Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
coronapositive – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Fri, 16 Oct 2020 06:09:35 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 કોરોના વાયરસની ચપેટમાં સિંગર કુમાર સાનૂ, પરિવારને મળવા લોસ એન્જલસ જવાનો હતો https://newsnfeeds.com/singer-kumar-sanu-was-on-his-way-to-los-angeles-to-visit-his-family-after-contracting-the-corona-virus/ Fri, 16 Oct 2020 06:09:35 +0000 https://newsnfeeds.com/?p=157139 કુમાર સાનૂનો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તે ગોરગાંવ સ્થિત ઘરમાં હોમ ક્‌વૉરન્ટીન થઇ ગયા છે. એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડનાં જાણીતા સિંગર્સમાંથી એક કુમાર સાનૂ કોરોના વાયરસનાં સંક્રમણનો શિકાર થઇ ગયા છે .90નાં દાયકમાં હિટ ગીતો આપનારા પ્લેબેક સિંગર કુમાર સાનૂની કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવી છે. તે તેનાં પરિવાર સાથે મળવાં લોસ એન્જલ્સ જવાનો હતો. પણ […]

The post કોરોના વાયરસની ચપેટમાં સિંગર કુમાર સાનૂ, પરિવારને મળવા લોસ એન્જલસ જવાનો હતો appeared first on News n Feeds.

]]>
કુમાર સાનૂનો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તે ગોરગાંવ સ્થિત ઘરમાં હોમ ક્‌વૉરન્ટીન થઇ ગયા છે.

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડનાં જાણીતા સિંગર્સમાંથી એક કુમાર સાનૂ કોરોના વાયરસનાં સંક્રમણનો શિકાર થઇ ગયા છે .90નાં દાયકમાં હિટ ગીતો આપનારા પ્લેબેક સિંગર કુમાર સાનૂની કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવી છે. તે તેનાં પરિવાર સાથે મળવાં લોસ એન્જલ્સ જવાનો હતો. પણ હવે તેની સફર પર બ્રેક લાગી ગયો ચે. કુમાર સાનૂ અને ગોરગાંવ સ્થિત ઘરમાં તમામ સાવધાની સાથે હોમ ક્વૉરન્ટીન થઇ ગયા છે. આ માહિીત બાદથી જ કુમાર સાનુનાં ફેન્સ તેની જલદી ઠીક થવાની કામના કરી રહ્યાં છે.

કુમાર સાનૂને આ વાતની માહિતી ત્યારે મળી જ્યારે તેઓ અમેરિકાની હવાઇ યાત્રા કરતા પહેલાં તેમનાં જરૂરી કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. તેમનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની ખબર પ્રમાણે, કોરોના રિપોર્ટ આવ્યા બાદ તેમને તેમની અમેરિકાની યાત્રા રદ્દ કરવી પડી હતી અને પોતાને હોમ ક્વૉરન્ટીન કરવાનો નિર્ણય તેમણે લીધો હતો.

લોકડાઉનને કારણે તે તેમનાં પરિવારને ખુબજ યાદ કરી રહ્યાં હતાં. આશરે 9 મહિનાનાં લાંબા સમય બાદ તેઓ લોસ એન્જલસમાં રહેતા તેમનાં પરિવારને મળવાં જવાનાં હતાં. તેમણે પ્લાન કર્યો હતો કે તે 20 ઓક્ટોબરનાં પત્ની સલોની અને બંને દીકરીઓ સાથે તેમનો જન્મ દિવસ ઉજવશે. પણ કોરોનાનો રિપોર્ટ આવ્યા બાદ તેમનાં પ્લાન પર પાણી ફરી ગયુ છે.

કુમાર સાનૂની પત્ની સલોનીનાં જણાવ્યાં અનુસાર, જો તેઓ ત્યાં સુધીમાં સારા થઇ જશે તો તે 8 નવેમ્બરનાં અમેરિકા આવશે. તેમણે કહ્યું કે, ગત 9 મહિનાથી તેઓ અમને મળવાં માટે બેચેન છે. સલોનીએ જણાવ્યું કે, જો તેઓ બાદમાં યાત્રા કરવામાં અસમર્થ થાય છે તો, તેમનો પરિવાર તેમની સાથે તમામ તહેવાર ઉજવવાં મુંબઇ આવી જશે.

