Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
WhatsApp – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Wed, 11 Nov 2020 07:52:55 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 WhatsAppમાં આવી ગયું શોપિંગ બટન, તહેવારોની સીઝનમાં દિલ ખોલીને કરો ખરીદી https://newsnfeeds.com/whatsapp-has-a-shopping-button-buy-with-an-open-heart-during-the-festive-season/ Wed, 11 Nov 2020 07:52:55 +0000 https://newsnfeeds.com/?p=157466 WhatsApp પર હવે ફક્ત ચેટીંગ જ નહી પરંતુ શોપિંગ પણ કરી શકશે. ચેટીંગ એપ WhatsApp માં શોપિંગ બટનને આખી દુનિયામાં રોલ આઉટ કરી દેવામાં આવ્યું છે. ભારતમાં આ નવા ફીચરને નવા અપડેટમાં એડ કરવામાં આવ્યું છે. WhatsApp પર હવે ફક્ત ચેટીંગ જ નહી પરંતુ શોપિંગ પણ કરી શકશે. ચેટીંગ એપ WhatsApp માં શોપિંગ બટનને આખી […]

The post WhatsAppમાં આવી ગયું શોપિંગ બટન, તહેવારોની સીઝનમાં દિલ ખોલીને કરો ખરીદી appeared first on News n Feeds.

]]>
WhatsApp પર હવે ફક્ત ચેટીંગ જ નહી પરંતુ શોપિંગ પણ કરી શકશે. ચેટીંગ એપ WhatsApp માં શોપિંગ બટનને આખી દુનિયામાં રોલ આઉટ કરી દેવામાં આવ્યું છે. ભારતમાં આ નવા ફીચરને નવા અપડેટમાં એડ કરવામાં આવ્યું છે.

WhatsApp પર હવે ફક્ત ચેટીંગ જ નહી પરંતુ શોપિંગ પણ કરી શકશે. ચેટીંગ એપ WhatsApp માં શોપિંગ બટનને આખી દુનિયામાં રોલ આઉટ કરી દેવામાં આવ્યું છે. ભારતમાં આ નવા ફીચરને નવા અપડેટમાં એડ કરવામાં આવ્યું છે.

કંપની તરફથી જાહેર કરવામાં આવ્યું છે કે WhatsApp શોપિંગ બટનને અપડેટ કરવામાં આવ્યું છે. યૂઝર્સને એપમાં જ સ્ટોરફ્રન્ટ આઇકનના રૂપમાં નવું બટન જોવા મળશે. એ જ નવું શોપિંગ બટન છે. આ આઇકનને દબાવતાં સંબંધિત બિઝનેસનું આખું કેટલોક જોઇ શકાશે. કોઇ પ્રોડક્ટ પર ક્લિક કરતાં જ તેને ખરીદવા માટે ચેટ શરૂ કરી શકશે .

પ્રાપ્ત જાણકારી અનુસાર WhatsApp માં હવે વોઇસ કોલ બટનની જગ્યાએ શોપિંગ આઇકન જોવા મળશે. કંપનીનું કહેવું છે કે ખૂબ જલદી એપમાં એડ ડૂ કાર્ટ અને ચેક આઉટ બટન પણ સામેલ કરવામાં આવશે.

તમને જણાવી દઇએ કે તાજતરમાં WhatsApp ને યૂપીઆઇ પેમેન્ટ શરૂ કરવાની પરવાનગી મળી ગઇ છે. હવે યૂઝર્સ ચેટીંગની સાથે પેમેન્ટ કરી શકે છે.

The post WhatsAppમાં આવી ગયું શોપિંગ બટન, તહેવારોની સીઝનમાં દિલ ખોલીને કરો ખરીદી appeared first on News n Feeds.

]]>
157466