વુહાન: <\/strong>ચીનના વુહાન શહેરથી ફેલાયેલો કોરોના વાઈરસ દુનિયાભરમાં ફેલાઈ રહ્યો છે. ચીનમાં મૃત્યુઆંક 1400થી પણ વધી ગયો છે. આ જોખમી વાઈરસથી દુનિયાભરમાં 65 હજારથી પણ વધારે લોકો પ્રભાવિત થયા છે. આ દરમિયાન ડોકટરનું ગ્રુપ દર્દીઓને ફિટ અને પોઝિટિવ રહેવા માટે હોસ્પિટલમાં ડાન્સ કરવાઈ રહ્યા છે. સોશિયલ મીડિયામાં કોરોના વાઈરસ પીડિત દર્દીઓના વીડિયો વાઇરલ થઈ રહ્યા છે.<\/p>\n Doctor’s got talent!<\/p>\n A doctor from NW China’s Xinjiang at a makeshift hospital in #Wuhan<\/a> was asked by patients with mild #coronavirus<\/a> symptoms to teach them a traditional Uygur dance, bringing optimism and fun to the hospital #COVID19<\/a> pic.twitter.com\/jNpjcl3uZH<\/a><\/p>\n — CGTN (@CGTNOfficial) February 12, 2020<\/a><\/p><\/blockquote>\n \n