વિજયવાડા: <\/strong>આંધ્ર પ્રદેશ સરકારે મહિલા સુરક્ષાને લઈને એક પહેલ કરી છે. રાજમંદુરી શહેરમાં દેશનું પ્રથમ ‘દિશા’ મહિલા પોલીસ સ્ટેશન ખુલ્યું છે. આ પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન આંધ્ર પ્રદેશના સીએમ મોહન રેડ્ડીએ કર્યું હતું. આ પહેલ બાદ રાજ્યમાં આવા બીજા 18 પોલીસ સ્ટેશન ખોલવામાં આવશે. આ પોલીસ સ્ટેશન 24 કલાક કામ કરશે. તેનો કન્ટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રહેશે. અહીં કુલ 52 પોલીસકર્મીઓને તૈનાત કર્યા છે.<\/p>\n Andhra Pradesh Chief Minister @YsJagan<\/a> who opened the first #Disha<\/a> police station in Rajahmundry in India for women safety. #DishaPoliceStation<\/a>#YSJaganLaunchesDishaApp<\/a><\/p>\n pic.twitter.com\/YvJhhl4vJ6<\/a><\/p>\n — 🎭Yeswanth(యశ్వంత్) 💫 (@yeswanth86) February 8, 2020<\/a><\/p><\/blockquote>\n \n