Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
mallika sherawat ringtone – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Mon, 26 Oct 2020 08:00:26 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 નેહા કક્કડનાં લગ્નમાં ઉર્વશી રૌતેલાએ ટોની કક્કડની સાથે મળીને કર્યો ખુબ ડાન્સ https://newsnfeeds.com/urvashi-rautela-danced-with-tony-kakkad-at-neha-kakkads-wedding/ Mon, 26 Oct 2020 07:59:01 +0000 https://newsnfeeds.com/?p=157342 આ લગ્નમાં ઉર્વશી રૌતેલા સ્ટેજ પર નેહા કક્કડનાં ભાઇ ટોની કક્કડની સાથે ડાન્સ કરતી નજર આવી. ઉર્વર્શીએ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ શેર કર્યો છે. બોલિવૂડની પ્રખ્યાત સિંગર નેહા કક્કર લગ્નનાં બંધનમાં બંધાઇ ગઇ છએ. નેહાએ પંજાબી સિંગર રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કર્યા છે. જણાવી દઇએ કે, નેહા કક્કડએ રોહનપ્રીતની સાથે તેનાં સંબંધની જાણકારી […]

The post નેહા કક્કડનાં લગ્નમાં ઉર્વશી રૌતેલાએ ટોની કક્કડની સાથે મળીને કર્યો ખુબ ડાન્સ appeared first on News n Feeds.

]]>
આ લગ્નમાં ઉર્વશી રૌતેલા સ્ટેજ પર નેહા કક્કડનાં ભાઇ ટોની કક્કડની સાથે ડાન્સ કરતી નજર આવી. ઉર્વર્શીએ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ શેર કર્યો છે.

બોલિવૂડની પ્રખ્યાત સિંગર નેહા કક્કર લગ્નનાં બંધનમાં બંધાઇ ગઇ છએ. નેહાએ પંજાબી સિંગર રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કર્યા છે. જણાવી દઇએ કે, નેહા કક્કડએ રોહનપ્રીતની સાથે તેનાં સંબંધની જાણકારી ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે. જે બાદથી જ બંનેનાં લગ્નની ચર્ચાઓ થવા લાગી હતી. નેહા કક્કડ બાદ સોશિયલ મીડિયા પર તેમનાં ઘણાં બધા વીડિયો વાયરલ થઇ રહ્યાં છે. નેહાનાં લગ્નમાં બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા પણ નજર આવી હતી.

વાયરલ થઇ રહ્યો છે ઉર્વશીનો વીડિયો
આ લગ્નમાં ઉર્વશી સ્ટેજ પર નેહાનાં ભાઇ ટોની કક્કડની સાથે ડાન્સ કરતી નજર આવે છે. ઉર્વશીનો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. જે બાદ ટોની કક્કડનાં એક ફેનએ તેનાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે. ઉર્વશી ઉપરાંત નેહાનાં લગ્નમાં ઘણાં પંજાબી સિંગર્સ શામેલ થયા હતાં. જેણે તેમની અવાજથી નેહાનાં લગ્નમાં ચાર ચાંદ લગાવી દીધા હતાં.

તો નેહા અને રોહનપ્રીત પણ લગ્નમાં ખુબ મસ્તીથી ડાન્સ કર્યો તો. બંને એકબીજાનાં હાથ પકડી ઘણાં ગીતો સ્ટેજ પર ગાય હતાં. આપને જણાવી દઇએ કે, નેહા કક્કડ આજે જે સ્થાને છે ત્યાં સુધી આવવાં તેણે ઘણી મહેનત કરવી પડી છે. તેનાં માટે ઋષિકેશથી મુંબઇ સુધીનો સફર ઘણો સંઘર્ષ પૂર્ણ રહ્યો. નેહાએ તેનાં જીવનમાં દરેક પરિસ્થિતિઓનો સામો કર્યો અને પછી જોત જોતામાં તે મ્યૂઝિક આઇકોન બની ગઇ. નેહા આજે બોલિવૂડની પ્રખ્યાત પ્લેબેક સિંગર્સનાં લિસ્ટમાં આવે છે.

The post નેહા કક્કડનાં લગ્નમાં ઉર્વશી રૌતેલાએ ટોની કક્કડની સાથે મળીને કર્યો ખુબ ડાન્સ appeared first on News n Feeds.

]]>
157342