Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
rohanpreetsingh – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Tue, 27 Oct 2020 08:20:40 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 નેહા કક્કડનું સાસરામાં થયું જોરદાર સ્વાગત, જુઓ કોણ જીત્યું વિંટીની રમત… https://newsnfeeds.com/neha-kakkad-received-a-warm-welcome-from-her-father-in-law/ Tue, 27 Oct 2020 08:20:40 +0000 https://newsnfeeds.com/?p=157358 એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સિંગર નેહા કક્કડ (Neha Kakkar) ફાઇનલી લગ્નનાં બંધનમાં બંધાઇ ગઇ છે. તેનાં પતિ રોહનપ્રીત સિંહ (Rohanpreet Singh)નાં ઘરે નવી વહુ પહોંચી ગઇ છે. જ્યાં તેનું જોરદાર સ્વાગત થયુ છે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. રોહનપ્રીતનાં ઘરે નેહાનું ખાસ અંદાજમાં સ્વાગત થઇ રહ્યું છે. ઢોલની થાપ પર નેહા અને રોહનનું […]

The post નેહા કક્કડનું સાસરામાં થયું જોરદાર સ્વાગત, જુઓ કોણ જીત્યું વિંટીની રમત… appeared first on News n Feeds.

]]>
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સિંગર નેહા કક્કડ (Neha Kakkar) ફાઇનલી લગ્નનાં બંધનમાં બંધાઇ ગઇ છે. તેનાં પતિ રોહનપ્રીત સિંહ (Rohanpreet Singh)નાં ઘરે નવી વહુ પહોંચી ગઇ છે. જ્યાં તેનું જોરદાર સ્વાગત થયુ છે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. રોહનપ્રીતનાં ઘરે નેહાનું ખાસ અંદાજમાં સ્વાગત થઇ રહ્યું છે. ઢોલની થાપ પર નેહા અને રોહનનું સ્વાગત થયું જે બાદ પરિવારે નેહાનાં વેલકમમાં કેક પણ કાપી.

નેહા કક્કડ (Neha Kakkar) અને રોહનપ્રીત સિંહ (Rohanpreet Singh)નાં લગ્ન ખુબજ સુંદર બનાવવા પરિવાર તરફથી કોઇ જ કસર બાકી રાખવામાં આવી નથી. આ સમયે રોહનનાં ઘરે વિંટી સોધવાની રમત પણ રમાડવામાં આવી. જ્યાં ઘરવાળા નેહાને સપોર્ટ કરતાં જોવા મળ્યાં પણ વિંટી તો રોહને શોધી કાઢી.

એમ પણ પંજાબમાં ઢોલ વગર કોઇ કામ થતું નથી અને નેહાનાં સ્વાગતમાં ઢોલની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યાં આ નવી વહુનાં સ્વાગતમાં રોહનપ્રીતનાં ઘરવાળા ઉમટી પડ્યા હતાં જેનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. આ તમામ વીડિયો સોશિયલ મીડિયા પર #NehuOreetનાં હેશટેગ સાથે વાયરલ થઇ રહ્યાં છે.

આ સમયે નેહાનો ભાઇ ટોની કક્કડ ‘આજા મેરી લેલા’ ગીત ગણગણતો નજર આવ્યો. આપને જણાવી દઇએ કે, નેહા અને રોહનપ્રીતનાં ઘણાં જ નિકટનાં લોકો લગ્નમાં શામેલ હતાં. એમ પણ નેહાએ તેનાં રિલેશનશિપ અંગે પણ માહિતી ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જે બાદથી બંનેનાં લગ્નની વાતો થવા લાગી અને ટૂંક સમયમાં બંનેએ લગ્ન પણ કરી લીધા હતાં.

The post નેહા કક્કડનું સાસરામાં થયું જોરદાર સ્વાગત, જુઓ કોણ જીત્યું વિંટીની રમત… appeared first on News n Feeds.

]]>
157358