આસનસોલ: <\/strong>ઇન્ડિયન રેલવેએ પશ્ચિમ બંગાળના આસનસોલ રેલવે સ્ટેશન પર દેશનું પ્રથમ રેલ રેસ્ટોરાં શરુ કરી છે. તેનું નામ ‘રેસ્ટોરન્ટ ઓન વ્હીલ્સ’ રાખ્યું છે. પૂર્વ ઝોનના રેલવે અધિકારીઓ પ્રમાણે, બે જૂના મેમુ કોચની સૂરત બદલીને રેસ્ટોરાં બનાવી છે.<\/p>\n Shri Babul Supriyo, Hon’ble MP inaugurated India’s First “Restaurant on Wheels” for Railway Passengers at Asansol Railway station on 26.2.2020 pic.twitter.com\/lzMwTq8fnc<\/a><\/p>\n — Ministry of Railways (@RailMinIndia) February 26, 2020<\/a><\/p><\/blockquote>\n \n