સ્વિડન: <\/strong>નોર્વેના 60 વર્ષીય શો જમ્પર ગેર ગુલિકસેને પ્રથમવાર FEI ( ઈન્ટરનેશનલ ફેડરેશન ફોર ઈકીસ્ટ્રીયન સ્પોર્ટ્સ) વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ વર્લ્ડ કપ સ્વિડનમાં યોજાયો હતો. ગેર છેલ્લા 40 વર્ષથી શો-જમ્પિંગ કરી રહ્યા છે, પણ આટલા વર્ષોમાં તેમણે પ્રથમવાર ગોલ્ડ મેડલ જીત્યો છે. શો જમ્પિંગને સ્ટેડિયમ જમ્પિંગ કે ઓપન જમ્પિંગ પણ કહેવાય છે. આ સ્પોર્ટ ગેમમાં શો જમ્પર ઘોડા પર સવાર થઈને નક્કી કરેલા લેવલને જમ્પ કરીને રેસ પૂરી કરે છે.<\/p>\n Spingruiter Geir Gulliksen wint de wereldbeker in Göteborg maar tijdens de huldiging gaat het mis. Gelukkig loopt het goed af en staat de Noor op als een ware kampioen 👏🏼✌🏼 pic.twitter.com\/aEZxDvRAOv<\/a><\/p>\n — NOS Sport (@NOSsport) February 23, 2020<\/a><\/p><\/blockquote>\n \n