Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
congress – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Tue, 01 Dec 2020 12:19:18 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 અભિનેત્રી ઉર્મિલા માતોંડકર કોંગ્રેસ છોડી ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં શિવસેનામાં જોડાઈ https://newsnfeeds.com/actress-urmila-matondkar-leaves-congress-and-joins-shiv-sena-in-presence-of-uddhav-thackeray/ Tue, 01 Dec 2020 12:19:18 +0000 https://newsnfeeds.com/?p=157554 અભિનેત્રી ઉર્મિલા માતોંડકર આજે શિવસેનામાં સામેલ થઈ ગઈ છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં ઉર્મિલાને પાર્ટીની સભ્ય બનાવવામાં આવી છે. આ પહેલા ઉર્મિલા કોંગ્રેસમાં હતી અને મુંબઈ ઉત્તર સીટમાંથી લોકસભા ચૂંટણી લડી હતી. તેણે હાલમાં કોંગ્રેસ પાર્ટી છોડી હતી. તેના પછી તે શિવસેનામાં સામેલ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતૃત્વ વાળી ગઠબંધન સરકાર ઉર્મિલા માતોંડકર આજે […]

The post અભિનેત્રી ઉર્મિલા માતોંડકર કોંગ્રેસ છોડી ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં શિવસેનામાં જોડાઈ appeared first on News n Feeds.

]]>

અભિનેત્રી ઉર્મિલા માતોંડકર આજે શિવસેનામાં સામેલ થઈ ગઈ છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં ઉર્મિલાને પાર્ટીની સભ્ય બનાવવામાં આવી છે. આ પહેલા ઉર્મિલા કોંગ્રેસમાં હતી અને મુંબઈ ઉત્તર સીટમાંથી લોકસભા ચૂંટણી લડી હતી. તેણે હાલમાં કોંગ્રેસ પાર્ટી છોડી હતી. તેના પછી તે શિવસેનામાં સામેલ થઈ ગઈ છે.

મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતૃત્વ વાળી ગઠબંધન સરકાર ઉર્મિલા માતોંડકર આજે શિવસેનામાં સામેલ થઈ ગઈ છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ને વિધાન પરિષદની સદસ્ય બનાવવાની તૈયારીમાં હતી. સરકારે તેમનું નામ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીની પાસે મોકલ્યું હતું. મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડીની સરકારે રાજ્યપાલની પાસે 12 નામોની યાદી મોકલી હતી. જેને રાજ્યપાલ પાસેથી વિધાન પરિષદ મોકલવામાં આવશે.

શિવસેના, NCP અને કોંગ્રેસનું આ મહા વિકાસ અઘાડી ગઠબંધન છે. ત્રણેય પાર્ટીના ચાર ચાર નેતાઓના નામ રાજ્યપાલને મોકલવામાં આવ્યા છે. NCPએ એકનાથ ખડસે, રાજૂ શેટ્ટી, યશપાલ ભિંગે અને આનંદ શિંદેનું નામ મોકલ્યું છે. જ્યારે કોંગ્રેસ રજની પાટિલ, સચિન સાવંત, મુઝફ્ફર હુસૈન અને અનિરૂદ્ધ વનકરનું નામ મોકલ્યું છે. ત્યારે શિવસેનાએ ઉર્મિલા માતોંડકર, ચંદ્રકાંત રઘુવંશી, વિજય કરંજકર અને નીતિન બાનગુડે પાટિલનું નામ પસંદ કર્યું છે. આજે સીએમ ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં ઉર્મિલા શિવસેનામાં જોડાઈ હતી.

ઉર્મિલા માતોંડકરે પોતાની રાજકિય કારકિર્દીની શરૂઆત કોંગ્રેસથી કરી હતી. તે 2019 લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાઈ હતી. કોંગ્રેસે તેને મુંબઈ ઉત્તરમાંથી ટિકિટ આપી હતી. જો કે તેને હારનો સામનો કરવો પડ્યો હતો. તે ભાજપના ગોપાલ શેટ્ટી સામે ખુબ જ ખરાબ રીતે હારી ગઈ હતી.

The post અભિનેત્રી ઉર્મિલા માતોંડકર કોંગ્રેસ છોડી ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં શિવસેનામાં જોડાઈ appeared first on News n Feeds.

