અમદાવાદ<\/strong>: કોરોના વાઇરસના પગલે 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. લોકડાઉનના કારણે એકલા રહેતા વૃદ્ધોને જમવાની તકલીફ પડીરહી છે. અનેક સેવાભાવી સંસ્થાઓ અને NGO જે રીતે માહિતી મળે તેમ જમવાનું તેઓ સુધી પહોંચાડે છે. આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારાઅમદાવાદ શહેરમાં એકલા રહેતા વૃદ્ધોનમાટે વોટ્સએપ નંબર જાહેર કર્યો છે. 9825192000 નામના નંબર પર એકલા રહેતા અને જેઓને કોઈનો આધાર નથીતેવા વૃદ્ધોની માહિતી મોકલતા જ તેઓને ફ્રીમાં જમવાનું પોહચાડવામાં આવશે.<\/p>\n Announcing a dedicated WhatsApp Number for Home Delivery of Food to Senior Citizens living alone in #Ahmedabad<\/a> city & having no support<\/p>\n WhatsApp No 98251 92000<\/p>\n This is as per announcement by Hon @CMOGuj<\/a> @vijayrupanibjp<\/a><\/p>\n — Vijay Nehra (@vnehra) March 28, 2020<\/a><\/p><\/blockquote>\n \n