Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
nifty – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Thu, 10 Sep 2020 10:50:35 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 શેરબજાર https://newsnfeeds.com/sharbajar/ Thu, 10 Sep 2020 10:50:35 +0000 https://newsnfeeds.com/?p=156263 રિલાયન્સ, એશિયન પેઈન્ટ્સ, એક્સિસ બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઈન્ડસઈન્ડ બેન્કના શેર વધ્યા ટાટા સ્ટીલ, ભારતી એરટેલ, કોટક મહિન્દ્રા, એચડીએફસી બેન્ક, ટાઈટન કંપનીના શેર ઘટ્યા   ભારતીય શેરબજારો આજે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 646 અંક વધીને 38840 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 171 અંક વધીને 11449 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર રિલાયન્સ, એશિયન પેઈન્ટ્સ, એક્સિસ […]

The post શેરબજાર appeared first on News n Feeds.

]]>
  • રિલાયન્સ, એશિયન પેઈન્ટ્સ, એક્સિસ બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઈન્ડસઈન્ડ બેન્કના શેર વધ્યા
  • ટાટા સ્ટીલ, ભારતી એરટેલ, કોટક મહિન્દ્રા, એચડીએફસી બેન્ક, ટાઈટન કંપનીના શેર ઘટ્યા
sensex-newsnfeed
sensex-newsnfeed

 

ભારતીય શેરબજારો આજે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 646 અંક વધીને 38840 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 171 અંક વધીને 11449 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર રિલાયન્સ, એશિયન પેઈન્ટ્સ, એક્સિસ બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઈન્ડસઈન્ડ બેન્ક સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. રિલાયન્સ 7.10 અંક વધીને 2314.65 પર બંધ રહ્યો હતો. એશિયન પેઈન્ટ્સ 4.15 ટકા વધીને 6061.00 પર બંધ રહ્યો હતો. જોકે ટાટા સ્ટીલ, ભારતી એરટેલ, કોટક મહિન્દ્રા, એચડીએફસી બેન્ક, ટાઈટન કંપની સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ટાટા સ્ટીલ 2.24 ટકા ઘટીને 407.90 પર બંધ રહ્યો હતો. ભારતી એરટેલ 1.19 ટકા ઘટીને 498.50 પર બંધ રહ્યો હતો.

The post શેરબજાર appeared first on News n Feeds.

]]>
156263