-jairam-thakur-tests-positive-for-covid-19-goes-into-home-isolation/ Mon, 12 Oct 2020 10:09:33 +0000 https://newsnfeeds.com/?p=156990 Himachal Pradesh CM Jairam Thakur announced on Twitter that he has now isolated himself in his official residence on the advice of doctors. Himachal Pradesh Chief Minister Jairam Thakur goes into home isolation after testing positive for Covid-19 Himachal Pradesh reported as many as 164 fresh Covid-19 cases and two deaths on Sunday; tally reaches […]

The post Himachal Pradesh Chief Minister Jairam Thakur tests positive for Covid-19; goes into home isolation appeared first on News n Feeds.

]]>
Himachal Pradesh CM Jairam Thakur announced on Twitter that he has now isolated himself in his official residence on the advice of doctors.

  • Himachal Pradesh Chief Minister Jairam Thakur goes into home isolation after testing positive for Covid-19
  • Himachal Pradesh reported as many as 164 fresh Covid-19 cases and two deaths on Sunday; tally reaches 17,409
  • India’s Covid-19 tally crosses 71-lakh mark with 66,732 fresh cases in last 24 hours; death toll rises to 1,09,150

Shimla: Himachal Pradesh Chief Minister Jairam Thakur on Monday went into home isolation after he was tested positive for coronavirus infection.

“A few days ago, due to in contact with a corona positive person, I was quarantined at my residence for the past one week, due to some symptoms of the virus from last two days, I got a Covid-19 test done today, which has been reported positive. I am isolated in my official residence on the advice of doctors,” the Chief Minister tweeted, roughly translated from Hindi.

 

The post Himachal Pradesh Chief Minister Jairam Thakur tests positive for Covid-19; goes into home isolation appeared first on News n Feeds.

]]>
156990
Corona Update: દેશમાં કોરોનાના કેસ 68 લાખને પાર, અત્યાર સુધીમાં 1,05,526 લોકોના મૃત્યુ… https://newsnfeeds.com/corona-cases-cross-68-lakh-in-the-country/ Thu, 08 Oct 2020 09:14:30 +0000 https://newsnfeeds.com/?p=156910 કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 78,524 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો 68,35,656 થયો છે. એક જ દિવસમાં કોરોનાથી 971 લોકોએ જીવ ગુમાવ્યા છે. નવી દિલ્હી: દેશમાં વળી પાછા કોરોના (Corona Virus) ના કેસ વધ્યા છે. પરંતુ રાહતની વાત એ છે કે કોરોનાના દર્દીઓમાં […]

The post Corona Update: દેશમાં કોરોનાના કેસ 68 લાખને પાર, અત્યાર સુધીમાં 1,05,526 લોકોના મૃત્યુ… appeared first on News n Feeds.

]]>
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 78,524 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો 68,35,656 થયો છે. એક જ દિવસમાં કોરોનાથી 971 લોકોએ જીવ ગુમાવ્યા છે.

નવી દિલ્હી: દેશમાં વળી પાછા કોરોના (Corona Virus) ના કેસ વધ્યા છે. પરંતુ રાહતની વાત એ છે કે કોરોનાના દર્દીઓમાં રિકવરી રેટ પણ વધી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 78,524 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો 68,35,656 થયો છે. એક જ દિવસમાં કોરોનાથી 971 લોકોએ જીવ ગુમાવ્યા છે. હાલ 9,02,425 દર્દીઓ સારવાર હેઠળ છે જ્યારે 58,27,705 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી દેશમાં અત્યાર સુધીમાં 1,05,526 લોકોના મૃત્યુ થયા છે.

રિકવરી રેટ 85.02 ટકા, કુલ  8,34,65,975 સેમ્પલનું ટેસ્ટિંગ
આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં રિકવરી રેટ સતત વધી રહ્યો છે. 58 લાખ ઉપર દર્દીઓએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. આ સાથે જ દેશમાં રિકવરી રેટ 85.02 ટકા થયો છે. જ્યારે મૃત્યુદર 1.55 ટકા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં  8,34,65,975 સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું છે. જેમાંથી 8,34,65,975 સેમ્પલનું ટેસ્ટિંગ ગઈ કાલે કરાયું હતું.

