Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
siddharthmalhotra – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Mon, 04 Jan 2021 07:34:05 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 સિદ્ધાર્થ મલ્હોત્રા- કિયારા અડવાણી માલદીવ્સમાં તડકો ખાતા આવ્યા નજર, યૂઝર્સે કર્યા સવાલ https://newsnfeeds.com/siddharth-malhotra-kiara-advani-came-to-maldives-to-watch-the-sun-users-asked-questions/ Mon, 04 Jan 2021 07:34:05 +0000 https://newsnfeeds.com/?p=157653 કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ તેમનાં ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેમની એક ફોટો શેર કરી છે. જેમાં બને બિચનાં કિનારે તડકે બેઠેલા નજર આવી રહ્યાં છએ. આ ફોટોમાં જ્યાં સિદ્ધાર્થ શર્ટલેસ અવતારમાં નજર આવી રહ્યો છે ત્યાં કિયારા બિકિનીમાં નજર આવી રહી છે. બોલિવૂડનાં રુમર્ડ કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી હાલમાં માલદીવ્સમાં વેકેશન એજોય કરી […]

The post સિદ્ધાર્થ મલ્હોત્રા- કિયારા અડવાણી માલદીવ્સમાં તડકો ખાતા આવ્યા નજર, યૂઝર્સે કર્યા સવાલ appeared first on News n Feeds.

]]>
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ તેમનાં ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેમની એક ફોટો શેર કરી છે. જેમાં બને બિચનાં કિનારે તડકે બેઠેલા નજર આવી રહ્યાં છએ. આ ફોટોમાં જ્યાં સિદ્ધાર્થ શર્ટલેસ અવતારમાં નજર આવી રહ્યો છે ત્યાં કિયારા બિકિનીમાં નજર આવી રહી છે.

બોલિવૂડનાં રુમર્ડ કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી હાલમાં માલદીવ્સમાં વેકેશન એજોય કરી રહી છે. બંને નવાં વર્ષ પણ માલદીવ્સમાં જ સેલિબ્રેટ કર્યો છે. માલદીવ્સથી કિયારા અને સિદ્ધાર્થની વધુ તસવીરો તો સામે આવી નથી. પણ તેમણે જે તસવીરો શેર કરી છે. તેમાં કિયારાનો સ્ટાઇલિશ અંદાજ ખુબજ ચર્ચામાં છે. પણ આ બધાની વચ્ચે જે વાત સૌથી વધુ ચર્ચામાં છે તે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયાાર અડવણીની એક તસવીર છે.

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ થેમનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર તેમની એક તસવીર શેર કરી છે. જેમાં બંને બિચ પર તડકામાં બેઠેલાં છે. ફોટોમાં જ્યાં સિદ્ધાર્થ શર્ટલેસ અવતારમાં નજર આવે છે. ત્યાં કિયારા બિકિનીમાં નજર આવી રહી છે. કિયારા અને સિદ્ધાર્થે ભલે જ સાથે તસવીરો શેર ન કરી હોય પણ ફોટોની સમાનતા અંગે બંને સાથે હોય તેવી ચર્ચા અવશ્ય છે.

આ પહેલાં પણ માલદીવ્સથી બંનેની તસવીર ચર્ચામાં બંને તસવીર શેર કરી છે. તો આ તમામ ઉપરાંત કિયારાનો સ્યાઇલિશ અવતાર પણ ખુબજ ચર્ચામાં છે. હાલમાં કિયારાએ તેની એક તસવીર શેર કરી છે. જેમાં તે ઘણી જ સ્ટાઇલિશ અવતારમાં નજર આવે છે. આ ફોટોમાં કિયારા બિકિનીમાં સ્ટાઇલિશ પોઝ આપતી નજર આવી હતી. તેમણે બેંડાના અને સનગ્લાસની સાથેનો લૂક શેર કર્યો છે.

The post સિદ્ધાર્થ મલ્હોત્રા- કિયારા અડવાણી માલદીવ્સમાં તડકો ખાતા આવ્યા નજર, યૂઝર્સે કર્યા સવાલ appeared first on News n Feeds.

