રાયપુર: <\/strong>તમને ભાગ્યે જ કોઈ તેવી વ્યક્તિ મળશે કે જેને સ્કૂલના દિવસોમાં કોઈ પરાક્રમ ન કર્યા હોય. IAS ઓફિસર અવનીશ કુમાર શરણે તેમના ટ્વિટર અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેને અત્યાર સુધી 4 હજારથી વધારે લોકોએ જોયો છે. આ વીડિયોમાં એક વિદ્યાર્થી ચાલુ પ્રાર્થના દરમિયાન લોલીપોપ ખાઈ રહ્યો છે.<\/p>\n One can easily relate to this. 🤩😍 pic.twitter.com\/ztNE1p6nD6<\/a><\/p>\n — Awanish Sharan (@AwanishSharan) January 24, 2020<\/a><\/p><\/blockquote>\n \n