કેરળ: <\/strong>ટ્વિટર પર હાલ સોનાની રોલ્સ રોયસ કારનો ફોટો અને વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝરને આ સોનાની રોલ્સ રોયસ જોઈને એટલે આશ્ચર્ય થાય છે કારણ કે, તે એક ટેક્સી છે. ઇન્ટરનેટ પર આ ટેક્સી જોઈને યુઝર કમેન્ટનો વરસાદ કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરીને લખ્યું કે, શું આ બપ્પી લહેરીની કાર છે? <\/p>\n This is real 😱😱😱 pic.twitter.com\/Qu6EvNjyIU<\/a><\/p>\n — Sirish Chandran (@SirishChandran) March 3, 2020<\/a><\/p><\/blockquote>\n \n