કર્ણાટક:<\/strong> કોરોના વાઇરસનો ભય સમગ્ર દુનિયામાં ફેલાયેલો છે અને તેમાંથી ભારત પણ બાકાત નથી. આ માહોલમાં ફેક ન્યૂઝ પણ વધુ ઝડપથી ફેલાઈ રહ્યા છે. લોકો કોરોના વાઇરસ કેનાથી ફેલાઈ છે તેને લઈને ખોટી માહિતીમાં ફસાઈ જાય છે. લોકો વાઇરસના ભયને કારણે ચિકન ખાવાનું છોડી રહ્યા છે. આ ભયના માહોલમાં કર્ણાટકના એક ખેડૂત નાઝીર અહેમદે 6000 મરઘાને જીવતા જમીનમાં દાટી દીધા.<\/p>\n<\/p>\n A dejected farmer Nazeer Makandar from Lolasoora village in #Gokak<\/a>, #Belagavi<\/a> decided to bury #chicken<\/a> from his #poultry<\/a> farm, following steep fall in price due to #CoronavirusOutbreak<\/a>. @DeccanHerald<\/a> @CMofKarnataka<\/a> @mani1972ias<\/a> #Coronavid19<\/a><\/p>\n Nazeer Makandar pic.twitter.com\/OExEPM39ay<\/a><\/p>\n — Niranjan Kaggere (@nkaggere) March 10, 2020<\/a><\/p><\/blockquote>\n \n