Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
Travel – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Sat, 24 Oct 2020 08:34:27 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 અમદાવાદ : AMTSની ટક્કરે મહિલાનું મોત, બસ ડ્રાઇવર, કન્ડક્ટર પોલીસ સ્ટેશન પહોંચ્યા https://newsnfeeds.com/ahmedabad-woman-killed-in-amts-collision-bus-driver-conductor-reached-police-station/ Sat, 24 Oct 2020 08:34:27 +0000 https://newsnfeeds.com/?p=157333 અમદાવાદમાં આજે સવારે ન્યુકોટન ચાર રસ્તા, મેટ્રો રેલ પ્રોજેક્ટ પાસે એએમટીએસની ટક્કર વાગતા અજાણી મહિલાનું મોત નીપજ્યું છે. આ અકસ્માત બાદ એએમટીએસ બસ મુકીને ડ્રાઇવર અને કન્ડક્ટર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આ ગમખ્વર અકસ્માત બાદ લોકોનાં ટોળે ટોળા ઘટના સ્થળ પર આવી ગયા હતા. આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, એક મહિલા પોતાના વાહન પર ન્યૂ […]

The post અમદાવાદ : AMTSની ટક્કરે મહિલાનું મોત, બસ ડ્રાઇવર, કન્ડક્ટર પોલીસ સ્ટેશન પહોંચ્યા appeared first on News n Feeds.

]]>

અમદાવાદમાં આજે સવારે ન્યુકોટન ચાર રસ્તા, મેટ્રો રેલ પ્રોજેક્ટ પાસે એએમટીએસની ટક્કર વાગતા અજાણી મહિલાનું મોત નીપજ્યું છે. આ અકસ્માત બાદ એએમટીએસ બસ મુકીને ડ્રાઇવર અને કન્ડક્ટર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આ ગમખ્વર અકસ્માત બાદ લોકોનાં ટોળે ટોળા ઘટના સ્થળ પર આવી ગયા હતા.

આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, એક મહિલા પોતાના વાહન પર ન્યૂ કોટન ચાર રસ્તા પાસેથી પસાર થઇ રહી હતી. ત્યારે તેને એએમટીએસની ટક્કર વાગતા આ અકસ્માત સર્જાયો હતો.

હાલ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ છે અને આ મૃતક મહિલા કોણ છે તે અંગે તપાસ શરૂ કરી છે. આ અંગે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

The post અમદાવાદ : AMTSની ટક્કરે મહિલાનું મોત, બસ ડ્રાઇવર, કન્ડક્ટર પોલીસ સ્ટેશન પહોંચ્યા appeared first on News n Feeds.

]]>
157333
विदेशी छात्रों और कारोबारियों को भारत आने की इजाजत, टूरिस्ट वीजा पर रोक जारी https://newsnfeeds.com/foreign-students-and-businessmen-are-allowed-to-visit-india-tourist-visa-continues-to-be-banned/ Thu, 22 Oct 2020 10:26:31 +0000 https://newsnfeeds.com/?p=157294 इलेक्ट्रॉनिक, टूरिस्ट और मेडिकल वीजा के अलावा सभी वीजा तत्काल प्रभाव से बहाल इलाज के लिए आने वाले विदेशी और अटेंडेंट मेडिकल वीजा के लिए आवेदन कर सकेंगे सरकार ने वीजा पाबंदियों में बड़ी राहत दी है। सरकार ने ओवरसीज सिटीजन ऑफ इंडिया (OCI) और पर्सन ऑफ इंडियन ओरिजिन (PIO) कार्डधारकों को वीजा देने की […]

The post विदेशी छात्रों और कारोबारियों को भारत आने की इजाजत, टूरिस्ट वीजा पर रोक जारी appeared first on News n Feeds.

]]>

  • इलेक्ट्रॉनिक, टूरिस्ट और मेडिकल वीजा के अलावा सभी वीजा तत्काल प्रभाव से बहाल
  • इलाज के लिए आने वाले विदेशी और अटेंडेंट मेडिकल वीजा के लिए आवेदन कर सकेंगे

सरकार ने वीजा पाबंदियों में बड़ी राहत दी है। सरकार ने ओवरसीज सिटीजन ऑफ इंडिया (OCI) और पर्सन ऑफ इंडियन ओरिजिन (PIO) कार्डधारकों को वीजा देने की मंजूरी दी है। गृह मंत्रालय ने बताया कि इनके अलावा विदेशी छात्र और कारोबारियों को भी भारत आने के लिए वीजा जारी किया जाएगा। हालांकि, सरकार ने टूरिस्ट वीजा पर पाबंदी बरकरार रखी है।

