Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
rajshree – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Thu, 31 Dec 2020 08:38:38 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 અમિતાભ બચ્ચનનો રાજશ્રી પ્રોડકશને આગામી ફિલ્મ માટે સંપર્ક કર્યો https://newsnfeeds.com/amitabh-bachchan-approached-rajshri-productions-for-the-next-film/ Thu, 31 Dec 2020 08:38:38 +0000 https://newsnfeeds.com/?p=157621 અમિતાભ અને સૂરજ બડજાત્યા પ્રથમ વખત સાથે કામ કરશે નિર્માતા-દિગ્દર્શક સૂરજ બડજાત્યા લાંબા બ્રેક પછી ફિલ્મનું દિગ્દર્શન કરવાના છે. સામાન્ય રીતે બડજાત્યાની ફિલ્મમાં સલમાન ખાન કામ કરતો જોવા મળતો હોય છે. પરંતુ આ વખતે કદાચ આ શક્ય બને તેવું લાગતું નથી.કહેવાય છે કે, સૂરજ બડજાત્યા પોતાના પુત્રને આ ફિલ્મ દ્વારા લોન્ચ કરી રહ્યા છે. તેમણે […]

The post અમિતાભ બચ્ચનનો રાજશ્રી પ્રોડકશને આગામી ફિલ્મ માટે સંપર્ક કર્યો appeared first on News n Feeds.

]]>

અમિતાભ અને સૂરજ બડજાત્યા પ્રથમ વખત સાથે કામ કરશે

નિર્માતા-દિગ્દર્શક સૂરજ બડજાત્યા લાંબા બ્રેક પછી ફિલ્મનું દિગ્દર્શન કરવાના છે. સામાન્ય રીતે બડજાત્યાની ફિલ્મમાં સલમાન ખાન કામ કરતો જોવા મળતો હોય છે. પરંતુ આ વખતે કદાચ આ શક્ય બને તેવું લાગતું નથી.કહેવાય છે કે, સૂરજ બડજાત્યા પોતાના પુત્રને આ ફિલ્મ દ્વારા લોન્ચ કરી રહ્યા છે. તેમણે આ વખતે પોતાની ફિલ્મમાં કામ કરવા  માટે અમિતાભ બચ્ચનનો સંપર્ક કર્યો છે.

ફિલ્મ સાથે જોડાયેલા એક સૂત્રે જણાવ્યું હતુ ંકે, સલમાન અને સૂરજ બડજાત્યાના સંબંધો હજી પણ પહેલા જેવા સારા જ છે. પરંતુ આ વખતે ફિલ્મની સ્ટોરીમાં સલમાનને લાયક રોલ ન હોવાથી તેના વગર જ ફિલ્મ બને તેવી શક્યતા છે. રાજશ્રી પ્રોડકશનની આ ફિલ્મ માટે અમિતાભ બચ્ચન અને બોમન ઇરાનીનો સંપર્ક કરવામાં આવ્યો છે. તેમજ હજી અન્ય કલાકારોની પસંદગી કરવાની બાકી છે. જો બધુ સનૂસૂથરું પાર પડશે તો બિગ બીની સૂરજ બડજાત્યા સાથે આ પહેલી ફિલ્મ હશે. અમિતાભે સૂરજ બડજાત્યાના દાદાના નિર્માણમાં ફિલ્મ સૌદાગરમાં કામ કર્યું હતું.

સૂરજની આ ફિલ્મનું શિર્ષક હજી નક્કી કરવામાં આવ્યું નથી. ફેબુ્રઆરી ૨૦૨૧માં શૂટિંગ શરૂ થાય તેવી શક્યતા છે. હજી આ ફિલ્મ પ્રોડકશન સ્ટેજ પર છે.

The post અમિતાભ બચ્ચનનો રાજશ્રી પ્રોડકશને આગામી ફિલ્મ માટે સંપર્ક કર્યો appeared first on News n Feeds.

]]>
157621