Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
teeageboy – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Mon, 21 Sep 2020 08:24:54 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 બીભત્સ માગણી:અમદાવાદમાં યુવકે મિત્રની મમ્મીને કહ્યું, ‘હું તમને પૈસા આપું, બદલામાં મને શારીરિક સુખ આપો’ https://newsnfeeds.com/nasty-demand-a-young-man-in-ahmedabad-said-to-a-friends-mother-i-give-you-money-give-me-physical-pleasure-in-return/ Mon, 21 Sep 2020 08:24:54 +0000 https://newsnfeeds.com/?p=156680 શહેરના જીવરાજપાર્ક વિસ્તારમાં બીમાર પતિની સારવાર માટે પૈસાની જરૂર પડતાં 39 વર્ષીય મહિલાએ પુત્રના 21 વર્ષીય મિત્ર પાસે મદદ માગી હતી. પૈસાની મદદના બદલામાં યુવકે મહિલા પાસે શારીરિક સંબંધ બાંધવાની માગણી હતી. પુત્રના મિત્રની બીભત્સ માગણીથી હેબતાઈ ગયેલી મહિલાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જીવરાજપાર્ક-વેજલપુર રોડ […]

The post બીભત્સ માગણી:અમદાવાદમાં યુવકે મિત્રની મમ્મીને કહ્યું, ‘હું તમને પૈસા આપું, બદલામાં મને શારીરિક સુખ આપો’ appeared first on News n Feeds.

]]>
શહેરના જીવરાજપાર્ક વિસ્તારમાં બીમાર પતિની સારવાર માટે પૈસાની જરૂર પડતાં 39 વર્ષીય મહિલાએ પુત્રના 21 વર્ષીય મિત્ર પાસે મદદ માગી હતી. પૈસાની મદદના બદલામાં યુવકે મહિલા પાસે શારીરિક સંબંધ બાંધવાની માગણી હતી. પુત્રના મિત્રની બીભત્સ માગણીથી હેબતાઈ ગયેલી મહિલાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જીવરાજપાર્ક-વેજલપુર રોડ પર એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાના પતિ કુરિયર કંપનીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પતિ ત્રણ દિવસથી બીમાર રહેતા હોઈ પૈસાની જરૂરિયાત ઊભી થઈ હતી. તેમણે તેમનાં સગાં-સંબંધી અને પુત્રના મિત્રવર્તુળમાં પૈસા માટે ફોન કરી મદદ માગી હતી. 17 સપ્ટેમ્બરે મહિલાએ તેમના પુત્રના આંબાવાડી ખાતે રહેતા મિત્ર કૌશલને ફોન કરી પતિ બીમાર હોવાથી પૈસાની જરૂરિયાત હોવાનું કહી મદદ માગી હતી.

blackmail-newsnfeeds
blackmail-newsnfeeds

બીજા દિવસે કૌશલ મિત્રના ઘરે પહોંચ્યો હતો. મહિલા તેમના બેડરૂમમાં હતી. તેમના પતિ બીજા રૂમમાં હતા. ત્યારે પુત્ર તેના રૂમમાં સૂતો હતો. કૌશલ તેમની પાસે પહોંચ્યો અને રૂ. 300 આપી બોલ્યો તમે ચિંતા કરશો નહીં, હું તમારી જોડે છું. તમારે કેટલા પૈસાની જરૂર છે? મહિલાએ 10થી 15 હજારની જરૂર હોવાનું જણાવતાં કૌશલે હું મારા પપ્પાને વાત કરી વ્યવસ્થા કરી આપીશ તેમ જણાવ્યું હતું. બાદમાં મહિલાના શરીરનાં અંગ પર હાથ ફેરવવા લાગ્યો હતો.

તમે મારા પપ્પાને કે બીજા કોઈને આ વાત કરતા નહીં. જો તમે કોઈને વાત કરી તો હું તમારા દીકરાને જોઈ લઈશ એવી ધમકી કૌશલે આપી હતી. મહિલાએ પતિ અને પુત્રને વાત કરી હતી. બીભસ્ત માગણી કરતાં આરોપી કૌશલ વિરૂદ્ધ મહિલાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

દેશની 3 બેન્કોનાં ATM હેકર્સ માટે સોફ્ટ ટાર્ગેટ, ખાતાનો ડેટા રાખતા ATMના સૌથી સિક્યોર કાર્ડ રીડરની પણ ચોરી, સૌથી વધુ નિશાના પર ગુજરાત

The post બીભત્સ માગણી:અમદાવાદમાં યુવકે મિત્રની મમ્મીને કહ્યું, ‘હું તમને પૈસા આપું, બદલામાં મને શારીરિક સુખ આપો’ appeared first on News n Feeds.

]]>
156680