गृह मंत्रालय (MHA) की तरफ से जारी बयान में कहा गया कि सरकार ने वीजा और यात्रा पाबंदियों में ग्रेडेड छूट देने का फैसला किया है। इसके तहत विदेशी नागरिकों को भारत आने और भारतीय नागरिकों को देश से बाहर जाने में सुविधा होगी। कारोबार, कॉन्फ्रेंस, रोजगार, पढ़ाई, रिसर्च और इलाज के लिए वीजा दिए जाएंगे। सभी यात्रियों को स्वास्थ्य मंत्रालय की कोरोना गाइडलाइंस का पालन करना होगा।

मेडिकल वीजा के लिए आवेदन कर सकेंगे विदेशी

गृह मंत्रालय के ताजा निर्देशों के मुताबिक, इलेक्ट्रॉनिक वीजा, टूरिस्ट वीजा और मेडिकल वीजा के अलावा सभी तरह के मौजूदा वीजा को तत्काल प्रभाव से बहाल कर दिया गया है। इलाज के लिए भारत आने वाले विदेशी नागरिकों को अटेंडेंट के साथ मेडिकल वीजा के लिए आवेदन करना होगा।

हवाई और समुद्री रास्तों से आ सकेंगे लोग

जिन कैटेगरी को वीजा पाबंदियों से छूट दे दी गई है, उनके तहत लोग हवाई और समुद्री रास्तों से भारत आ सकेंगे। सरकार ने विदेशियों को देश में प्रवेश देने के लिए चुनिंदा हवाई अड्डों और इमिग्रेशन चेक पोस्ट को इजाजत दी है। सरकार के इस फैसले में वंदे भारत मिशन, एयर ट्रांसपोर्ट बबल अरेंजमेंट या सरकार से मंजूरी दी गईं नॉन शेड्यूल्ड कॉमर्शियल फ्लाइट को भी शामिल किया गया है।

सरकार ने 23 मार्च को इंटरनेशनल फ्लाइट्स बैन की थीं

कोरोनावायरस के कारण भारत ने 23 मार्च को अंतरराष्ट्रीय यात्री उड़ानों पर प्रतिबंध लगाया था। हालांकि, 25 मई से घरेलू उड़ानें शुरू कर दी गई थीं। कोरोना के दौरान विदेशों में फंसे भारतीयों की वापसी के लिए वंदे भारत मिशन के तहत स्पेशल फ्लाइट्स चलाई गई थीं। वहीं, खाड़ी देशों में फंसे भारतीय नागरिकों को वापस लाने के लिए नौसेना के जहाज भी तैनात किए गए थे। सरकार वंदे भारत मिशन के तहत सात फेज में 50 से ज्यादा देशों से लाखों भारतीय नागरिकों को वापस लाया जा चुका है।tourist

The post विदेशी छात्रों और कारोबारियों को भारत आने की इजाजत, टूरिस्ट वीजा पर रोक जारी appeared first on News n Feeds.

]]>
157294
સતત 10મા દિવસે કિંમતમાં ફેરફાર નહીં https://newsnfeeds.com/no-change-in-price-for-10th-consecutive-day/ Mon, 12 Oct 2020 08:24:43 +0000 https://newsnfeeds.com/?p=156973 ગત એક મહિનામાં જોઈએ તો સરકારી ઓઇલ કંપનીઓએ ડીઝલની કિંમતમાં ઘણો ઘટાડો કર્યો છે. ઓક્ટોબર મહિનામાં કિંમતમાં થોડો થોડો ઘટાડો શરૂ રહ્યો હતો. પરિણામે મહિનાના અંતે ડીઝલની કિંમતમાં 3.10 રૂપિયા પ્રતિ લીટર ઘટાડો થયો હતો. નવી દિલ્હી: દુનિયાભરમાં ક્રૂડ ઓઇલના ભાવમાં છેલ્લા દિવસોમાં સુધારો શરૂ થયો છે. જોકે, ઘરેલૂ બજાર પર તેની અસર જોવા મળતી […]

The post સતત 10મા દિવસે કિંમતમાં ફેરફાર નહીં appeared first on News n Feeds.

]]>
ગત એક મહિનામાં જોઈએ તો સરકારી ઓઇલ કંપનીઓએ ડીઝલની કિંમતમાં ઘણો ઘટાડો કર્યો છે. ઓક્ટોબર મહિનામાં કિંમતમાં થોડો થોડો ઘટાડો શરૂ રહ્યો હતો. પરિણામે મહિનાના અંતે ડીઝલની કિંમતમાં 3.10 રૂપિયા પ્રતિ લીટર ઘટાડો થયો હતો.

