Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
Hrithik_Roshan – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Fri, 01 Jan 2021 11:32:17 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 હૃતિક રોશન ક્રિસ-4માં ટ્રિપલ રોલમાં જોવા મળશે https://newsnfeeds.com/hrithik-roshan-will-be-seen-in-a-triple-role-in-chris-4/ Fri, 01 Jan 2021 11:31:59 +0000 https://newsnfeeds.com/?p=157639 અભિનેતા સુપર હીરો, વિલન અને રોહિતની ભૂમિકા ભજવશે રાકેશ રોશનની ક્રિષ ૪ હાલ ચર્ચામાં છે. આ ફિલ્મને લઇને રોજ નવી નવી વાતો આવે છે. જેમાં હવે ચર્ચા છે કે, હૃતિક રોશન આ ફિલ્મમાં થ્રિપલ રોલમાં જોવા મળવાનો છે. આ પહેલા અભિનેતા ચાર પાત્રમાં જોવા મળશે તેવી વાત ચગી હતી. જોકે આ ફિલ્મને લઇન ેકોઇ સત્તાવાર […]

The post હૃતિક રોશન ક્રિસ-4માં ટ્રિપલ રોલમાં જોવા મળશે appeared first on News n Feeds.

]]>
અભિનેતા સુપર હીરો, વિલન અને રોહિતની ભૂમિકા ભજવશે

રાકેશ રોશનની ક્રિષ ૪ હાલ ચર્ચામાં છે. આ ફિલ્મને લઇને રોજ નવી નવી વાતો આવે છે. જેમાં હવે ચર્ચા છે કે, હૃતિક રોશન આ ફિલ્મમાં થ્રિપલ રોલમાં જોવા મળવાનો છે. આ પહેલા અભિનેતા ચાર પાત્રમાં જોવા મળશે તેવી વાત ચગી હતી. જોકે આ ફિલ્મને લઇન ેકોઇ સત્તાવાર જાહેરાત થઇ નથી.

સૂત્રની વાતને સાચી માનીએ તો, હૃતિક રોશન ક્રિષ ચારમાં થ્રિપલ રોલમાં જોવા મળવાનો છે. જેમાં તે સુપરહીરો, વિલન અને તેની ભૂતકાળની ફિલ્મનું પાત્ર રોહિત તરીકે પણ જોવા મળશે. આ ફિલ્મમાં જાદુ પણ જોવા મળવાનું છે. બાળકોમાં આ ફિલ્મ બહુ  લોકપ્રિય થઇ હતી.

આ ફિલ્મનું દિગ્દર્શન રાકેશ રોશન જ કરવાનો છે કે નહીં તેની કોઇ સ્પષ્ટતા નથી. રાકેશ રોશન કેન્સર જેવી ગંભીર બીમારીના સપાટામાં આવી ગયા હોવાથી આ ફિલ્મને શરૂ કરતા સમય લાગી રહ્યો છે. જોકે હાલ તે ફિલ્મની સ્ક્રિપ્ટને અંતિમ રૂપ આપવામાં ટીમ સાથે વ્યસ્ત છે. તે આ ફિલ્મને વિદેશી ટેકનિશિયનો સાથે બનાવા માંગે છે. ભારતમાં અત્યાર સુધીમાં આવી ફિલ્મ બની નથી તેવી વિષેશ ફિલ્મ બનાવા રાકેશ રોશનના પ્રયાસ છે.

The post હૃતિક રોશન ક્રિસ-4માં ટ્રિપલ રોલમાં જોવા મળશે appeared first on News n Feeds.

]]>
157639