દેહરાદૂન: <\/strong>ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ ઓફિસ્ટ પ્રવીણ કાસવાન સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે, તેઓ અવાર-નવાર ટ્વિટર પર ઈન્ટરેસ્ટિંગ વીડિયો શેર કરતા રહે છે. આજે એટલે કે 20 ફેબ્રુઆરીએ તેમણે કરોળિયાનો જાળું બનાવતો વીડિયો શેર કર્યો છે, જેને 9 હજારથી વધારે લોકો જોઈ ચૂક્યા છે.<\/p>\n You call yourself perfectionist. Look at the perfection of #nature<\/a> here, where a small organism is buidling a home. Not a single degree of flaw. Shared by a friend. pic.twitter.com\/oVxWO5X1wz<\/a><\/p>\n — Parveen Kaswan, IFS (@ParveenKaswan) February 20, 2020<\/a><\/p><\/blockquote>\n \n