આપને જણાવી દઇએ કે, કુમાર સાનૂની પત્ની સલોની અને તેમની બે દીકરીઓ સના અને એના અમેરિકાનાં લોસ એન્જલસ શહેરમાં રહે છે.

The post કોરોના વાયરસની ચપેટમાં સિંગર કુમાર સાનૂ, પરિવારને મળવા લોસ એન્જલસ જવાનો હતો appeared first on News n Feeds.

]]>
157139
UPના પૂર્વ CM મુલાયમ સિંહ યાદવ કોરોના પોઝિટિવ, હોસ્પિટલમાં દાખલ https://newsnfeeds.com/former-cm-of-up-mulayam-singh-yadav-corona-positive-hospitalized/ Thu, 15 Oct 2020 07:10:31 +0000 https://newsnfeeds.com/?p=157103 મુલાયમ સિંહ સિવાય તેમની પત્નીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. મુલાયમ સિંહ હાલ ડોક્ટરોની દેખરેખ હેઠળ છે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. સિંહ સિવાય તેમની પત્ની સાધનાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. સમાજવાદી પાર્ટીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા આની પુષ્ટિ કરવામાં આવી છે. એવું કહેવામાં […]

The post UPના પૂર્વ CM મુલાયમ સિંહ યાદવ કોરોના પોઝિટિવ, હોસ્પિટલમાં દાખલ appeared first on News n Feeds.

]]>
મુલાયમ સિંહ સિવાય તેમની પત્નીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. મુલાયમ સિંહ હાલ ડોક્ટરોની દેખરેખ હેઠળ છે

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. સિંહ સિવાય તેમની પત્ની સાધનાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. સમાજવાદી પાર્ટીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા આની પુષ્ટિ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મુલાયમસિંહ યાદવમાં કોરોનાનાં લક્ષણો નથી. જો કે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, ત્યારબાદ તેમને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મુલાયમ સિંહ હાલ ડોક્ટરોની દેખરેખ હેઠળ છે. તેમની પત્ની સાધનાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જણાવી દઈએ કે ઓગસ્ટની શરૂઆતમાં તબિયત લથડતા મુલાયમસિંહ યાદવને મેદાંતામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 80 વર્ષીય મુલાયમને મૂત્રાશયમાં ચેપની સમસ્યા આવ્યા બાદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સ્થિતિ સુધરતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

ત્રણ વખત યુપીના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે મુલાયમ સિંહ
સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમસિંહ યાદવ ત્રણ વખત ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન રહ્યા છે. તેમણે રાજકીય કારકિર્દીની શરૂઆત વર્ષ 1960 થી કરી હતી. વ્યવસાયે શિક્ષક એવા મુલાયમસિંહે 1967 માં પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી. મુલાયમસિંહ યાદવ કટોકટી દરમિયાન પણ ખૂબ સક્રિય રહ્યા હતા અને જેલમાં જતા વિપક્ષી નેતાઓમાં તેમનું નામ હતું. વર્ષ 1977 માં તેઓ પ્રથમ વખત ઉત્તર પ્રદેશ સરકારમાં પ્રધાન બન્યા.

આ પછી, તેમણે યુપીમાં જનતા દળ અને લોકદળના વડા તરીકેનો કાર્યભાર પણ સંભાળ્યો અને 1989 માં પ્રથમ વખત દેશના સૌથી મોટા રાજ્યના મુખ્ય પ્રધાન બન્યા. 1992માં તેમણે સમાજવાદી પાર્ટીની સ્થાપના કરી અને 1993 થી 95 દરમિયાન બીજી વખત મુખ્યમંત્રીનો હવાલો સંભાળ્યો. મુલાયમસિંહ યાદવે કેન્દ્ર સરકારમાં પણ તેમની ભૂમિકા ભજવી હતી અને દેશના સંરક્ષણ પ્રધાન પણ હતા. વર્ષ 2003-07 સુધી તેઓ ત્રીજી વખત રાજ્યના મુખ્ય પ્રધાન હતા.

