અમૃતસર: <\/strong>પંજાબમાં અમૃતસરના સરકારી સ્કૂલના શિક્ષક બલ્જીન્દર સિંહે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે હટકે રાષ્ટ્રધ્વજ બનાવ્યો છે. આ તિરંગો 71 હજાર ટૂથપિક્સને જોડીને બનાવ્યો છે. બજલિન્દરને આ રાષ્ટ્રધ્વજ બનાવતા 40 દિવસનો સમય લાગ્યો છે.<\/p>\n Punjab: A government school teacher, Baljinder Singh from Amritsar has made a national flag using toothpicks. He says,”I have made the national flag using 71,000 toothpicks to mark the 71st Republic day. It took me 40 days to complete it”. pic.twitter.com\/MO8eOg5bbw<\/a><\/p>\n — ANI (@ANI) January 23, 2020<\/a><\/p><\/blockquote>\n \n