ન્યૂ યોર્ક: <\/strong>અમેરિકાના જવાન ટોની ટ્રેકોનીની ઈચ્છા હતી કે, તેનાં સંતાનનો જન્મ પોતાની જન્મભૂમિ એટલે કે અમેરિકામાં જ થાય. ટોનીની પત્ની જ્યારે પ્રેગ્નન્ટ થઈ ત્યારે તેનું પોસ્ટિંગ ઈટલીમાં થયું હતું. ડિલિવરી પહેલાં તેઓ અમેરિકા પરત જાય તેવું વિચાર્યું પણ તે શક્ય બન્યું નહીં. ટોનીએ ડિલિવરી પહેલાં અમેરિકાના ટેક્સાસ રાજ્યની માટી ઈટલીમાં મંગાવી જેથી આ બાળકના પગ સૌથી પહેલાં તે માટીને જ સ્પર્શ કરે જ્યાં તેના માતા-પિતાનો જન્મ થયો છે.<\/p>\n Born in an Italian hospital, over Texas land, on national Airborne day. Charles Joseph Traconis, I love you. pic.twitter.com\/4RIs7pVhBG<\/a><\/p>\n — Tony Traconi (@Traconi) August 16, 2019<\/a><\/p><\/blockquote>\n \n