પોલેન્ડ: <\/strong>ઘણી વખત એક નાનકડી ભૂલની આખી જિંદગી દરમિયાન તેની મોટી કિંમત ચૂકવવી પડતી હોય છે. પોલેન્ડમાં 25 વર્ષીય મોડેલ પોતાની આંખની કીકી પર બ્લેક કલરની ડાઈ કરાવવા માટે ટેટૂ આર્ટિસ્ટ સાથે ગઈ હતી, ટેટૂ આર્ટિસ્ટની એક ભૂલને લીધે તે બંને આંખે અંધ થઈ ગઈ છે. એલેકસાન્દ્રા સેડોવ્સ્કા વેસ્ટ પોલેન્ડના વ્રોક્લો શહેરની રહેવાસી છે. થોડા સમય પહેલાં તેણે પોતાની આંખોની કીકીને બ્લેક કલરની કરાવવાનું વિચાર્યું હતું. માત્ર કીકી જ નહીં પણ તેને આંખનો સફેદ ભાગ પણ બ્લેક કરાવવો હતો.<\/p>\n<\/p>\n I don’t care what people say The rush is worth the price I pay I get so high when you’re with me But crash and crave you when you leave #selfie #sun #sunnyday #selfietime #portrait #polishgirl #cute #autumn #jesien #mood #girl #brunette #portret #polskadziewczyna #balkon<\/a><\/p>\n A post shared by @ anoxi_cime<\/a> on \n