સિડની: <\/strong>ઓસ્ટ્રેલિયાના સિડનીમાં આવેલ એનિમલ હોસ્પિટલનો એક વીડિયો હાલ વાઇરલ થઈ રહ્યો છે. ડોક્ટરે 18 વર્ષના 3 મીટર લાંબા અજગરના પેટમાંથી ટોવેલ કાઢ્યો છે. કાર્પેટ અજગર ટોવેલ ગળી ગયો હતો. ત્યારબાદ તેને બચાવવા માટે સિડનીની સ્મોલ એનિમલ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.<\/p>\n Extraction:<\/p>\n 🐍Monty, a jungle carpet python, swallowed a #towel<\/a><\/p>\n 🐍Snakes swallow their prey whole because they can’t use their teeth to chew or tear their food<\/p>\n 🐍Have specialized jaws that allow their mouth to open wider than the girth of their body to swallow their prey whole pic.twitter.com\/YTdjKuQm0a<\/a><\/p>\n — Laurel Coons 🧬🧬🧬 (@LaurelCoons) February 28, 2020<\/a><\/p><\/blockquote>\n \n