વુહાન: <\/strong>ચીનમાં વુહાન શહેરથી ફેલાયેલા કોરોના વાઈરસને કારણે અત્યાર સુધી 1700 લોકોના મોત થઈ ચૂક્યા છે. એક શહેરથી ફેલાયેલો વાઈરસ દુનિયાભરના 25 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. કોરોના વાઈરસ બાદ હવે વર્ષ 1981માં આવેલી થ્રિલર નોવલ ‘ધ આઈઝ ઓફ ડાર્કનેસ’ના ફોટોઝ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે. બુકના 74 વર્ષીય લેખક ડેન કુન્ટઝને આજથી 40 વર્ષ પહેલાં કોરોના વાઈરસનો ભાસ થઈ ગયો હતો. <\/p>\n It’s a strange world we live in.#coronavirus<\/a> #COVID19<\/a> #Wuhan<\/a> pic.twitter.com\/WkjbK4zGaW<\/a><\/p>\n — Darren of Plymouth 🇬🇧 (@DarrenPlymouth) February 16, 2020<\/a><\/p><\/blockquote>\n \n