Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
Joe_Biden – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Mon, 09 Nov 2020 07:29:17 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 Joe Biden ની જીતથી બંને દેશો વચ્ચેના સંબંધ વધુ મજબૂત થશે, ઉદ્યોગપતિઓએ વ્યક્ત કરી આશા https://newsnfeeds.com/joe-bidens-victory-will-further-strengthen-ties-between-the-two-countries-businessmen-hope/ Mon, 09 Nov 2020 07:29:17 +0000 https://newsnfeeds.com/?p=157450 જો બાઈડેન અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા બાદ તેમના ભારત સાથેના સંબંધોને લઈને અનેક પ્રકારે ચર્ચાઓ થવા લાગી છે. ભારતના ઉદ્યોગપતિઓને આશા છે કે જો બાઈડેન અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ બંને દેશોના સંબંધોમાં વધુ ગરમાવો આવશે. જો બાઈડેન અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા બાદ તેમના ભારત સાથેના સંબંધોને લઈને અનેક પ્રકારે ચર્ચાઓ થવા […]

The post Joe Biden ની જીતથી બંને દેશો વચ્ચેના સંબંધ વધુ મજબૂત થશે, ઉદ્યોગપતિઓએ વ્યક્ત કરી આશા appeared first on News n Feeds.

]]>
જો બાઈડેન અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા બાદ તેમના ભારત સાથેના સંબંધોને લઈને અનેક પ્રકારે ચર્ચાઓ થવા લાગી છે. ભારતના ઉદ્યોગપતિઓને આશા છે કે જો બાઈડેન અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ બંને દેશોના સંબંધોમાં વધુ ગરમાવો આવશે.

જો બાઈડેન અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા બાદ તેમના ભારત સાથેના સંબંધોને લઈને અનેક પ્રકારે ચર્ચાઓ થવા લાગી છે. ભારતના ઉદ્યોગપતિઓને આશા છે કે જો બાઈડેન અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ બંને દેશોના સંબંધોમાં વધુ ગરમાવો આવશે.

ઈન્ડસ્ટ્રી બોડી CII ના પ્રેસિડેન્ટ ઉદય કોટકે જો બાઈડેન અને કમલા હેરિસને શાનદાર જીત બદલ શુભેચ્છાઓ પાઠવી અને કહ્યું કે બંને દેશો વચ્ચે વધતા વેપાર અને રોકાણની સાથે આપણી અર્થવ્યવસ્થાઓની હેલ્થ એક  બીજા સાથે જોડાયેલી છે અને આપણે દ્વિપક્ષીય આર્થિક એજન્ડામાં નવા પ્રાણ ફૂંકવા માટે કામ કરવાની જરૂર છે. જેનાથી આર્થિક વિકાસ, નોકરીઓ, નાના વેપારીઓને મજબૂતી મળી શકે અને  બંને દેશો વચ્ચે રોકાણ સંબંધી સહયોગ વધુ મજબૂત થાય.

Mahindra ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ કહ્યું કે ‘લીડરશીપનો અર્થ છે પોલીસી અને પર્સનાલિટી, તથા લીડર્સ શું કરે છે તેના કરતા શું કહે છે તેનાથી પણ પરખાશે. લીડર્સે છેલ્લે તો બધાનું પ્રતિનિધિત્વ કરવું જોઈએ, માત્ર એનું જ નહીં જેમણે તેમને મત આપ્યા છે અને લીડર્સમાં શાલીનતા અને મૂલ્ય ક્યારેય ખતમ થવા જોઈએ નહીં.’

ઈન્ડસ્ટ્રી બોડી Assochamના સેક્રેટરી જનરલ દીપક સૂદનું કહેવું છે કે બાઈડેન-હેરિસની લીડરશીપમાં ભારત અને અમેરિકા વચ્ચે આર્થિક સંબંધો વધુ મજબૂત થશે. એડવાન્સ સાયન્ટિફિક રીસર્ચ અને ડેવલપમેન્ટ, રણનીતિ ક્ષેત્રોમાં બિઝનેસ ટુ બિઝનેસમાં સંબંધો વધુ મજબૂત તશે. દીપક સૂદે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી અને જો બાઈડેન કોરોના વાયરસ મહામારી સામે લડવા માટે પરસ્પર સહયોગ વધારશે. તેમણે કહ્યું કે કોરોના વેક્સિનને બનાવવા માટે અને વહેંચવા માટે મોટા પાયે ગ્લોબલ સહયોગની જરૂર પડશે, ભારત અને અમેરિકા આ સહયોગનું નેતૃત્વ કરશે.

CII ના ડાયરેક્ટર જનરલ ચંદ્રજીત બેનરજીએ કહ્યું કે, ‘CII પ્રેસિડેન્ટ બાઈડેન અને તેમના પ્રશાસન પાસેથી ફરી એકવાર સહયોગની આશા રાખે છે. કોરોના મહાસંકટ અગાઉ બંને દેશો વચ્ચે 2019માં ગુડ્સ એન્ડ સર્વિસિઝને લઈને કારોબાર 150 બિલિયન ડોલરની ઊંચાઈએ પહોંચી ગયો હતો. CIIને આશા છે કે આવનારા સમયમાં તે હજુ વધશે.’

અમેરિકા-ભારત વેપાર પરિષદ (USIBC)એ કહ્યું કે બાઈડેને બરાક ઓબામા પ્રશાસનમાં અમેરિકા-ભારતના રણનીતિક સંબંધોને આગળ વધારવામાં શાનદાર ભૂમિકા ભજવી હતી. અમે બાઈડેન-કમલા હેરિસના નેતૃત્વમાં કામ કરવાને લઈને ઉત્સાહિત છીએ. અમે આશા રાખીએ છીએ કે તેમના નેતૃત્વમાં અમેરિકા-ભારત આર્થિક ભાગીદારી પોતાની પૂરી ક્ષમતા મેળવી શકશે અને તેનાથી બંને દેશોના લોકો માટે તકો પેદા થશે.

The post Joe Biden ની જીતથી બંને દેશો વચ્ચેના સંબંધ વધુ મજબૂત થશે, ઉદ્યોગપતિઓએ વ્યક્ત કરી આશા appeared first on News n Feeds.

]]>
157450