The post UPના પૂર્વ CM મુલાયમ સિંહ યાદવ કોરોના પોઝિટિવ, હોસ્પિટલમાં દાખલ appeared first on News n Feeds.

]]>
157103
बिदाई फेम एक्ट्रेस सारा खान निकलीं कोरोना पॉजिटिव, हुईं होम क्वारनटीन https://newsnfeeds.com/bidai-fame-actress-sara-khan-turns-out-to-be-corona-positive-home-quarantine/ Thu, 10 Sep 2020 10:30:14 +0000 https://newsnfeeds.com/?p=156246 टीवी शो बिदाई फेम एक्ट्रेस सारा खान कोरोना पॉजिटिव पाई गई हैं. सारा ने इंस्टा पर पोस्ट कर फैंस के साथ ये जानकारी साझा की है. सारा खान को हुआ कोरोना सारा ने लिखा- दुर्भाग्यवश, आज मेरा कोरोना टेस्ट पॉजिटिव आया है. अथॉरिटी और डॉक्टर्स ने मुझे होम क्वारनटीन में रहने को कहा है. मैं ठीक […]

The post बिदाई फेम एक्ट्रेस सारा खान निकलीं कोरोना पॉजिटिव, हुईं होम क्वारनटीन appeared first on News n Feeds.

]]>

टीवी शो बिदाई फेम एक्ट्रेस सारा खान कोरोना पॉजिटिव पाई गई हैं. सारा ने इंस्टा पर पोस्ट कर फैंस के साथ ये जानकारी साझा की है.

सारा खान को हुआ कोरोना

सारा ने लिखा- दुर्भाग्यवश, आज मेरा कोरोना टेस्ट पॉजिटिव आया है. अथॉरिटी और डॉक्टर्स ने मुझे होम क्वारनटीन में रहने को कहा है. मैं ठीक महसूस कर रही हूं और जल्द ठीक होने की उम्मीद करती हूं. सारा के इस पोस्ट पर फैंस समेत सेलेब्स ने रिएक्ट किया है. सभी ने सारा को आराम करने और स्पीडी रिकवरी करने को कहा है.

 

View this post on Instagram

 

???

A post shared by sara Khan (@ssarakhan) on

सारा के वर्कफ्रंट की बात करें तो उन्होंने 2007 में आए शो सपना बाबुल का… बिदाई से अपने करियर की शुरुआत की थी. इसके बाद के कई रियलिटी शोज में दिखीं. सारा ने बिग बॉस 4 में भी पार्टिसिपेट किया था. सारा इन दिनों शो संतोषी मां सुनाएं व्रत कथाएं में काम कर रही हैं. सारा ने टीवी के अलावा फिल्मों में भी काम किया है. लेकिन उन्हें यहां पर खास सक्सेस नहीं मिली.

सारा खान सोशल मीडिया पर एक्टिव रहती हैं. सारा अक्सर विवादों में भी छाई रहती हैं. वे अपने रिलेशनशिप्स को लेकर भी चर्चा में रहती हैं. सारा बिग बॉस 13 का हिस्सा रहे पारस छाबड़ा को डेट कर चुकी हैं. इन दिनों सारा के अंकित गेरा संग रिलेशन में होने की खबरें हैं. सारा ने बिग बॉस में एक्टर अली मर्चेंट से शादी की थी. लेकिन बाद में दोनों का तलाक हो गया था.

https://newsnfeeds.com/14th-day-of-cbi-investigation-in-sushant-case-cbi-will-continue-to-question-riyas-father-brother-shovik-chakraborty-will-appear-before-ed-127681023-html/

The post बिदाई फेम एक्ट्रेस सारा खान निकलीं कोरोना पॉजिटिव, हुईं होम क्वारनटीन appeared first on News n Feeds.

]]>
156246