આ વર્ષના અંત સુધીમાં તૈયાર થઈ શકે છે વેક્સિન
કોરોના વાયરસની રસી અંગે વિશ્વ આરોગ્ય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ અદનોમ ધેબિયસે મોટી જાહેરાત કરી છે. જિનેવામાં તેમણે કહ્યું કે, આ વર્ષના અંત સુધી કોરોના વાયરસની એક પ્રામાણિક રસી તૈયાર થઈ શકે છે. તેમણે રસી ઉપલબ્ધ થવા પર સમાન વિતરણ નક્કી કરવા માટે બધા નેતાઓ વચ્ચે એકતા અને રાજકીય પ્રતિબદ્ધતાનું આહ્વાન કર્યું છે.

આ વર્ષના અંત સુધી બની જશે રસી!
ટેડ્રોસે ડબ્લ્યૂએચઓના કાર્યકારી બોર્ડની બેઠકમાં કહ્યું કે, આપણને રસીની જરૂર પડશે અને આશા છે કે આ વર્ષના અંત સુધી આપણી પાસે રસી હોઈ શકે છે. આ બેઠકમાં ડબ્લ્યૂએચઓ કોરોના વાયરસ મહામારીની વૈશ્વિક પ્રતિક્રિયાની તપાસ કરી રહ્યું છે.

વિશ્વની 10 ટકા વસ્તીને કોરોના
કોરોના વાયરસને લઈને સોમવારે થયેલી WHOના 34 સભ્યોની કાર્યકારી બોર્ડની બેઠકમાં ડો માઇકલ રેયાને કહ્યું કે, શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં સંખ્યામાં પરિવર્તન થઈ શકે છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, તેનો મતલબ તે નથી કે દુનિયાની મોટી વસ્તી ખતરામાં છે. તેમણે કહ્યું કે, વિશ્વભરમાં દર 10માંથી 1 વ્યક્તિ કોરોનાથી સંક્રમિત હોઈ શકે છે.

ન્યૂ લોન્ચ:ટાટાએ હેરિયર ડાર્ક એડિશનમાં નવું અને સસ્તું વેરિઅન્ટ XT લોન્ચ કર્યું, કારનું ઇન્ટીરિયર પણ બ્લેક થીમમાં આવશે

 

The post Corona Update: દેશમાં કોરોનાના કેસ 68 લાખને પાર, અત્યાર સુધીમાં 1,05,526 લોકોના મૃત્યુ… appeared first on News n Feeds.

]]>
156910
ઉંમર સાથે સંક્રમણનું જોખમ વધ્યું: વૃદ્ધોને કોરોના સંક્રમણનું જોખમ સૌથી વધુ છે, ખોરાકમાં આ 5 ફેરફાર કરીને વધતી ઉંમરની અસર ઘટાડી શકાય છે અને મોટી બીમારીઓથી બચી શકાય છે https://newsnfeeds.com/the-risk-of-infection-increases-with-age-older-people-have-the-highest-risk-of-coronary-heart-disease-these-5-changes-in-diet-can-reduce-the-effects-of-aging-and-prevent-major-diseases/ Sat, 03 Oct 2020 12:24:08 +0000 https://newsnfeeds.com/?p=156810 દુનિયાભરમાં ફેલાયેલી કોરોના મહામારીથી વૃદ્ધોને સૌથી વધારે અસર થઈ છે. અમેરિકાની સંસ્થા સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) દ્વારા 11 સપ્ટેમ્બરના રોજ પ્રકાશિત કરવામાં આવેલા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, અમેરિકામાં કોરોનાવાઈરસ સંક્રમણથી મૃત્યુ પામેલા દર 10 લોકોમાંથી 8ની ઉંમર 65 વર્ષથી વધુ છે. એટલે કે 80% વૃદ્ધો મૃત્યુ પામી રહ્યા થઈ રહ્યા છે. યુનાઇટેડ નેશન્સ […]

The post ઉંમર સાથે સંક્રમણનું જોખમ વધ્યું: વૃદ્ધોને કોરોના સંક્રમણનું જોખમ સૌથી વધુ છે, ખોરાકમાં આ 5 ફેરફાર કરીને વધતી ઉંમરની અસર ઘટાડી શકાય છે અને મોટી બીમારીઓથી બચી શકાય છે appeared first on News n Feeds.

