Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
star_couples – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Thu, 31 Dec 2020 08:41:14 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 ન્યૂ ઇયર સેલિબ્રેશન માટે રણબીર-આલિયાથી લઇ અનેક સ્ટાર કપલ વિદેશ ઉપડી ગયા https://newsnfeeds.com/many-star-couples-from-ranbir-alia-flew-abroad-for-new-year-celebrations/ Thu, 31 Dec 2020 08:41:14 +0000 https://newsnfeeds.com/?p=157625 નવા વરસનું સ્વાગત કરવા કલાકારો ઉત્સાહિત સાલ ૨૦૨૦  પુરુ થવાને આરે છે, એવામાં દરેક લોકો તેના સ્વાગતની તૈયારી કરી રહ્યા છે. બોલીવૂડ સેલિબ્રિટિઝ પણ ન્યૂ ઇયર સેલિબ્રેશન માટે  ઘરથી બહાર નીકળી હયા છે અને વેકેશન માણી રહ્યા છે. જેમાં રણબીર-આલિયા, રણવીર -દીપિકા પદુકોણ, સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાઈ અને ઇશાન ખટ્ટર-અનન્યા પાંડે એરપોર્ટ પર જોવા મળ્યા હતા. […]

The post ન્યૂ ઇયર સેલિબ્રેશન માટે રણબીર-આલિયાથી લઇ અનેક સ્ટાર કપલ વિદેશ ઉપડી ગયા appeared first on News n Feeds.

]]>

નવા વરસનું સ્વાગત કરવા કલાકારો ઉત્સાહિત

સાલ ૨૦૨૦  પુરુ થવાને આરે છે, એવામાં દરેક લોકો તેના સ્વાગતની તૈયારી કરી રહ્યા છે. બોલીવૂડ સેલિબ્રિટિઝ પણ ન્યૂ ઇયર સેલિબ્રેશન માટે  ઘરથી બહાર નીકળી હયા છે અને વેકેશન માણી રહ્યા છે. જેમાં રણબીર-આલિયા, રણવીર -દીપિકા પદુકોણ, સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાઈ અને ઇશાન ખટ્ટર-અનન્યા પાંડે એરપોર્ટ પર જોવા મળ્યા હતા.

ઇશાન ખટ્ટર અને અનન્યા પાંડે સાથે રજા માણવા માટે નીકળી ચુક્યા છે. રિપોર્ટને સાચો માનીએ તો, તેઓ નવા વરસનું સ્વાગત માલદ્વીવ્સમાં મનાવાના છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી પણ નવા વરસનો આનંદ લેવા માટે માલદ્વીસ ગયા હોવાના વાવડ છે.

બોલીવૂડના હોટ કપલ ટાઇગર અને દિશા પણ વરસનું છેલ્લુ અઠવાડિયું માણવા માટે બહાર નીકળી ગયા છે અને તેમણે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી છે.

જ્યારે અર્જુન કપૂર અને મલયકા ્રોરા ગોવામાં   મોજ કરી રહ્યા છે.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ નીતુ સિંહ સાથે રાજસ્થાનના રણથંભોરમાં ગયા છે.

રણવીર સિંહ અને દીપિકા પદુકોણ પણ ૨૦૨૦ને અલવિદા કહેવા અને ૨૦૨૧ને વધાવવા માટે રણથંભોર ગયા છે.

The post ન્યૂ ઇયર સેલિબ્રેશન માટે રણબીર-આલિયાથી લઇ અનેક સ્ટાર કપલ વિદેશ ઉપડી ગયા appeared first on News n Feeds.

]]>
157625