નવી દિલ્હી: દુનિયાભરમાં ક્રૂડ ઓઇલના ભાવમાં છેલ્લા દિવસોમાં સુધારો શરૂ થયો છે. જોકે, ઘરેલૂ બજાર પર તેની અસર જોવા મળતી નથી. આ કારણે આજે પણ પેટ્રોલ અને ડીઝલ (Petrol-Diesel Price)ના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. નૉવેરિયન ઑઇલ એન્ડ ગેસ એસોસિએશન (Norwegian oil & gas association) અને મજૂર યુનિયન વચ્ચે સમાધાનની આશા વચ્ચે ક્રૂડ ઓઇલનો ભાવ સુધરી ગયો હતો. પરંતુ કોવિડ 19નો પ્રકોપ ઓછો ન થતાં ભાવ ફરીથી તૂટી ગયો છે. જોકે, ઘરેલૂ બજાર પર તેની કોઈ અસર જોવા મળથી નથી. સરકારી ઓઇલ કંપનીઓ (Government oil companies)એ આજે સતત 10માં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી કર્યો. સોમવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત (Petrol Price) 81.06 રૂપિયા અને ડીઝલ (Diesel Price)ની કિંમત 70.46 રૂપિયા પ્રતિ લીટર પર સ્થિર છે.

ઓગસ્ટના બીજા પખવાડિયાથી જ પેટ્રોલની કિંમતમાં વધારો શરૂ થયો હતો, જે ગત સપ્ટેમ્બર મહિના સુધી શરૂ રહ્યો હતો. જો દિલ્હીની વાત કરવામાં આવે તો અહીં 13 વખત ભાવ વધારા બાદ પેટ્રોલની કિંમત 1.65 રૂપિયા વધી હતી. જોકે, 10 સપ્ટેમ્બર પછી તેમાં થોડો થોડો ઘટાડો શરૂ થયો હતો અને ગત મહિને તેમાં 1.19 રૂપિયાનો ઘટાડો થયો હતો.

The post સતત 10મા દિવસે કિંમતમાં ફેરફાર નહીં appeared first on News n Feeds.

]]>
156973
દેશની આ 5 જગ્યાઓ છે અત્યંત મનમોહક, રમણીય છતાં જવા પર પ્રતિબંધ, લેવી પડે ‘ખાસ મંજૂરી’ https://newsnfeeds.com/these-5-places-in-the-country-are-very-captivating-beautiful-yet-ban-on-going-have-to-seek-special-permission/ Wed, 07 Oct 2020 12:53:49 +0000 https://newsnfeeds.com/?p=156881 તમે ક્યારેય વિચાર્યું છે ખરા કે આપણા જ દેશમાં એવી કેટલીક જગ્યાઓ છે જ્યાં જવા માટે તમારે મંજૂરી લેવી પડે છે. દેશમાં એવી અનેક જગ્યા છે જ્યાં લોકોની અવરજવર પર પ્રતિબંધ છે.  સ્થાનિક લોકોને બાદ કરતા દેશના બીજા કોઈ પણ ખૂણેથી કે ટુરિસ્ટ ત્યાં આવી શકે નહીં. અથવા તો તેમણે ખાસ પરમિશન એટલે કે ઈનર લાઈન […]

The post દેશની આ 5 જગ્યાઓ છે અત્યંત મનમોહક, રમણીય છતાં જવા પર પ્રતિબંધ, લેવી પડે ‘ખાસ મંજૂરી’ appeared first on News n Feeds.

]]>
તમે ક્યારેય વિચાર્યું છે ખરા કે આપણા જ દેશમાં એવી કેટલીક જગ્યાઓ છે જ્યાં જવા માટે તમારે મંજૂરી લેવી પડે છે. દેશમાં એવી અનેક જગ્યા છે જ્યાં લોકોની અવરજવર પર પ્રતિબંધ છે.  સ્થાનિક લોકોને બાદ કરતા દેશના બીજા કોઈ પણ ખૂણેથી કે ટુરિસ્ટ ત્યાં આવી શકે નહીં. અથવા તો તેમણે ખાસ પરમિશન એટલે કે ઈનર લાઈન પરમિટ લેવી પડતી હોય છે.

