ટોક્યો: <\/strong>જાપાનમાં સેન્ટ્રલ રેલવે કંપનીએ નવી સુપ્રીમ ટ્રેન N700s સિન્કનસેન બનાવી છે. આ ટ્રેનની સ્પીડ બુલેટ ટ્રેન કરતાં પણ વધારે છે. રેલવેએ મંગળવારે ટોયોકાવા શહેરમાં આ હાઈસ્પીડ ટ્રેનનું અનાવરણ કર્યું. આ ટ્રેનમાં હવાની પ્રતિરોધ કરવાની શક્તિ વધારે અને અવાજ ઓછો કરે તેવા આધુનિક ફીચર પણ છે. હાલ આ ટ્રેનની સ્પીડ 285 કિલોમીટર પ્રતિ કલાક છે.<\/p>\n New on the global sound map – the Shinkansen bullet train🚅 arriving in Tokyo, courtesy of @bgiulia<\/a>. Zoom into Tokyo🇯🇵 on the global sound map to listen! https:\/\/t.co\/OZmr20t41e<\/a> pic.twitter.com\/bDDSVvHBw7<\/a><\/p>\n — Cities and Memory (@citiesandmemory) February 25, 2020<\/a><\/p><\/blockquote>\n \n