]]>
157554
हाथरस गैंगरेप केस :राहुल-प्रियंका 35 सांसदों के साथ थोड़ी देर में हाथरस रवाना होंगे, 2 दिन पहले गिरफ्तार कर लिए गए थे; राहुल का ट्वीट- कोई ताकत मुझे नहीं रोक सकती https://newsnfeeds.com/hathras-gangrape-case/ Sat, 03 Oct 2020 08:51:58 +0000 https://newsnfeeds.com/?p=156801 हाथरस गैंगरेप मामले में हंगामे के बीच कांग्रेस नेता राहुल गांधी और प्रियंका गांधी आज फिर हाथरस के लिए रवाना होंगे। उनके काफिले में कांग्रेस के 35 सांसद भी शामिल होंगे। राहुल ने ट्वीट किया है कि दुनिया की कोई ताकत मुझे पीड़ित परिवार से मिलने से नहीं रोक सकती। इससे पहले गुरुवार को राहुल […]

The post हाथरस गैंगरेप केस :राहुल-प्रियंका 35 सांसदों के साथ थोड़ी देर में हाथरस रवाना होंगे, 2 दिन पहले गिरफ्तार कर लिए गए थे; राहुल का ट्वीट- कोई ताकत मुझे नहीं रोक सकती appeared first on News n Feeds.

]]>

हाथरस गैंगरेप मामले में हंगामे के बीच कांग्रेस नेता राहुल गांधी और प्रियंका गांधी आज फिर हाथरस के लिए रवाना होंगे। उनके काफिले में कांग्रेस के 35 सांसद भी शामिल होंगे। राहुल ने ट्वीट किया है कि दुनिया की कोई ताकत मुझे पीड़ित परिवार से मिलने से नहीं रोक सकती। इससे पहले गुरुवार को राहुल और प्रियंका को हाथरस जाते वक्त ग्रेटर नोएडा एक्सप्रेस-वे पर रोक दिया गया था। दोनों को यूपी पुलिस ने गिरफ्तार कर लिया। पुलिस ने उनसे कहा कि आपने धारा 188 का वॉयलेशन किया है।

पुलिस ने राहुल की कॉलर भी पकड़ी थी। धक्कामुक्की में वे नीचे गिर गए, और हाथ में चोट लग गई। राहुल और प्रियंका को 4 घंटे हिरासत में रखने के बाद छोड़ा गया। दोनों हाथरस के बुलीगढ़ गांव जाकर गैंगरेप पीड़ित के परिवार से मिलना चाहते थे।

राहुल ने दो ट्वीट किए

The post हाथरस गैंगरेप केस :राहुल-प्रियंका 35 सांसदों के साथ थोड़ी देर में हाथरस रवाना होंगे, 2 दिन पहले गिरफ्तार कर लिए गए थे; राहुल का ट्वीट- कोई ताकत मुझे नहीं रोक सकती appeared first on News n Feeds.

]]>
156801
Maharashtra minister Nitin Raut tests Covid-19 positive https://newsnfeeds.com/maharashtra-minister-nitin-raut-tests-covid-19-positive/ Fri, 18 Sep 2020 11:41:01 +0000 https://newsnfeeds.com/?p=156552 Maharashtra Energy Minister Nitin Raut on Friday said he has tested positive for Covid-19, becoming the ninth member of the state cabinet to contract the infection. Raut (63), who is also the working president of the state Congress, tweeted about his diagnosis. “I have tested positive for Covid-19. I would request all those who had […]

The post Maharashtra minister Nitin Raut tests Covid-19 positive appeared first on News n Feeds.

]]>
Maharashtra Energy Minister Nitin Raut on Friday said he has tested positive for Covid-19, becoming the ninth member of the state cabinet to contract the infection.

Raut (63), who is also the working president of the state Congress, tweeted about his diagnosis.

“I have tested positive for Covid-19. I would request all those who had come in contact with me to get themselves tested as a precautionary measure,” he said.

Raut is the ninth minister in the MVA government to test positive for Covid-19.

Earlier, ministers Jitendra Awhad (housing), Ashok Chavan (PWD), Dhananjay Munde (social justice), Sunil Kedar (animal husbandry), Balasaheb Patil (cooperation), Aslam Shaikh (textile), Abdul Sattar (MoS-rural development) and Vishwajit Kadam (MoS-cooperation) had tested positive for Covid-19.

https://newsnfeeds.com/decision-to-give-higher-salary-benefit-to-teachers-and-non-academic-staff-of-non-granted-schools-in-gujarat/

The post Maharashtra minister Nitin Raut tests Covid-19 positive appeared first on News n Feeds.

]]>
156552