પેરિસ: <\/strong>ફ્રાન્સમાં એક ફ્રેન્ચ સ્કી રિસોર્ટે હેલિકૉપ્ટરની મદદથી સૂકી જગ્યા પર બરફ ડિલિવર કર્યો હતો. લુશોન-સુપરબેન્ગરી રિસોર્ટ દર વર્ષે બરફ પર સ્કીઈંગનું આયોજન કરે છે, પણ નસીબજોગે આ વર્ષે અહીં દૂર-સૂર સુધી ક્યાંય બરફ ન નથી, આથી રિસોર્ટે હેલિકૉપ્ટરની મદદથી આશરે 50 ટન બરફના સ્લોટ ડિલિવર કર્યા છે. આ બરફ માઉન્ટેન પરથી કલેક્ટ કરવામાં આવ્યો હતો. બરફ લાવવામાં રિસોર્ટને 3.87 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે.<\/p>\n Un hélicoptère pour enneiger une piste de la station Luchon Superbagnères. Sur fond de montagne dénudée. En plein hiver.<\/p>\n Je trouve cette vidéo très triste.<\/p>\n Source : https:\/\/t.co\/9j6TOHw8TQ<\/a> pic.twitter.com\/HqbQtteI9v<\/a><\/p>\n — Hugo Clément (@hugoclement) February 15, 2020<\/a><\/p><\/blockquote>\n \n