]]>
157653
ड्रग्स केस: Deepika Padukone की ‘हेलोवीन पार्टी’ का ये है सच! सामने आए तीन नए किरदार https://newsnfeeds.com/drugs-case-this-is-true-of-deepika-padukones-halloween-party-three-new-characters-emerged/ Tue, 22 Sep 2020 08:21:37 +0000 https://newsnfeeds.com/?p=156701 मुंबई: बॉलीवुड एक्टर सुशांत सिंह राजपूत (Sushant Singh Rajput) की मौत से जुड़े ड्रग एंगल में अपनी जांच का दायरा बढ़ाते हुए नारकोटिक्स कंट्रोल ब्यूरो (NCB) बॉलीवुड के कई सितारों को समन भेजने जा रही है. बीती रात से इसी कड़ी में एक और नया नाम दीपिका पादुकोण (Deepika Padukone) की मैनेजर करिश्मा प्रकाश का जुड़ गया है. […]

The post ड्रग्स केस: Deepika Padukone की ‘हेलोवीन पार्टी’ का ये है सच! सामने आए तीन नए किरदार appeared first on News n Feeds.

]]>

मुंबई: बॉलीवुड एक्टर सुशांत सिंह राजपूत (Sushant Singh Rajput) की मौत से जुड़े ड्रग एंगल में अपनी जांच का दायरा बढ़ाते हुए नारकोटिक्स कंट्रोल ब्यूरो (NCB) बॉलीवुड के कई सितारों को समन भेजने जा रही है. बीती रात से इसी कड़ी में एक और नया नाम दीपिका पादुकोण (Deepika Padukone) की मैनेजर करिश्मा प्रकाश का जुड़ गया है. वहीं अब ZEE NEWS आपके सामने ला रहा है बॉलीवुड में हुई दीपिका पादुकोण की ड्रग्स वाली ‘हेलोवीन पार्टी’ का सच. जिसमें अब तीन नए किरदार जुड़ गए हैं. ये नाम हैं, सोनाक्षी सिन्हा, सिद्धार्थ मल्होत्रा, आदित्य रॉय कपूर. चौंकिए मत! क्योंकि सिर्फ ZEE NEWS पर होने जा रहा है बॉलीवुड ड्रग्स मामले में इस वक्त का सबसे बड़ा खुलासा.

नारकोटिक्स कंट्रोल ब्यूरो को दीपिका पादुकोण की एक चैट हाथ लगी है. जिसमें वह क्वान टैलेंट मैनेजमेंट कंपनी की एम्प्लॉई करिश्मा प्रकाश के साथ चैट कर रही हैं इस चैट में वह करिश्मा से हशीश नाम की ड्रक्स मांग रही हैं. यहां गौर फरमाने वाली बात यह है कि यह चैट 28 अक्टूबर 2017 की है और इस रात दीपिका पादुकोण से करिश्मा पूछ रही हैं कि आप कोको कब तक पहुंचेंगी, जिसके जवाब में दीपिका बताती हैं कि तकरीबन 11:30 से 12:00 के बीच.

दीपिका के साथ थे ये तीन बड़े सितारे 
यहां सबसे पहले आप को बता दें कि कोको ये मुंबई के एक बेहद पॉश पब का नाम है. जहां पर अक्सर बॉलीवुड की बड़ी-बड़ी पार्टियां होती हैं. यहां की पार्टियों में कई सारी फिल्मी हस्तियां शिरकत करती हैं. जी मीडिया ने अपने इन्वेस्टिगेशन में पाया कि इसी तारीख याने 28 अक्टूबर 2017 की रात इसी जगह (कोको) में एक हैलोवीन पार्टी हुई थी. इस पार्टी में दीपिका पादुकोण के साथ सोनाक्षी सिन्हा, सिद्धार्थ मल्होत्रा और आदित्य रॉय कपूर भी शामिल थे.

खुद कोको पब ने इस पार्टी के दो दिन बाद इसकी तस्वीर अपने फेसबुक पेज पर साझा की थी. ऐसे सवाल ये उठता है कि आखिर उस रात इस पार्टी में क्या हुआ? क्या दीपिका ने करिश्मा से इसी पार्टी के लिए ड्रग्स मांगा ? इस हैलोवीन पार्टी का सच क्या है? क्या सोनाक्षी, सिद्धार्थ और आदित्य इस पार्टी का सच बताएंगे ?

सोनाक्षी सिन्हा, सिद्धार्थ मल्होत्रा, आदित्य रॉय कपूर का जवाब
ऐसे में हमने सोनाक्षी सिन्हा, सिद्धार्थ मल्होत्रा और आदित्य रॉय कपूर को मैसेज कर उनका पक्ष जानने की कोशिश की हालांकि अब तक हमें उनकी ओर से कोई प्रतिक्रिया नहीं मिली है.

https://newsnfeeds.com/such-a-demonstration-by-mps-for-the-first-time-in-parliament/

The post ड्रग्स केस: Deepika Padukone की ‘हेलोवीन पार्टी’ का ये है सच! सामने आए तीन नए किरदार appeared first on News n Feeds.

]]>
156701