Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
neha_kakkar – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Thu, 12 Nov 2020 06:48:50 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 એક્સ ગર્લફ્રેન્ડ નેહાના લગ્ન પછી માફી માગવાનો ફેક વિડિયો ફેલાવનારા લોકોને હિમાંશ કોહલીની ઝાટકણી- ‘નફરત ફેલાવવાનું બંધ કરો’ https://newsnfeeds.com/himanshu-kohli-slaps-people-for-spreading-fake-video-of-apology-after-ex-girlfriend-nehas-wedding-stop-spreading-hatred/ Thu, 12 Nov 2020 06:48:50 +0000 https://newsnfeeds.com/?p=157489 નેહા કક્કર અને એક્ટર હિમાંશ કોહલી 4 વર્ષ રિલેશનમાં રહ્યા બાદ અલગ થયા હતા. બ્રેકઅપ પછી બંને ઘણાં ચર્ચામાં રહ્યાં હતાં, પણ હવે નેહાએ મૂવ ઓન કરીને લગ્ન કરી લીધા છે. નેહા અને રોહન પ્રીતે 24 ઓક્ટોબરે લગ્ન કરી લીધા હતા. ત્યાર બાદથી જ સોશિયલ મીડિયા પર સિંગરના એક્સ બોયફ્રેન્ડ હિમાંશ કોહલીનો એક ફેક વિડિયો […]

The post એક્સ ગર્લફ્રેન્ડ નેહાના લગ્ન પછી માફી માગવાનો ફેક વિડિયો ફેલાવનારા લોકોને હિમાંશ કોહલીની ઝાટકણી- ‘નફરત ફેલાવવાનું બંધ કરો’ appeared first on News n Feeds.

]]>

નેહા કક્કર અને એક્ટર હિમાંશ કોહલી 4 વર્ષ રિલેશનમાં રહ્યા બાદ અલગ થયા હતા. બ્રેકઅપ પછી બંને ઘણાં ચર્ચામાં રહ્યાં હતાં, પણ હવે નેહાએ મૂવ ઓન કરીને લગ્ન કરી લીધા છે. નેહા અને રોહન પ્રીતે 24 ઓક્ટોબરે લગ્ન કરી લીધા હતા. ત્યાર બાદથી જ સોશિયલ મીડિયા પર સિંગરના એક્સ બોયફ્રેન્ડ હિમાંશ કોહલીનો એક ફેક વિડિયો ખૂબ વાઇરલ થઇ રહ્યો છે. આ જોઈને હિમાંશે ફેક કન્ટેન્ટ બનાવનારા લોકોને આડે હાથ લીધા છે.

વાઇરલ વિડિયોમાં હિમાંશ કોહલી નેહા માટે સારી વાત બોલતો દેખાઈ રહ્યો છે તેને એવું કહીને શેર કરવામાં આવી રહ્યો છે કે હિમાંશને અફસોસ થતાં તેણે નેહાની માફી માગી છે. આ જોઈને એક્ટરે ભડકીને લખ્યું, ‘મને સમજાતું નથી કે ક્યારે તોડી-જોડીને રજૂ કરવામાં આવતું કન્ટેન્ટ બેન થશે. આ નોનસેન્સથી કોનો ફાયદો થઇ રહ્યો છે. સૌથી વધુ દુઃખદાયક વાત તો એ છે કે લોકો એક્ટિવલી શેર કરી રહ્યા છે. પ્લીઝ જાગો અને આ રીતે નફરત ફેલાવનારા કન્ટેન્ટ અને ફેક ન્યૂઝ ન ફેલાવો. સુધરી જાઓ.’

મને ખુશી છે કે નેહા લાઈફમાં આગળ વધી ગઈ
આ બાબતે ઈ-ટાઈમ્સ સાથેની વાતચીતમાં હિમાંશે જણાવ્યું હતું કે ‘આ વિડિયોને ખોટા મેસેજ સાથે ચારેબાજુ ફેલાવવામાં આવી રહ્યો છે. રિલેશન અને બ્રેકઅપ આજકાલ સામાન્ય વાત છે.’ હિમાંશે નેહા કક્કર મૂવ ઓન થઇ એ વાત પર ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું, ‘જો નેહા લગ્ન કરી રહી છે તો હું તેના માટે ઘણો ખુશ છું. તે લાઈફમાં આગળ વધી રહી છે. હવે તેની લાઈફમાં કોઈ છે અને તે જોવું ઘણું સારું છે.’

નેહા અને હિમાંશ 4 વર્ષ સુધી રિલેશનમાં હતાં. બંને લગ્ન પણ કરવાનાં હતાં, પરંતુ એ પહેલાં બંને અલગ થઇ ગયાં. બ્રેકઅપ પછી નેહા ડિપ્રેશનમાં જતી રહી હતી. ઘણીવાર તે ઇન્ડિયન આઇડલના સેટ પર પણ રડતી અને ઈમોશનલ થતી દેખાતી. નેહાએ બ્રેકઅપ પછી જણાવ્યું હતું કે તેને ડિપ્રેશનમાં આત્મહત્યા કરવાનો વિચાર પણ આવ્યો હતો.

The post એક્સ ગર્લફ્રેન્ડ નેહાના લગ્ન પછી માફી માગવાનો ફેક વિડિયો ફેલાવનારા લોકોને હિમાંશ કોહલીની ઝાટકણી- ‘નફરત ફેલાવવાનું બંધ કરો’ appeared first on News n Feeds.

]]>
157489