જાપાન:<\/strong> તામા આર્ટ યુનિવર્સિટીની સ્ટુડન્ટે રબરમાંથી એવું કંઈક બનાવ્યું છે કે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. રી સાકામોટો અનેક રબર બેન્ડ ભેગા કરીને તેમાંથી ડ્રેસ, જેકેટ અને સ્કર્ટ બનાવ્યાં છે. રીએ આ ડિઝાઈન તેની યુનિવર્સિટીના પ્રોજેક્ટ માટે બનાવ્યો હતો, જેના હાલ દુનિયાભરમાં વખાણ થઈ રહ્યા છે.<\/p>\n 実は、輪ゴムの服、跳ねたらビヨンビヨンなります。 pic.twitter.com\/RmKxccUesF<\/a><\/p>\n — 坂本エンターテイメント @八王子卒制展3\/20-23 (@sakamoto_entame) January 30, 2020<\/a><\/p><\/blockquote>\n \n