લંડન: <\/strong>બ્રિટનના રહેવાસી લેવિસ પ્યૂઘ એન્ટાર્કટિકાની આઈસ શીટની નીચે તરનારા દુનિયાની પ્રથમ વ્યક્તિ બન્યા છે. 50 વર્ષીય લેવિસે હાડ થીજાવી દે તેવા ઠંડા પાણીમાં તરતી વખતે સ્વિમિંગ અન્ડરગાર્મેન્ટ, એક કેપ અને ગોગલ્સ જ પહેર્યા હતા. તેઓ 10 મિનિટ અને 17 સેકન્ડ સુધી 0 સેલ્સિયસ તાપમાનમાં સુપ્રા ગ્લેશિયર સરોવરમાં સેફ ગાર્ડની હાજરીમાં 2.2 વર્ગ મીટરના એરિયામાં સ્વિમિંગ કર્યું હતું.<\/p>\n East Antarctica is the coldest place on earth, and yet I was able to swim down a river under the ice-sheet. It was the most beautiful and terrifying experience of my life, and comes with an important message for us all. https:\/\/t.co\/kl3eAkgXcS<\/a> Please share. #Antarctica2020<\/a> pic.twitter.com\/is1KK4MvEH<\/a><\/p>\n — Lewis Pugh (@LewisPugh) January 27, 2020<\/a><\/p><\/blockquote>\n \n