Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
nehakakkar – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Tue, 27 Oct 2020 08:20:40 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 નેહા કક્કડનું સાસરામાં થયું જોરદાર સ્વાગત, જુઓ કોણ જીત્યું વિંટીની રમત… https://newsnfeeds.com/neha-kakkad-received-a-warm-welcome-from-her-father-in-law/ Tue, 27 Oct 2020 08:20:40 +0000 https://newsnfeeds.com/?p=157358 એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સિંગર નેહા કક્કડ (Neha Kakkar) ફાઇનલી લગ્નનાં બંધનમાં બંધાઇ ગઇ છે. તેનાં પતિ રોહનપ્રીત સિંહ (Rohanpreet Singh)નાં ઘરે નવી વહુ પહોંચી ગઇ છે. જ્યાં તેનું જોરદાર સ્વાગત થયુ છે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. રોહનપ્રીતનાં ઘરે નેહાનું ખાસ અંદાજમાં સ્વાગત થઇ રહ્યું છે. ઢોલની થાપ પર નેહા અને રોહનનું […]

The post નેહા કક્કડનું સાસરામાં થયું જોરદાર સ્વાગત, જુઓ કોણ જીત્યું વિંટીની રમત… appeared first on News n Feeds.

]]>
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સિંગર નેહા કક્કડ (Neha Kakkar) ફાઇનલી લગ્નનાં બંધનમાં બંધાઇ ગઇ છે. તેનાં પતિ રોહનપ્રીત સિંહ (Rohanpreet Singh)નાં ઘરે નવી વહુ પહોંચી ગઇ છે. જ્યાં તેનું જોરદાર સ્વાગત થયુ છે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. રોહનપ્રીતનાં ઘરે નેહાનું ખાસ અંદાજમાં સ્વાગત થઇ રહ્યું છે. ઢોલની થાપ પર નેહા અને રોહનનું સ્વાગત થયું જે બાદ પરિવારે નેહાનાં વેલકમમાં કેક પણ કાપી.

નેહા કક્કડ (Neha Kakkar) અને રોહનપ્રીત સિંહ (Rohanpreet Singh)નાં લગ્ન ખુબજ સુંદર બનાવવા પરિવાર તરફથી કોઇ જ કસર બાકી રાખવામાં આવી નથી. આ સમયે રોહનનાં ઘરે વિંટી સોધવાની રમત પણ રમાડવામાં આવી. જ્યાં ઘરવાળા નેહાને સપોર્ટ કરતાં જોવા મળ્યાં પણ વિંટી તો રોહને શોધી કાઢી.

એમ પણ પંજાબમાં ઢોલ વગર કોઇ કામ થતું નથી અને નેહાનાં સ્વાગતમાં ઢોલની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યાં આ નવી વહુનાં સ્વાગતમાં રોહનપ્રીતનાં ઘરવાળા ઉમટી પડ્યા હતાં જેનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. આ તમામ વીડિયો સોશિયલ મીડિયા પર #NehuOreetનાં હેશટેગ સાથે વાયરલ થઇ રહ્યાં છે.

આ સમયે નેહાનો ભાઇ ટોની કક્કડ ‘આજા મેરી લેલા’ ગીત ગણગણતો નજર આવ્યો. આપને જણાવી દઇએ કે, નેહા અને રોહનપ્રીતનાં ઘણાં જ નિકટનાં લોકો લગ્નમાં શામેલ હતાં. એમ પણ નેહાએ તેનાં રિલેશનશિપ અંગે પણ માહિતી ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જે બાદથી બંનેનાં લગ્નની વાતો થવા લાગી અને ટૂંક સમયમાં બંનેએ લગ્ન પણ કરી લીધા હતાં.

The post નેહા કક્કડનું સાસરામાં થયું જોરદાર સ્વાગત, જુઓ કોણ જીત્યું વિંટીની રમત… appeared first on News n Feeds.

]]>
157358
નેહા કક્કડનાં લગ્નમાં ઉર્વશી રૌતેલાએ ટોની કક્કડની સાથે મળીને કર્યો ખુબ ડાન્સ https://newsnfeeds.com/urvashi-rautela-danced-with-tony-kakkad-at-neha-kakkads-wedding/ Mon, 26 Oct 2020 07:59:01 +0000 https://newsnfeeds.com/?p=157342 આ લગ્નમાં ઉર્વશી રૌતેલા સ્ટેજ પર નેહા કક્કડનાં ભાઇ ટોની કક્કડની સાથે ડાન્સ કરતી નજર આવી. ઉર્વર્શીએ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ શેર કર્યો છે. બોલિવૂડની પ્રખ્યાત સિંગર નેહા કક્કર લગ્નનાં બંધનમાં બંધાઇ ગઇ છએ. નેહાએ પંજાબી સિંગર રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કર્યા છે. જણાવી દઇએ કે, નેહા કક્કડએ રોહનપ્રીતની સાથે તેનાં સંબંધની જાણકારી […]

The post નેહા કક્કડનાં લગ્નમાં ઉર્વશી રૌતેલાએ ટોની કક્કડની સાથે મળીને કર્યો ખુબ ડાન્સ appeared first on News n Feeds.

]]>
આ લગ્નમાં ઉર્વશી રૌતેલા સ્ટેજ પર નેહા કક્કડનાં ભાઇ ટોની કક્કડની સાથે ડાન્સ કરતી નજર આવી. ઉર્વર્શીએ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ શેર કર્યો છે.

