Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
mumbai – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Wed, 11 Nov 2020 07:48:20 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 જીત બાદ પણ Mumbai Indians ને થયું ભારે નુકસાન, prize money માં ધરખમ ઘટાડો https://newsnfeeds.com/even-after-the-victory-mumbai-indians-suffered-a-huge-loss-a-sharp-drop-in-prize-money/ Wed, 11 Nov 2020 07:48:20 +0000 https://newsnfeeds.com/?p=157462 IPL 2020 નો ખિતાબ મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ એકવાર ફરીથી પોતાના નામે કરી લીધો છે. સતત બે વાર મુંબઈએ આ ટ્રોફી પર કબજો જમાવ્યો. ફાઈનલમાં મુંબઈએ દિલ્હી (DC)ને 5 વિકેટે હરાવ્યું અને ચેમ્પિયનશીપ જીતી, પરંતુ જીત બાદ પણ મુંબઈને ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે. IPL 2020 નો ખિતાબ મુંબઈ ઈન્ડિયન્સએ એકવાર ફરીથી પોતાના નામે […]

The post જીત બાદ પણ Mumbai Indians ને થયું ભારે નુકસાન, prize money માં ધરખમ ઘટાડો appeared first on News n Feeds.

]]>
IPL 2020 નો ખિતાબ મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ એકવાર ફરીથી પોતાના નામે કરી લીધો છે. સતત બે વાર મુંબઈએ આ ટ્રોફી પર કબજો જમાવ્યો. ફાઈનલમાં મુંબઈએ દિલ્હી (DC)ને 5 વિકેટે હરાવ્યું અને ચેમ્પિયનશીપ જીતી, પરંતુ જીત બાદ પણ મુંબઈને ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે.

IPL 2020 નો ખિતાબ મુંબઈ ઈન્ડિયન્સએ એકવાર ફરીથી પોતાના નામે કરી લીધો છે. સતત બે વાર મુંબઈએ આ ટ્રોફી પર કબજો જમાવ્યો. ફાઈનલમાં મુંબઈએ દિલ્હીને 5 વિકેટે હરાવ્યું અને ચેમ્પિયનશીપ જીતી, પરંતુ જીત બાદ પણ મુંબઈને ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે.

કોવિડ-19ના કારણે બીસીસીઆઈને આઈપીએલના આયોજનમાં ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો અને કોરોનાના કારણે જ મુંબઈને ભારે નુકસાન થયું છે. આ વર્ષે ચેમ્પિયન બનવા છતાં મુંબઈ ઈન્ડિયન્સને માત્ર 10 કરોડ રૂપિયા જ ઈનામની રકમ મળી છે. જે પ્રાઈઝ મનીથી 50 ટકા ઓછી રકમ છે. આ બાજુ દિલ્હી કેપિટલ્સની ટીમને પણ ફક્ત 6.25 કરોડ રૂપિયાની રકમ અપાઈ છે.

ત્રીજા સ્થાને સનરાઈઝર્સ હૈદરાબાદ અને વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમોને 5-5 કરોડ રૂપિયાની ઈનામની રકમ મળી. કોરોના વાયરસના પગલે ટુર્નામેન્ટ 6 મહિના મોડી શરૂ થઈ અને મેદાન પર દર્શકોની એન્ટ્રી પર  પ્રતિબંધ હોવાના કારણે આઈપીએલથી થનારી કમાણી પણ ખુબ ઓછી થઈ છે.

આ બાજુ ભારત અને ચીન વચ્ચે થયેલા વિવાદના કારણે વિવો આઈપીએલના ટાઈટલ સ્પોન્સરશીપમાંથી પણ ખસી ગઈ જેના કારણે બીસીસીઆઈને ભારે નુકસાન થયું. જ્યાં વિવો સાથે 450 કરોડ રૂપિયાનો વાર્ષિક કરાર થયો હતો ત્યાં નવા સ્પોન્સર ડ્રીમ ઈલેવને બીસીસીઆઈને એક સીઝન માટે 200 કરોડ રૂપિયા જ આપ્યા.

બીસીસીઆઈએ આ બધા નુકસાનના કારણે પ્રાઈઝ મનીમાં 50 ટકાનો ઘટાડો કરવો પડ્યો. આ અગાઉ આઈપીએલનો ખિતાબ જીતનારી ટીમને 20 કરોડ રૂપિયા મળતા હતા. જ્યારે ઉપવિજેતાને 12.5 કરોડ, ત્રીજા સ્થાને અને ચોથા સ્થાને આવનારી ટીમોને 10-10 કરોડ રૂપિયા મળતા હતા.

The post જીત બાદ પણ Mumbai Indians ને થયું ભારે નુકસાન, prize money માં ધરખમ ઘટાડો appeared first on News n Feeds.

]]>
157462
Building part collapses in liquid nitrogen tank blast in Mumbai; one hurt https://newsnfeeds.com/building-part-collapses-in-liquid-nitrogen-tank-blast-in-mumbai-one-hurt/ Fri, 18 Sep 2020 11:46:30 +0000 https://newsnfeeds.com/?p=156562 MUMBAI: A 30-year-old woman was injured after a portion of a building collapsed due to the impact of a blast in liquid nitrogen tank kept in a lab here on Friday morning, an official said. The incident took place around 9 am in ‘Century’ building at Worli in Central Mumbai, he said. The tank, which […]

The post Building part collapses in liquid nitrogen tank blast in Mumbai; one hurt appeared first on News n Feeds.

]]>

MUMBAI: A 30-year-old woman was injured after a portion of a building collapsed due to the impact of a blast in liquid nitrogen tank kept in a lab here on Friday morning, an official said.

The incident took place around 9 am in ‘Century’ building at Worli in Central Mumbai, he said.

The tank, which had capacity to store 250 liters of liquid nitrogen, suddenly exploded in the lab housed in the building, the official said.

Due to the blast, a portion of the structure collapsed, injuring the woman, identified as Suchit Rashmi Kaur, he said.

The woman sustained injuries on her left leg and head, but declined to visit hospital, saying the wounds were minor in nature, the official said.

Fire brigade and police personnel rushed to the spot, where the debris removal work was underway, he added.

The cause of the blast was not yet known, the official said.

https://newsnfeeds.com/maharashtra-minister-nitin-raut-tests-covid-19-positive/

The post Building part collapses in liquid nitrogen tank blast in Mumbai; one hurt appeared first on News n Feeds.

]]>
156562