શ્રીનગર: <\/strong>કાશ્મીરના શ્રીનગરમાં એક યુવકે બરફમાંથી કાર બનાવી છે. સોશિયલ મીડિયા યુઝર્સ તેની ક્રિએટિવિટીના વખાણ કરી રહ્યા છે. આ સ્નો કાર ઝુબૈર અહમદે બનાવી છે. સ્નો કારના ફોટોઝ વાઇરલ થઈ જતા દૂર-દૂરથી લોકો તેને જોવા આવી રહ્યા છે અને ફોટો પણ પડાવી રહ્યા છે.<\/p>\n J&K: A Kashmiri youth, Zubair Ahmad has made a ‘snow car’ that is garnering the interest of locals in Srinagar. He says,”I’ve been doing this since childhood. I can build anything using snow, even Taj Mahal, I just need resources. I want to create something for the world to see”. pic.twitter.com\/5VcHOPRK4U<\/a><\/p>\n — ANI (@ANI) January 20, 2020<\/a><\/p><\/blockquote>\n \n