એર્નાકુલમ:<\/strong> કેરળના એર્નાકુલમ જિલ્લામાં દેશની પ્રથમ ટ્રાન્સવુમન પત્રકાર હેઇદી સાદિયાએ રવિવારે અથર્વ મોહન સાથે લગ્ન કર્યા છે. કેરળ રાજ્યમાં ટ્રાન્સજેન્ડરના મેરેજનો આ ચોથો કેસ છે. હેઇદી ચંદ્રયાન-2ના લોન્ચિંગના રિપોર્ટિંગ વખતે સમાચારમાં આવી હતી.<\/p>\n Kerala: Heidi Saadiya, the first transwoman journalist tied knot with Atharv Mohan in Ernakulam today. This is the fourth transgender marriage in the state under the Special Marriage Act. pic.twitter.com\/dfzhzXbKic<\/a><\/p>\n — ANI (@ANI) January 26, 2020<\/a><\/p><\/blockquote>\n \n