દુબઈ:<\/strong> દુબઈમાં 11 મહિનાનો મોહમ્મદ સાલાહ 7.12 કરોડ રૂપિયાની લોટરી જીત્યો છે. તેનો પરિવાર કેરળનો રહેવાસી છે. આ વર્ષે 13 ફેબ્રુઆરીએ મોહમ્મદ 1 વર્ષનો થઈ જશે.<\/p>\n<\/p>\n મોહમ્મદના રહેમાન પિતાએ પોતાન દીકરાના નામે લોટરી ટિકિટ ખરીદી હતી. તેણે મીડિયાને જણાવ્યું કે, મારો દીકરો મારા માટે ઘણો લકી છે. ક્યારેય આવડી મોટી રકમ જીત્યો નથી. હજુ મેં વિચાર્યું નથી કે આ રૂપિયાનું હું શું કરીશ !<\/p>\n<\/p>\n રહેમાન છેલ્લા 6 વર્ષથી તેના પરિવાર સાથે આબુ ધાબીમાં રહે છે, તે દુબઈ ડ્યુટી ફ્રી પ્રમોશન જેકપોટમાં છેલ્લા 1 વર્ષથી ભાગ લેતો હતો. તેણે કહ્યું કે,આ આ રૂપિયાને લીધે મારા દીકરાનું ભવિષ્ય ઉજ્જવળ છે. હું આ પળનો આભારી છું.<\/p>\n Download Dainik Bhaskar App to read Latest Hindi News Today<\/a><\/p>\n