Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
maradona – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Thu, 26 Nov 2020 06:34:13 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 મારાડોનાનાં નિધનથી શોકમાં બોલિવૂડ, સ્ટાર્સે ભાવૂક થઇ આપી શ્રદ્ધાંજલિ https://newsnfeeds.com/bollywood-stars-mourn-maradonas-demise/ Thu, 26 Nov 2020 06:34:13 +0000 https://newsnfeeds.com/?p=157519 રિતેશ દેશમુખે મારાડોનાની એક ફોટો શેર કરી છે જેમાં લિજેન્ડ માટીમાં રગદોડાયેલાં નજર આવે છે જેની સાથે તેણે લખ્યું છે, આ તસવીર બધુજ કહી રહી છે. આર્જેન્ટિનાનાં લીજન્ડ્રી ફૂટબોલર ડિએગો મારાડોનાનું બુધવારે હાર્ટએટેકથી નિધન થઇ ગયુ છે. 60 વર્ષની ઉંમરમાં ડિએગા મારાડોનાએ દુનિયાને અલવિદા કહી દીધી છે. આ ખબરથી દુનિયાભરનાં તેનાં ફેન્સ અને બોલિવૂડ સ્ટાર્સ […]

The post મારાડોનાનાં નિધનથી શોકમાં બોલિવૂડ, સ્ટાર્સે ભાવૂક થઇ આપી શ્રદ્ધાંજલિ appeared first on News n Feeds.

]]>
રિતેશ દેશમુખે મારાડોનાની એક ફોટો શેર કરી છે જેમાં લિજેન્ડ માટીમાં રગદોડાયેલાં નજર આવે છે જેની સાથે તેણે લખ્યું છે, આ તસવીર બધુજ કહી રહી છે.

આર્જેન્ટિનાનાં લીજન્ડ્રી ફૂટબોલર ડિએગો મારાડોનાનું બુધવારે હાર્ટએટેકથી નિધન થઇ ગયુ છે. 60 વર્ષની ઉંમરમાં ડિએગા મારાડોનાએ દુનિયાને અલવિદા કહી દીધી છે. આ ખબરથી દુનિયાભરનાં તેનાં ફેન્સ અને બોલિવૂડ સ્ટાર્સ શોકમાં છે. એવામાં સોશિયલ મીડિયા પર સૌ કોઇ મારાડોનાને તેમનાં અંદાજમાં શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. ચાલો નજર કરીએ કોણે કોણે શ્રદ્ધાંજલિ આપી.

રણવીર સિંહે મારાડોનાની તસવીર શેર કરતાં તુટેલાં દિલની ઇમોજી બનાવી શેર કરી હતી.

એક્ટર અભિષેક બચ્ચન ફૂટબોલનો મોટો ફેન છે. તેણે મારાડોનાને શ્રદ્ધાંજલિ આપતાં લખ્યું હતું કે, ‘RIP લીજેન્ડ, તેની સાથે તેણે #GOAT લખ્યું હતું જેનો અર્થ થાય છે Greatest of All Time!

કરિના કપૂરે મારાડોનાનો એક ફોટો તેની ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પર શેર કર્યો હતો અને લખ્યું હતું કે, ‘રેસ્ટ ઇન પાવર’

શાહરૂખ ખાને લખ્યું- ‘ડિએગો મારાડોના.. આપનાં ફૂટબોલને વધુ સુંદર બનાવ્યું RIP’

કુણાલ કપૂરે લખ્યું- જ્યારે અમે મોટા થઇ રહ્યાં હતાં તો દરેક રમતમાં સૌ કોઇ જર્સી નંબર 10 માટે લડતુંહ તું. અને હું જાણું છું કે, દરેકનાં રૂમમાં તેમનું પોસ્ટ રહેતું હતું. મરાડોનાનો એક એવી અસર હતી.

શેખર કપૂરે લખ્યું, RIP મારાડોના, પેલે બાદ ફૂટબોલની દુનિયાનાં મહાનતમ જીનિયસ

મધુર ભંડારકરે લખ્યું, ફૂટબોલે તેનાં સૌથી મહાન આઇકોનમાંથી એક ગુમાવ્યાં છે. ખરેખર લીજેન્ડ

નિમ્રત કૌરે લખ્યું છે, લીજેન્ડની વિરાસત અમર રહે.

ઇશા દેઓલે મેરાડોનાને પોતાની પ્રેરણા જણાવતા તેમને શ્રદ્ધાંજલિ આપી છે.

અનુરાગ કશ્યપ- તુટેલાં દિલની ઇમોજી શેર કરી દુખ વ્યક્ત કર્યું હતું.

The post મારાડોનાનાં નિધનથી શોકમાં બોલિવૂડ, સ્ટાર્સે ભાવૂક થઇ આપી શ્રદ્ધાંજલિ appeared first on News n Feeds.

]]>
157519