નવી દિલ્હી: તમે ક્યારેય વિચાર્યું છે ખરા કે આપણા જ દેશમાં એવી કેટલીક જગ્યાઓ છે જ્યાં જવા માટે તમારે મંજૂરી લેવી પડે છે. દેશમાં એવી અનેક જગ્યા છે જ્યાં લોકોની અવરજવર પર પ્રતિબંધ છે.  સ્થાનિક લોકોને બાદ કરતા દેશના બીજા કોઈ પણ ખૂણેથી કે ટુરિસ્ટ ત્યાં આવી શકે નહીં. અથવા તો તેમણે ખાસ પરમિશન એટલે કે ઈનર લાઈન પરમિટ લેવી પડતી હોય છે.(ઈનર લાઈન પરિમિટ ભારતનો અધિકૃત મુસાફરી માટેનો દસ્તાવેજ છે. આ પરમિટ નિર્ધારિત સમય મર્યાદા અને કેટલાક લોકો માટે જ માન્ય હોય છે. આ પરમિટ ભારતમાં હાલ ફક્ત ત્રણ રાજ્યો મિઝોરમ, નાગાલેન્ડ અને અરૂણાચલ પ્રદેશમાં જ સંપૂર્ણ રીતે લાગુ છે. કહેવાય છે કે આ જગ્યાઓ બીજા દેશની સરહદો પાસે છે અને આવામાં સુરક્ષા કારણોસર આદેશ વગર પ્રવેશ મળતો નથી. જો કે પરમિશન લઈને આવનારા લોકો એક નિર્ધારિત સમય મર્યાદામાં આ વિસ્તારમાં ઘૂમી શકે છે. ત્યારબાદ પ્રવાસીઓએ તે જગ્યાઓની મુલાકાત લઈ પાછા ફરવું પડે છે. આવો જાણીએ દેશની આવી જ કેટલીક જગ્યાઓ વિશે…

કોહિમા, નાગાલેન્ડ
દેશના ઉત્તર પૂર્વ રાજ્ય નાગાલેન્ડની રાજધાની કોહિમા અંગામી નાગા જનજાતિની ભૂમિ છે. અત્રે જણાવવાનું કે તે એશિયાના સ્વિટ્ઝરલેન્ડ તરીકે પણ મશહૂર છે. પહાડની એક ઊંચી ટોચ પર વસેલા કોહિમા પર જવા માટે ઈનર લાઈન પરમિટની જરૂર પડે છે.

લોકતક લેક, મણિપુર
ઉત્તર પૂર્વમાં આવેલા લોકતક લેકમાં અનેક જગ્યાએ ભૂખંડના ટુકડા તરતા જોવા મળે છે. તેમાં પાણી હંમેશા ભરેલું હોય છે. આ ટુકડાને ફુમદી નામથી ઓળખવામાં આવે છે. જે માટી, ઝાડ, છોડ, અને જૈવિક પદાર્થોથી મળીને કઠોર સંરચનામાં બનેલા છે. આ લેકને જોવા માટે પણ ઈનર લાઈન પરમિટની જરૂર પડે છે.

ચાંગુ લેક, સિક્કિમ
સિક્કિમનું પ્રમુખ ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે ચાંગુ લેક. સદીઓથી આ લેકનું આખું પાણી બરફ બની જાય છે. તેની ખુબસુરતી જેને જોવી હોય તેમણે ઈનર લાઈન પરમિટની જરૂર પડે છે.

ઝીરો, અરૂણાચલ પ્રદેશ
તમારે અરૂણાચલ પ્રદેશમાં જવા માટે પણ ઈનર લાઈન પરમિટની જરૂર પડશે. આ જ કારણે અહીં પણ પરિમશન લઈને જ કોઈ આવી શકે છે. અહીં અનેક શાનદાર ટુરિસ્ટ અટ્રેક્શન છે. પરંતુ આ બધામાં સૌથી વધુ લોકપ્રિય ઝીરો વેલી છે. આ વેલીને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સામેલ કરાયેલી છે.

આઈઝોલ, મિઝોરમ
મિઝોરમની રાજધાની આઈઝોલમાં પણ અનેક શાનદાર ટુરિસ્ટ પ્લેસ છે. જેને જોવા માટે દુનિયાભરમાંથી અનેક લોકો આવે છે. ત્યાં મ્યુઝિયમ, હિલ સ્ટેશન, સ્થાનિક લોકો અને તેમની કળા સામેલ છે. જો કે મિઝોરમમાં પણ ઈનર લાઈન પરમિટ લાગુ છે.

ફરવાના શોખીનો માટે ખુશખબર, VISA વગર આ 16 દેશનો કરી શકો છો પ્રવાસ

The post દેશની આ 5 જગ્યાઓ છે અત્યંત મનમોહક, રમણીય છતાં જવા પર પ્રતિબંધ, લેવી પડે ‘ખાસ મંજૂરી’ appeared first on News n Feeds.

]]>
156881