તિરૂચિરાપલ્લી: <\/strong>તમિલનાડુના તિરૂચિરાપલ્લી જિલ્લામાં આવેલા થિરુવનાઈકવલ સ્થિત જમ્બુકેશ્વરર મંદિરમાં બુધવારે ખોદકામ ચાલુ રહ્યું હતું. આ દરમિયાન શ્રમિકોને 7 ફુટની ઊંડાઈએ એક તાંબાના વાસણમાં સોનના સિક્કા મળ્યા. આ પાત્રમાં 1.716 કિલો વજનના કુલ 505 સિક્કા છે. હાલ આ સિક્કાઓને મંદિર પ્રસાશને પોલીસને સોંપી દીધા છે.<\/p>\n Tamil Nadu: 505 gold coins weighing 1.716 kg found in a vessel during digging at Jambukeswarar Temple in Thiruvanaikaval, Tiruchirappalli district yesterday. Coins were later handed over to the police. pic.twitter.com\/1zYHJZ2MLd<\/a><\/p>\n — ANI (@ANI) February 27, 2020<\/a><\/p><\/blockquote>\n \n