]]>
દુનિયાભરમાં ફેલાયેલી કોરોના મહામારીથી વૃદ્ધોને સૌથી વધારે અસર થઈ છે. અમેરિકાની સંસ્થા સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) દ્વારા 11 સપ્ટેમ્બરના રોજ પ્રકાશિત કરવામાં આવેલા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, અમેરિકામાં કોરોનાવાઈરસ સંક્રમણથી મૃત્યુ પામેલા દર 10 લોકોમાંથી 8ની ઉંમર 65 વર્ષથી વધુ છે. એટલે કે 80% વૃદ્ધો મૃત્યુ પામી રહ્યા થઈ રહ્યા છે.

યુનાઇટેડ નેશન્સ દ્વારા મે 2020માં પ્રકાશિત રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, કોરોનાવાઈરસથી વિશ્વભરમાં કુલ મૃત્યુમાં વૃદ્ધોનાં મોત 5 ગણા વધારે થઈ રહ્યા છે. CDCના જણાવ્યા પ્રમાણે, જેમ જેમ વ્યક્તિની ઉંમર વધતી જાય છે, તેના માટે સંક્રમણનું જોખમ પણ વધે છે. એટલું જ નહીં, લાઈફસ્ટાઈલ ડિસીઝથી પ્રભાવિત થવાને કારણે તેમના માટે સ્વાસ્થ્ય સંબંધિત જોખમો પણ વધી જાય છે.

ગોવાના સિનિયર કન્સલ્ટન્ટ ઇન્ટર્નલ મેડિસિન એન્ડ જેરીએટ્રિક મેડિસિન એક્સપર્ટ ડૉ. મિલિંદ દેસાઈ જણાવી રહ્યા છે કે, વૃદ્ધોની ખાણીપીણીમાં ફેરફાર કરીને કેવી રીતે વધતી ઉંમરની અસરને ઘટાડી શકાય છે.

વૃદ્ધ લોકોને થતી બીમારીઓ
વૃદ્ધોમાં સંક્રમણ, હૃદય રોગ, ડાયાબિટીસ, ક્રોનિક ડિસીઝ જેમ કે, કિડની, ફેફસાં સાથે જોડાયેલી બીમારીઓ મુખ્ય છે, પરંતુ આ ત્રણ સમસ્યા વધારે હોય છે.

નબળી યાદશક્તિઃ તેને અલ્ઝાઈમર્સ કહેવામાં આવે છે. તે ઉપરાંત ડેલીરિયમ નામની બીમારી જે ભ્રમ પેદા કરે છે.

કમજોર હાડકાં: હાડકાં કમજોર થવાને કારણે સરળતાથી તૂટી જાય છે, પોશ્ચરમાં ફેરફાર, હાડકાંના વળી જવા જેવી સમસ્યા થાય છે. તેનાથી જીવનની ગુણવત્તા ઘટી જાય છે.

સંક્રમણ અને ડિપ્રેશનઃ વૃદ્ધોમાં સંક્રમણ સૌથી સામાન્ય વાત છે. તેમને હૃદય રોગ, કિડની રોગ, સંધિવા સરળતાથી થઈ જાય છે. બીમારીઓ અને અક્ષમતાઓના કારણે ડિપ્રેશન અને માનસિક રોગ થઈ જાય છે.​​​​​​​

આ 5 ફૂડને છોડો, એજિંગની ઝડપ ઘટી જશે

1. ગેસની આંચ ફાસ્ટ રાખીને ખાવાનું બનાવવું
ગેસની આંચમાં ફાસ્ટ રાખીને ખાવાનું બનાવવાનું ટાળવું. ગેસની ફાસ્ટ આંચમાં તેલ ખાસ કરીને સૂર્યમુખીનું તેલ ફ્રી રેડિકલ્સ છોડે છે. એવું નથી કે, આ તેલ સંપૂર્ણ રીતે નુકસાનકારક છે. ખાદ્ય તેલોમાં તમે ઓલિવ ઓઈલનો ઉપયોગ કરો છો તો તે એન્ટિ ઓક્સિડન્ટ્સ, વિટામિન-E જેવા ત્તત્વોથી ભરપૂર હોય છે જે સ્કિનને હાઈડ્રેટ રાખે છે.