બોલિવૂડની પ્રખ્યાત સિંગર નેહા કક્કર લગ્નનાં બંધનમાં બંધાઇ ગઇ છએ. નેહાએ પંજાબી સિંગર રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કર્યા છે. જણાવી દઇએ કે, નેહા કક્કડએ રોહનપ્રીતની સાથે તેનાં સંબંધની જાણકારી ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે. જે બાદથી જ બંનેનાં લગ્નની ચર્ચાઓ થવા લાગી હતી. નેહા કક્કડ બાદ સોશિયલ મીડિયા પર તેમનાં ઘણાં બધા વીડિયો વાયરલ થઇ રહ્યાં છે. નેહાનાં લગ્નમાં બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા પણ નજર આવી હતી.

વાયરલ થઇ રહ્યો છે ઉર્વશીનો વીડિયો
આ લગ્નમાં ઉર્વશી સ્ટેજ પર નેહાનાં ભાઇ ટોની કક્કડની સાથે ડાન્સ કરતી નજર આવે છે. ઉર્વશીનો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. જે બાદ ટોની કક્કડનાં એક ફેનએ તેનાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે. ઉર્વશી ઉપરાંત નેહાનાં લગ્નમાં ઘણાં પંજાબી સિંગર્સ શામેલ થયા હતાં. જેણે તેમની અવાજથી નેહાનાં લગ્નમાં ચાર ચાંદ લગાવી દીધા હતાં.

તો નેહા અને રોહનપ્રીત પણ લગ્નમાં ખુબ મસ્તીથી ડાન્સ કર્યો તો. બંને એકબીજાનાં હાથ પકડી ઘણાં ગીતો સ્ટેજ પર ગાય હતાં. આપને જણાવી દઇએ કે, નેહા કક્કડ આજે જે સ્થાને છે ત્યાં સુધી આવવાં તેણે ઘણી મહેનત કરવી પડી છે. તેનાં માટે ઋષિકેશથી મુંબઇ સુધીનો સફર ઘણો સંઘર્ષ પૂર્ણ રહ્યો. નેહાએ તેનાં જીવનમાં દરેક પરિસ્થિતિઓનો સામો કર્યો અને પછી જોત જોતામાં તે મ્યૂઝિક આઇકોન બની ગઇ. નેહા આજે બોલિવૂડની પ્રખ્યાત પ્લેબેક સિંગર્સનાં લિસ્ટમાં આવે છે.

The post નેહા કક્કડનાં લગ્નમાં ઉર્વશી રૌતેલાએ ટોની કક્કડની સાથે મળીને કર્યો ખુબ ડાન્સ appeared first on News n Feeds.

]]>
157342
नेहा कक्कड़ की शादी के लिए मुंबई से दिल्ली रवाना हुआ नेहा पूरा परिवार, दुल्हा बनने वाले रोहन प्रीत ने खुश होकर लिखा, ‘वेडिंग हो गई शुरू’ https://newsnfeeds.com/neha-entire-family-leaves-for-mumbai-for-neha-kakkars-wedding/ Fri, 23 Oct 2020 08:01:36 +0000 https://newsnfeeds.com/?p=157329 नेहा कक्कड़ के गाने नेहू दा व्याह और उनकी रोहन प्रीत से शादी को लेकर सभी कन्फ्यूजन अब दूर हो चुकी हैं क्योंकि सिंगर वाकई 24 अक्टूबर को शादी करने जा रही हैं। सिंगर ने हाल ही में राइजिंग स्टार फेम रोहन प्रीत सिंह से रोका कर लिया है जिसके बाद शादी की रस्मों के […]

The post नेहा कक्कड़ की शादी के लिए मुंबई से दिल्ली रवाना हुआ नेहा पूरा परिवार, दुल्हा बनने वाले रोहन प्रीत ने खुश होकर लिखा, ‘वेडिंग हो गई शुरू’ appeared first on News n Feeds.

]]>

नेहा कक्कड़ के गाने नेहू दा व्याह और उनकी रोहन प्रीत से शादी को लेकर सभी कन्फ्यूजन अब दूर हो चुकी हैं क्योंकि सिंगर वाकई 24 अक्टूबर को शादी करने जा रही हैं। सिंगर ने हाल ही में राइजिंग स्टार फेम रोहन प्रीत सिंह से रोका कर लिया है जिसके बाद शादी की रस्मों के लिए अब पूरा परिवार दिल्ली रवाना हो चुका है।

नेहा कक्कड़ 24 अक्टूबर को दिल्ली में शादी करेंगे जिससे दो दिन पहले वो अपनी बहन सोनू कक्कड़, भाई टोनी कक्कड़ और करीबी रिश्तेदारों के साथ आज मुंबई से दिल्ली निकली हैं। लड़की वालों ने इस सफर को खूब एंजॉय किया, जिसका नमूना सिंगर ने अपने इंस्टाग्राम अकाउंट से शेयर किया है। फ्लाइट से तस्वीर शेयर करते हुए नेहा ने लिखा, ‘चलो नेहू प्रीत की वेडिंग’। इसे देखकर जल्द ही दुल्हा बनने वाले रोहन प्रीत ने भी अपनी एक्साइटमेंट जाहिर करते हुए लिखा, ‘वेडिंग हो गई शुरू’।

नेहा और रोहन प्रीत ने 20 अक्टूबर को मुंबई में रोका किया है। इस शानदार सेरेमनी का एक वीडियो भी सामने आया है जिसमें जल्द शादी के बंधन में बंधने वाले कपल जमकर भांगड़ा करते हुए नजर आ रहे हैं। रोका सेरेमनी में गुलाबी रंग की इंडो वेस्टर्न ड्रेस में सिंगर बेहद खूबसूरत नजर आ रही थीं।

The post नेहा कक्कड़ की शादी के लिए मुंबई से दिल्ली रवाना हुआ नेहा पूरा परिवार, दुल्हा बनने वाले रोहन प्रीत ने खुश होकर लिखा, ‘वेडिंग हो गई शुरू’ appeared first on News n Feeds.

]]>
157329