2. સોડા અને કોફી
બંનેમાં મોટા પ્રમાણમાં કેફીન હોય છે, જેનો સતત ઉપયોગ કરવાથી ઊંઘને અસર થાય છે. ઓછી ઊંઘનો ઉંમર વધવાની પ્રક્રિયા સાથે સીધો સંબંધ છે. તેનાથી કરચલીઓ અને આંખોની નીચે ડાર્ક સર્કલ પણ થઈ જાય છે. કોફીની જગ્યાએ ગોલ્ડન મિલ્ક (હળદરવાળું દૂધ)નો ઉપયોગ કરી શકો છો. ​​​​​​​

3.વ્હાઈટ બ્રેડ
રિફાઈન કાર્બ્સ અને પ્રોટીનનો જ્યારે એક સાથે ઉપયોગ કરવામાં આવે છે તો તેની અસર નકારાત્મક હોય છે. તેનાથી ક્રોનિક ડિસીઝ અને ઉંમર વધવાની પ્રક્રિયા સાથે સીધો સંબંધ છે. તેની જગ્યાએ ગ્રેઇન બ્રેડ્સનો ઉપયોગ કરવો જોઈએ, તેના એન્ટિઓક્સિડન્ટ્સ ત્વચા માટે ફાયદાકારક છે. ​​​​​​​

4. આલ્કોહોલ
જો તમે દારૂનું સેવન કરી રહ્યા છો તો તેને છોડવાનો પ્રયાસ કરવો. ઉપયોગને અત્યંત મર્યાદિત કરો. તે શરીરના પોષણ અને વિટામિન- Aનું સ્તર ઘટાડે છે. આ વિટામિનનો સીધો સંબંધ શરીરની કરચલીઓ સાથે છે. દારૂથી સ્કિન સંબંધી બીજી સમસ્યાઓ પણ થઈ શકે છે. ​​​​​​​

5. ખાંડ
ખાંડનો ઉપયોગ શરીરમાં ઘણા પ્રકારનું નુકસાન પહોંચાડે છે. સૂર્યના પ્રકાશમાં ખાંડ ઉંમર વધારવાની પ્રક્રિયાને ઝડપી કરે છે. તેથી તડકામાં આઈસ્ક્રીમ ખાવાની જગ્યાએ આપણે ફ્રૂટ્સને વધારે પ્રાધાન્ય આપવું જોઈએ. ભલે તે ફ્રોઝન જ કેમ ન હોય. ખાંડની જગ્યાએ મધનો રિપ્લેસમેન્ટ તરીકે ઉપયોગ કરી શકો છો.

1 ઓક્ટોબરથી થઈ રહ્યા છે આ 8 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે જબરદસ્ત અસર

 

The post ઉંમર સાથે સંક્રમણનું જોખમ વધ્યું: વૃદ્ધોને કોરોના સંક્રમણનું જોખમ સૌથી વધુ છે, ખોરાકમાં આ 5 ફેરફાર કરીને વધતી ઉંમરની અસર ઘટાડી શકાય છે અને મોટી બીમારીઓથી બચી શકાય છે appeared first on News n Feeds.

]]>
156810
Maharashtra minister Nitin Raut tests Covid-19 positive https://newsnfeeds.com/maharashtra-minister-nitin-raut-tests-covid-19-positive/ Fri, 18 Sep 2020 11:41:01 +0000 https://newsnfeeds.com/?p=156552 Maharashtra Energy Minister Nitin Raut on Friday said he has tested positive for Covid-19, becoming the ninth member of the state cabinet to contract the infection. Raut (63), who is also the working president of the state Congress, tweeted about his diagnosis. “I have tested positive for Covid-19. I would request all those who had […]

The post Maharashtra minister Nitin Raut tests Covid-19 positive appeared first on News n Feeds.

]]>
Maharashtra Energy Minister Nitin Raut on Friday said he has tested positive for Covid-19, becoming the ninth member of the state cabinet to contract the infection.

Raut (63), who is also the working president of the state Congress, tweeted about his diagnosis.

“I have tested positive for Covid-19. I would request all those who had come in contact with me to get themselves tested as a precautionary measure,” he said.

Raut is the ninth minister in the MVA government to test positive for Covid-19.

Earlier, ministers Jitendra Awhad (housing), Ashok Chavan (PWD), Dhananjay Munde (social justice), Sunil Kedar (animal husbandry), Balasaheb Patil (cooperation), Aslam Shaikh (textile), Abdul Sattar (MoS-rural development) and Vishwajit Kadam (MoS-cooperation) had tested positive for Covid-19.

https://newsnfeeds.com/decision-to-give-higher-salary-benefit-to-teachers-and-non-academic-staff-of-non-granted-schools-in-gujarat/

The post Maharashtra minister Nitin Raut tests Covid-19 positive appeared first on News n Feeds.

]]>
156552